home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) સંત જન સોઈ સદા મોહે ભાવે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

મેરો હી ધ્યાન રટન મુખ મેરો

૧૯૭૪માં લંડનથી વિદાય લેતાં, વિમાનમાં ચઢવા જતી વખતે જ સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે: “ઠાકોરજીને પાણી ધરાવવા માટેનો જગ સામાન સાથે જતો રહ્યો છે.” આ જાણતાં જ તેઓ વ્યાકુળ થઈ ગયા. સેવકને ઠપકો આપતાં કહ્યું, “ઠાકોરજી માટેની કોઈપણ વસ્તુ હાથમાં જ રાખવી. ગમે ત્યાં ન મૂકવી.” એટલું જ નહીં, સ્વામીશ્રીએ તાબડતોબ તે જગ લઈ આવવા આગ્રહ સેવ્યો. તેથી તાત્કાલિક એક મોટર દોડાવવામાં આવી અને તે વસ્તુ મંગાવી લેવાઈ ત્યારે સ્વામીશ્રીને નિરાંત થઈ.

તેઓ દેશ-પરદેશમાં વિચરતા પણ તેઓનું મન તો ‘મેરો હી ધ્યાન રટન મુખ મેરો, સો તજી અન્ય ન જાવે...’ની જેમ ભગવાનમાં જ ખોવાયેલું રહેતું. આજે એકાદશી હોવાથી પોતાને તો જલપાન કરવાનું જ નહોતું, પણ ઠાકોરજીના જળ માટે તેઓએ આવો આગ્રહ સેવ્યો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૫૦૯]

Prasang

(1) Sant jan soī sadā mohe bhāve

Sadguru Muktanand Swami

During the departure of London trip in 1974, Pramukh Swami Maharaj realized when boarding the airplane that the jug used to offer Thakorji water went with the luggage. Swamishri became uneasy. Swamishri scolded the attendant sadhu, “Keep all of Thakorji’s items on hand with you.” Then, Swamishri insisted that they bring the jug immediately somehow. A car was sent to retrieve Thakorji’s items; and only when the items arrived was Swamishri at ease.

Swamishri traveled all over the world, yet his mind was lost in God as written in the kirtan ‘Mero hi dhyān ratan mukh mero, so taji anya na jāve...’ (The Sant’s mind is always on me and my chanting is always on his lips.) Today was Ekadashi so Swamishri had not a drop of water; yet, he insisted that Thakorji does not go thirsty.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/509]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase