home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સુંદર શ્રી ઘનશ્યામ રે મારે મો’લે પધારો

રસિકદાસ

“હાલો, ઘનશ્યામને ગોતવા જઈએ”

મનસુખલાલ બખ્તરિયા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક હતા. છતાં વર્ષો સુધી અક્ષર મંદિરમાં (ગોંડલ) સંતોનું મુંડન કરવાની સેવા કરી હતી. તેમના પુત્રો વિનોદ અને હસમુખ બંને સ્વામીશ્રીની પૂજામાં સુંદર કીર્તનો ગાઈ યોગીજી મહારાજને રાજી કરતા.

એક વાર બંને ભાઈઓએ ‘હું તો શોધી રહ્યો ધર્મકુમાર રે, કોઈ દેખાડો ધર્મકુમાર’ એ કીર્તન ગાયું. ત્યારે સ્વામીશ્રી બંનેને સંબોધીને કહે, “ઘનશ્યામને ક્યાં ગોતવા જાવા છે? હજુ મળ્યા નથી? હાલો, ગોતવા જોઈએ!”

સ્વામીશ્રીનાં આ મર્મવચનોની બાળકોને શી ગમ પડે? છતાં સ્વામીશ્રીને તાન રહેતું કે જીવ કેમ કરી પ્રત્યક્ષની વાત દૃઢ કરે!

બંને ભાઈઓએ એક વાર ‘સુંદર શ્રીઘનશ્યામ રે, મારે મહોલે પધારો...’ એ કીર્તન ગાયું. સ્વામીશ્રી કહે, “હજુ ઘનશ્યામ મહોલે પધાર્યા નથી?”

પછી રાજી થઈને બંનેને ખૂબ જ આશીર્વાદ આપ્યા. વળી આવાં સુંદર કીર્તનો સંભળાવવા બદલ બાળકોને ભટેસા સાહેબ તથા પ્રભુદાસભાઈ પાસે રૂ. ૧૦/- અને બીજાને રૂા. ૫/- એમ ઈનામ પણ અપાવ્યાં.

બાળકોનાં દિલને સ્પર્શી હેત કરવાનું કૌશલ્ય બહુ ઓછા મહાપુરુષોને વરેલું હોય છે, જે સ્વામીશ્રીને સહજ હતું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫]

Prasang

(1) Sundar Shrī Ghanshyām re māre mo’le padhāro

Rasikdas

“Let’s Go Find Ghanshyam”

Mansukhlal Bhaktariya was an elementary school teacher, yet he had shaved the sadhus of Akshar Mandir (Gondal) for years. His sons Vinod and Hasmukh sang kirtans during Swamishri’s puja and pleased him.

One day, the two brothers sang ‘Hu to shodhi rahyo Dharma-Kumar re, koi dekhādo Dharma-Kumar’. Swamishri asked, “Where will you go to find Ghanshyam? You have not found him yet? Let go find him!”

How could the two bālaks understand these implicit words? Yet, Swamishri desired that the jivas realize the manifest form firmly in any way possible.

The two brothers sang ‘Sundar Shri Ghanshyām re, māre mahole padhāro’. Swamishri said, “Ghanshyam has not come to your ‘mahol’ yet?”

Then, Swamishri blessed them both with immense pleasure. In return for singing these wonderful kirtans, Swamishri had Bhatesa Saheb and Prabhudas give one 10 rupees and the other 5 rupees.

Swamishri easily mingled with bālaks and touched their hearts, a trait rarely found in eminent people.

[Brahmaswarup Yogiji Maharaj: Part 5]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase