home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) તારી એક એક પળ જાય લાખની

પ્રમુખસ્વામી મહારાજ તા. ૧૫/૪/૧૯૮૮ની સવારે અલ્પાહાર કરવા બિરાજ્યા ત્યારે બાળકોએ ‘તારી એક એક પળ જાય લાખની...’ ભજન લલકાર્યું. તે યાદ રાખી ઉકાળા-પાણી બાદ ઓરડામાં જવા ઊભા થયેલા સ્વામીશ્રીએ સૌ બાળકોને ભેગા કરી પૂછ્યું, “હમણાં કીર્તન ગાયું તેમાં વાત આવી કે ‘ભક્તો ચેતીને ચાલો જમના મારથી...’ તો વોટ ઇઝ જમ? (જમ શું છે?)”

સ્વામીશ્રીના આ પ્રશ્નથી બાળકો મૂંઝાયા, પણ એ મૂંઝવણને વિદારતાં સ્વામીશ્રી બોલ્યા:

“જમ એટલે કિંગ ઑફ નરક. અંગ્રેજીમાં તમે જેને હેલ (hell) કહો છો તેનો રાજા. એની આંખો મોટી મોટી હોય. માથે શિંગડાં હોય. મોટા મોટા દાંત હોય. મોટું મોઢું હોય. તે ભગવાન ન ભજે તેને મારે. ખોટું કામ કરે તેને મારે. એના મારથી ચેતવાનું છે. જેમ ચોરી કરીએ તો પોલીસ મારે ને!

“સત્સંગમાં આવ્યા પછી તોફાન કરીએ, ખોટું બોલીએ, કોઈને હેરાન કરીએ, મારીએ તો ભગવાન જમને મોકલે. આપણાથી કોઈનું ખરાબ થાય નહીં. કોઈ વઢે તો હાથ જોડવા પણ સામું ન બોલાય. વાંક ન હોય તોય કહે તો આપણે રાજી રહેવું. બધાને નમવું. સેવા કરવી. હળીમળીને રહેવું.”

સ્વામીશ્રીએ ઊભાં-ઊભાં બાળસભા જ યોજી દીધી!

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૨૦૩ ]

Prasang

(1) Tārī ek ek paḷ jāy lākhnī

April 15, 1988. When Pramukh Swami Maharaj sat down to eat breakfast, balaks started singing Tāri ek ek pal jāye lākhni.... Swamishri remembered this kirtan being sung as he finished and stood up to leaving for his room. He gathered the balaks and asked, “In the kirtan you all just sang, in the line ‘bhakto chetine chālone Jamnā mārthi...’, what is ‘Jam’?”

The balaks were perplexed by this question. Swamishri himself answered:

“‘Jam’ is the king of narak. In English, you call it hell. Jam is the king of hell. His eyes are huge, he has horns on his head, his teeth are long, and his mouth is big. He beats anyone who does not worship God. He beats anyone who does wrong things. One should be cautious of his beating. Just as the police beat someone who steals.

“After coming to Satsang, if we misbehave, lie, harass anyone, or beat anyone, then God will send Jam after you. We cannot do anything bad to anyone. If someone scolds us, we should fold our hands but never talk back. Even if we are not at fault, we should be happy. Bow down to everyone. Serve everyone. Live in harmony.”

Swamishri conducted a bal-sabha while standing in this manner.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/203]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase