home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) આજની ઘડી રે ઘન્ય આજની ઘડી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

મોક્ષની કૂંચી

અમૃત વાણી વરસાવતાં, સોમવાર, તા. ૫-૮-’૫૭, રાત્રે સ્વામીશ્રીએ કહ્યું:

“અક્ષરધામમાં જવાય એવા સ્વભાવ કરવા એટલે નિર્દોષબુદ્ધિ કરવી. એવા એકાંતિક ધર્મ ધારણ કરનાર પુરુષ ઓછા.

‘નિર્ગુણ બ્રહ્મ સુલભ અતિ...’ બ્રહ્માને મોહ થઈ ગયો. ભગવાનનાં ચરિત્રમાં મોહ ન થાય એ જ એકાંતિક ધર્મ. ભગવાનને ધારણ કરનાર સંતમાં મનુષ્યભાવ આવવા ન જોઈએ.

“મોટાપુરુષની કોઈ ક્રિયામાં મનુષ્યભાવ ન આવે એ દિવ્યભાવ. સમાગમ કરે તો દિવ્યભાવ અખંડ રહે. મોક્ષની કૂંચી.

‘જ્ઞાનકૂંચી ગુરુગમ સે, ગયા તાલા ઊઘડી.’

“સમાગમથી તાળાં ઊઘડી જાય છે. જ્ઞાનીને અનંત આંખો છે. એ ભૂલો ન પડે. ભગવાનથી નોખું ન રહે. ભગવાનના પ્રાણ બની જાય. જ્ઞાનનો અંત બ્રહ્મ અને પરબ્રહ્મનો સાક્ષાત્ અનુભવ થાય તે. જાણપણારૂપ દરવાજે રહેવાય. નાની-મોટી આજ્ઞામાં ફેર પડવા ન દેવો, એ બ્રહ્મભાવ.

“નિયમ-ધર્મ પાળવા. તેનો હઠ રાખવો, પણ સામાન્ય વાતમાં હઠ ન રાખવી, સરળ થવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૨૭૮]

Nirupan

(1) Ājnī ghaḍī re dhanya ājnī ghādī

Sadguru Brahmanand Swami

The Key to Moksha

Monday, August 5, 1957. Swamishri said, “We should cultivate swabhāvs that would allow us to go to Akshardham. Therefore, we must cultivate nirdosh-buddhi. Those who uphold this type of ekāntik dharma are few.

“‘Nirgun brahma sulabh ati...’ Brahmā was disillusioned seeing the human acts of God. Ekāntik dharma means having no doubts in the human-like actions of God. One should not perceive human traits in the Sant in whom God resides.

Divyabhāv means not perceiving any human traits in any action of the Mota-Purush. When one does the samāgam of the Sant, then one perceives divyabhāv continuously. That is the key to moksha.”

‘Gnānkunchi guru-gam se, gayā tālā ughadi.’

(Meaning: The locks of liberation were opened with the keys of knowledge given by the guru.)

“The locks are unlocked by samāgam. A gnāni has infinite eyes. He does not make mistakes. He does not separate from God. He becomes the life of God. The endpoint of a gnān is the experience of Brahma and Parabrahma. He always stands at the doorway of awareness. Brahmabhāv means not transgressing the observance major or minor commands of God.

“We should obey the niyams and observe dharma. We should be stubborn about that but not become stubborn about other things.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 2/278]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase