home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) રસિયા જોઈ રૂપાળી કોટ

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

તા. ૨૭/૯/૨૦૨૦, નેનપુર. વરસ ૨૦૨૦માં કોરોનાવાઈરસ ઉપદ્રવ ફેલાઈ રહેલો ત્યારે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નેનપુર ખાતે બિરાજમાન હતા. રોજ સ્વામીશ્રી આસપાસની પ્રકૃતિ માની રહેલા.

આ સમયે સ્વામીશ્રીએ બહાર ખૂરસી ઉપર બેસીને મધુમલતી ફૂલોનો હાર સ્વહસ્તે ગૂંથ્યો અને પોતાના પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજને પહેરાવ્યો. ત્યાર બાદ તે પ્રસાદિ હાર પોતે પહેરીને સંતોને સંબોધતાં યોગીજી મહારાજનો પ્રસંગ કહ્યો. યોગીજી મહારાજે સંતોને પૂછ્યું કે, “‘વહાલા તારા ઉરમાં વિણગુણ હાર જોઈ નેનાં ઠરે રે લોલ...’ આ કીર્તન મુજબ આવો હાર (દોરી વગર ગૂંથેલો હાર) બનાવી શકાય?” કોઈ બોલ્યું નહીં ત્યારે મહંત સ્વામી મહારાજે વિચાર કર્યો કે પ્રયત્ન કરીએ. તે વખતે સ્વામીશ્રીએ દોરી વગર બે-ત્રણ ફૂટનો હાર બનાવ્યો અને યોગીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. પરમહંસોએ કીર્તનોમાં લખ્યું છે તે સત્ય છે, આ વાતની સૌને પ્રતીતિ થઈ.

ગુરુહરિ દર્શન, સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૦

Prasang

(1) Rasiyā joī rūpāḷī koṭ

Sadguru Premanand Swami

September 27, 2020; Nenpur. During the year 2020 when the coronavirus pandemic (COVID-19) prevailed, Pragat Brahmaswarup Mahant Swami Maharaj resided in Nenpur. Everyday, Swamishri walked the compound and admired the beauty of nature. At times, he pointed to various plants or he picked flowers to smell them.

On September 27, sitting on a chair with a table in front of him outside on a bright day, Swamishri made a small garland using madhumalti flowers (Combretum indicum) without using a string to thread them together. After completing a small garland, he lovingly offered it to Harikrishna Maharaj and posed for a picture with the garland.

Afterward, wearing the garland around his neck, Swamishri spoke to the swamis about an incident involving Yogiji Maharaj. Yogiji Maharaj once asked if a garland without string could be made as according to the kirtan words: ‘Vahālā tārā urmā viṇguṇ hār, joī neṇā ṭhare re lol...’. The swamis did not speak. However, Mahant Swami Maharaj thought, “Let’s try.” Using the madhumalti flowers, he made a garland about 2-3 feet long. Yogiji Maharaj was extremely pleased with Mahant Swami Maharaj and knowing that the words of the kirtan were true.

Guruhari Darshan, September 27, 2020

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase