home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) હરિ બિન કોઈ ન તેરા સમજ નર

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

ગુરુ રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યા પછી સહજાનંદ સ્વામીએ ધર્મધૂરા સંભાળી લીધી. ત્યાર બાદ ભગવાન સ્વામિનારાયણે ઘણાં કાર્યો કર્યાં અને અલૌકિક ઐશ્વર્ય બતાવ્યું. અહિંસામય યજ્ઞો કર્યા, ૫૦૦ પરમહંસોને દીક્ષા આપી, સદાવ્રતો શરું કર્યાં, લોકોને વહેમ અને વ્યસનોથી મુક્ત કર્યા, વગેરે. પરંતુ ભક્ત સહિત ભગવાનની સર્વોપરિ ઉપાસના અખંડ પૃથ્વી પર રહે તે માટે મહારાજને મંદિરોની આવશ્યકતા લાગી.

તે માટે મહારાજે અમદાવાદમાં મંદિર બાંધ્યું અને તેમાં નરનારાયણદેવની મૂર્તિઓ પધરાવી. મુક્તાનંદ સ્વામી આ કાર્યના સાક્ષી હતા. તેમને નરનારાયણ દેવનો મહિમા જાહેર કરવા આ કીર્તન રચ્યું અને લોકોને મનુષ્ય જન્મ વડે ભગવાન ભજી લેવા આદેશ આપ્યો છે. તે જ નરનારાયણ દેવ આ પ્રગટ સહજાનંદ સ્વામી છે તે તાત્પર્યાર્થ પણ સમજવો, કારણ કે બીજી લીટીમાં સ્વામી પ્રગટ ભગવાનનો ઉલ્લેખ કરે છે.

History

(1) Hari bin koī na terā samaj nar

Sadguru Muktanand Swami

After taking over the sampradāy from Ramanand Swami, Sahajanand Swami accomplished many works. He performed many non-violent yagnas, initiated 500 paramhansas, started alms houses, freed the public from superstitions and addictions, etc. However, so that the supreme upāsanā of Akshar and Purushottam remains forever on the earth, he decided to build mandirs. One of those mandirs was the Amdavad mandir in which he installed the murtis of Narnarayan Dev.

Muktanand Swami was a witness to this work of Maharaj. To spread the greatness of Narnarayan Dev, who is currently the manifest Sahajanand Swami, he wrote this kirtan and also explained the purpose of the human birth.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase