કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
૧૫-૧૨-૧૯૯૫. મુંબઈમાં ઉજવાયેલા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવ અવસરે અગ્રણી જૈન પરિવ્રાજક શ્રી ચિત્રભાનુજીએ પણ સ્વરચિત પદ ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...’ ગાઈ સ્વામીશ્રીને જણાવ્યું, “આપના સંતો એ સમર્પણની કથા છે. એ જ હિંદુસ્તાનને સમર્થ રાખશે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૧૨૨]
Prasang
(1) Maitrī bhāvnu pavitra jharaṇu
On the occasion of Brahmaswarup Pramukh Swami Maharaj’s Amrut Mahotsav celebrated in Mumbai in 1995, a Jain sannyasin Shri Chitrabhanuji sang the prarthana he wrote himself: ‘Maitri bhāvnu pavitra jharanu...’. Then, he said to Swamishri, “Your sadhus are a living tale of sacrifice. Only they will keep Hindustan strong.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/122]