home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) ધન્ય ધન્ય એ સંત સુજાણને

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

સંત શિરોમણિ કોણ?

૯/૧૧/૧૯૭૦. ગોંડલ. દેવદિવાળીના સમૈયા પર સંતો સભામાં નંદ સંતોનાં કીર્તનો ગાતા હતા અને સ્વામીશ્રી ડોલતાં ડોલતાં અલમસ્ત મૂર્તિનાં દર્શનનું સુખ સર્વે સંત-હરિભક્તોને આપી રહ્યા હતા. એ વખતે નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન ગવાતું હતું, ‘સંત તે સ્વયં હરિ...’ તેમાં ‘એવા સંત શિરોમણિ ક્યાં મળે?’ એ પંક્તિ આવી. ત્યારે સ્વામીશ્રીએ કીર્તન રખાવીને હકા બાપુને પ્રશ્ન કર્યો, “એવા સંત શિરોમણિ કોણ?”

તેમણે કહ્યું, “બાપા! એવા સંત શિરોમણિ આપ!”

ત્યારે સ્વામીશ્રી હસતાં હસતાં બોલ્યા, “એવા સંત શિરોમણિ આપણા પ્રમુખસ્વામી છે!”

સ્વામીશ્રી હવે થોડા જ સમયમાં પોતાની જીવનલીલા સંકેલી લેવાના હતા. તેથી પ્રસંગોપાત્ત પોતાના અનુગામી પ્રમુખસ્વામી છે, તેવો નિર્દેશ કરી દેતા. પરંતુ સ્વામીશ્રી પ્રત્યે સૌને અપાર હેત; તેથી સ્વામીશ્રીનું આ લોકમાંથી વિદાય થવું તે કોઈ કલ્પી પણ શકતા નહીં. તેથી સ્વામીશ્રીના શબ્દમર્મ કોઈ પારખી શકતા નહીં.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૪૭૫]

Nirupan

(1) Dhanya dhanya e sant sujāṇne

Sadguru Nishkulanand Swami

Who Is the Foremost Sant?

November 9, 1970. Gondal. During the samaiyo of Dev-Diwali, the sadhus were singing kirtans written by the paramhansas. Swamishri swayed with the devotion and gave everyone great bliss.

Nishkulanand Swami’s kirtan ‘Sant te swayam Hari...’ was being sung. The words ‘Evā Sant shiromani kyā male?’ were sung. Swami stopped the singing and asked Haka Bapu, “Who is that Sant Shiromani (the Sant who is the gemstone of the crown)?”

Haka Bapu answered, “Bapa, that is you!”

Swamishri laughed and said, “That Sant Shiromani is our Pramukh Swami!”

Swamishri was going to end his divine lilā in due time. Therefore, he was openly recognizing Pramukh Swami as his successor in such manner. However, since everyone had intense affection for Yogiji Maharaj, they could not imagine that he would leave them. Therefore, no one understood the meaning of such words.

[Brahmaswarup Yogiji Maharaj: Part 6/475]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase