home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) મોક્ષને માટે આ રે જગતમાં શાને તું અથડાયે

વલ્લભદાસ

પ્રગટ રહે સંતમાંહી

રાજકોટના ચંદુભાઈ અનડાની મોટરમાં રાજકોટ જવા નીકળ્યા. જુવાન છતાં પણ યોગીજી મહારાજ પ્રત્યે અપાર ભક્તિવાળા રજનીભાઈ મોટર ચલાવતા હતા. શહેર છોડ્યું એટલે સ્વામીશ્રી મોટરમાં પોઢી ગયા અને તુરત આજ્ઞા કરી, “બોલો કીર્તન.”

પાછળનાં વર્ષોમાં સ્વામીશ્રી પાસે ઈશ્વરચરણ સ્વામી પ્રગટનાં જ કીર્તન બોલતા. પોતે શાંતિથી સાંભળે. ક્યારેક ટકોર કરતાં કહે, “બહુ મહિમા સમજાઈ ગયો.”

રાજકોટ આવ્યું ત્યારે ‘મોક્ષને માટે આ રે જગતમાં...’ એ કીર્તન પૂરું થયું. આ કીર્તન સ્વામીશ્રીને બહુ ગમતું. ઘણી વાર તો ઈશ્વરચરણ સ્વામી ગાતા હોય ત્યારે તેમણી સાથે સાથે ગાવા લાગે. આજે પણ એમ જ બન્યું. રાજકોટ શહેર આવ્યું એટલે પોતે એકદમ બેઠા થઈ ગયા. અને પોતાની દિવ્ય દૃષ્ટિ સર્વત્ર પ્રસરાવતાં વારંવાર કીર્તન લલકારવા લાગ્યા, “પ્રગટ રહે સંતમાંહી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૪૭૬]

Prasang

(1) Mokshane maṭe ā re jagatmā shāne tu athḍāye

Vallabhdas

God Remains Manifest In a Sant

Yogiji Maharaj left for Rajkot in Chandubhai Anada’s (who was from Rajkot) car. Young, yet possessing devotion for Yogiji Maharaj, Rajanibhai was driving the car. As soon as they left the city, Swamishri went to sleep and said, “Sing kirtans.”

In Swamishri’s later years, Ishwarcharan Swami sang kirtans on the manifest form of God. He would listen peacefully. Sometimes he would scold, “You’ve understood too much mahimā.”

When they arrived in Rajkot, the kirtan ‘Moksha māte ā jagatmā...’ finished. Swamishri loved this kirtan very much. Many times when Ishwarcharan Swami sang this kirtan, Swamishri would sing with him. When they approached Rajkot, he immediately sat up. He cast his divine glance all around and started singing loudly: ‘Pragat rahe santmāhi.’

[Brahmaswarup Yogiji Maharaj: Part 6/476]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase