કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) મારે મ્હોલે આવો હસીને બોલાવો
શ્રીહરિએ જેતલપુરની ગણિકાનું ઘર પાવન કરી અને તેના મોક્ષની પ્રતીતિ કરાવી ત્યારે મુક્તાનંદ સ્વામીએ આ લીલાનું વર્ણન કરતું કીર્તન કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા એ રચ્યું. બ્રહ્માનંદ સ્વામીએ પણ એમની શૈલીમાં આ જ લીલાનુ વર્ણન કરતું પદ રચ્યું છે તે આ પદ.
History
(1) Māre mahole āvo hasīne bolāvo
When Shri Hari blessed the home of prostitute of Jetalpur and to grant her salvation, Muktanand Swami composed the kirtan: Kode ānand māre gher Shriji padhāryā. Brahmanand Swami wrote a similar kirtan of this lilā in his style presented here.