home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) રે શિર સાટે નટવરને વરીએ

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

બ્રહ્માનંદ સ્વામીએ ‘રે સગપણ હરિવરનું સાચું’ ગાયા પછી તેમનાં સંબંધીઓએ જાણ્યું કે હવે લાડુદાનજી સંસારમાં પાછા નહિ આવે. પરંતુ તેમના માતાપિતાએ છેલ્લાં કઠણ વચન માર્યાં, “લાડુદાન, અત્યારે તમે વેગમાં આવીને આવી રીતે બોલો છો. પરંતુ જ્યાર વૈરાગ્ય જીવનનો ખરો ખ્યાલ આવશે ત્યારે ખબર પડશે અને ધોબીના કૂતરા જેવો હાલ થશે. પૂર્વે મોટા મોટા શિવ, બ્રહ્મા, સૌભરી અને એકલશ્રૃંગી જેવાને પણ વૈરાગ્ય માર્ગમાં વિઘ્ન આવ્યાં છે. માટે અમારી વાત માનીને પાછા ફરો.”

બ્રહ્માનંદ સ્વામીએ આવાં કઠણ વચન સાંભળીને ઉલટો શ્રીજી મહારાજને માટે જીવન સમર્પણ કરવાનો નિશ્ચય વધારે દૃઢ થયો અને આ કીર્તન ગાવા લાગ્યા.

History

(1) Re shir sāṭe Naṭvarne varīe

Sadguru Brahmanand Swami

After Brahmanand Swami had completed singing the first verse of the kirtan ‘Re sagpan Harivar nu sāhchu,’ his relatives lost hope that Ladudanji would return back to sansār. However, his parents made a final attempt to extinguish Swami’s vairāgya. Ladudan’s parents harshly remarked at Swami, “Ladudan! You are not yourself at the moment, that is why you are speaking this way. When you come to your senses, you will be like a washerman’s dog, belonging neither here nor there. Even the great like Shiv, Brahmā, Sage Saubhari and Sage Ekalshrungi have been overcome by obstacles in their vairāgya. So listen to us and abandon your stubbornness.”

Hearing these sharp words, Ladudan was even more determined to continue to live his life for Shriji Maharaj and started singing these words.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase