home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) અનુભવીને આપદા અંતરથી ભાગી રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

અમે હંમેશાં આનંદમાં રહીએ છીએ

તા. ૬/૧૧/૧૯૯૦ની સવારના પહોરમાં મુલાકાતે આવી ચડેલા એક પંજાબી મુમુક્ષુએ પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું, “પરમાત્માને કેવી રીતે પમાય?”

“જે સંતને અનુભવ છે એના વચનમાં વિશ્વાસ રાખી એની આજ્ઞા પ્રમાણે કરીએ તો પરમાત્માનો અનુભવ થાય.” સ્વામીશ્રીએ જણાવ્યું.

આ સાંભળી એ આગંતુકે સીધું જ પૂછ્યું, “આપને અનુભવ છે?”

“અનુભવ છે ત્યારે તો અહીં બેઠા છીએ.”

“આપને અનુભવ છે તે કેવી રીતે ખબર પડે?”

“અમે હંમેશાં આનંદમાં રહીએ છીએ. દુનિયાના પ્રશ્નો નડતા નથી, કોઈ વાંધો આવતો નથી.”

સ્વામીશ્રીનો આ ખુલાસો ‘અનુભવીને આપદા અંતરથી ભાગી રે…’ પંક્તિનું સાક્ષાત્ દર્શન તેઓમાં કરાવી રહ્યો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૬૧૯]

Prasang

(1) Anubhavīne āpdā antarthī bhāgī re

Sadguru Muktanand Swami

I Always Remain Blissful

November 6, 1990. In the early morning, one aspirant from Punjab asked Pramukh Swami Maharaj, “How can one reach Parmatama?”

“If one develops trust toward a Sant who has experience with God and one lives according to his commands, one can experience God.” Swamishri answered.

The aspirant asked another direct question, “Do you experience God?”

“Because I have experience of God, I am sitting here (and talking about the bliss of God).”

“How can others know you have experience of God?”

“I always remain in a blissful state. No problems of this world touch me and I have no problems with anything.”

Swamishri’s clear and open answer reflected the lines of Muktanand Swami’s kirtan ‘Anubhavine āpdā antarthī bhāgī re’.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/619]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase