home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) તમે મારા થયા હું તમારો થયો બહુનામી

ભગવાન ક્યારે આપણા થાય?

બીજે દિવસે સવારે ગાના સત્સંગ મંડળ કીર્તન ગાતું હતું. તેમાં ‘તમે મારા થયા, હું તમારો થયો’ એ કીર્તન ઉપાડ્યું. ત્યારે સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછ્યો, “તમે મારા થયા એટલે શું? ભગવાન ક્યારે આપણા થાય?” પછી જુદા જુદા હરિભક્તો પાસે પ્રશ્નોના ઉત્તર કરાવ્યા.

બાદ સ્વામીશ્રીએ સ્નાન કરતાં યુવકોને કહ્યું કે, “મધ્યનું ૬૧મું વચનામૃત સિદ્ધ થાય, તો એ કીર્તન પ્રમાણે વર્ત્યા કહેવાય.”

(સ્વામીશ્રી અહીં નિયમ, નિશ્ચય, અને પક્ષ દૃઢ કરવાનો નિર્દેશ કરે છે.)

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૫/૨૬૧]

Prasang

(1) Tame mārā thayā hu tamāro thayo Bahunāmī

When Will God Become Ours?

In the morning, Gana Satsang Mandal was singing kirtans. They started singing ‘Tame mārā thayā, hu tamāro thayo’. Swamishri Yogiji Maharaj asked, “What does it mean when you say ‘tame mārā thayā? (You have become mine.) When will God become ours?” He had various devotees to answer the question.

Later, Swamishri said to the yuvaks while bathing, “When one achieves Gadhada II-61, then one has behaved according to that kirtan.”

Swamishri hinted that one should make niyams, nishchay, and paksha firm.

[Brahmaswarup Yogiji Maharaj: Part 5/261]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase