home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) ખોળો બાપાનો અમે ખુંદતા રે લોલ

૧૯૭૭માં ભક્તિ સંગીતના કાર્યક્રમો માટે પ્રમુખસ્વામી મહારાજે અમને પૂર્વ આફ્રિકા તેડાવ્યા હતા. એકવાર ટાન્ઝાનિયામાં મ્વાન્ઝા ખાતે મોટા હૉલમાં જાહેર કીર્તનભક્તિનો કાર્યક્રમ થયો. તેમાં મેં ‘ખોળો બાપાનો અમે ખૂંદતા રે લોલ’ એ કીર્તન ગાયું. કાર્યક્રમ પછી સંતો ઉતારે જવા નીકળતા હતા તેમાં હું પણ બહાર નીકળ્યો ત્યારે સ્વામીશ્રીની છેલ્લી કાર ઉપડતી હતી. હું એકલો જ હતો. તેથી સ્વામીશ્રીએ નજીક બોલાવ્યો અને પોતે કારનું બારણું ખોલી અંદર ખસતાં કહે, “અહીં મારી પાસે બેસી જા, અંદર આવતો રહે…”

પૂરતી જગ્યા હતી નહીં, તેથી મેં કહ્યું, “બાપા! આપને ભીડો પડશે.”

સ્વામીશ્રી કહે, “હમણાં ગાતો હતો ને, ‘ખોળો બાપાનો અમે ખૂંદતા...’ અત્યારે ખુંદાવું છું, તો ભીડાની વાત કરે છે…”

એમ કહેતાં પોતાની બાજુમાં જ બેસાડ્યો. પછી પ્રેમથી કહે, “આવાં કીર્તન આપણી સત્સંગ સભામાં ગવાય. જાહેરમાં બીજા માણસો ‘ખોળો બાપાનો...’ એમાં શું સમજે?”

સ્નેહ પછી સિદ્ધાંત કહેવાની એમની રીતનો ઘણીવાર અનુભવ થયો છે.

[સાધુ કૃષ્ણપ્રિયદાસ - જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧]

Prasang

(1) Khoḷo Bāpāno ame khundtā re lol

In 1977, Pramukh Swami Maharaj called us to East Africa for a kirtan-bhakti program. A large-scale program was performed in Mwanza, Tanzania in a large hall for the general public. I sang ‘Kholo Bāpāno ame khundatā re lol’. After the program, the swamis were returning to their accommodation. When I exited, Swamishri’s car was ready to depart. I was alone, so Swamishri called me near and opened his car door. He slid further inside to make space and said, “Sit here with me.”

However, there was not enough space to be comfortable, so I said, “Bapa, you will be burdened.”

Swamishri replied, “You just sang ‘Kholo Bāpāno ame khundatā re lol’. I am letting you do that right now and you are speaking of burden?”

So saying, he had me sit beside him in the car. Then, he affectionately said, “These types of kirtans can be sung in satsang assemblies. If we sing them in general public assemblies, what would they understand?”

Swamishri shows love first before imparting his words of wisdom. I have experienced this method many times.

[Sadhu Krishnapriyadas - Jeva Me Nirakhya Re - Bhag 1]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase