home share

કીર્તન મુક્તાવલી

કીર્તન અભ્યાસ

કીર્તન ભક્તિથી મન નિર્વિષયી બને છે. કીર્તનોથી ઘણું બળ મળે છે. કીર્તન ગાવાથી અને સાંભળવાથી આનંદ પણ થાય છે. પરંતુ કીર્તનોના અર્થ સમજીએ તો વધુ આનંદ આવે અને પ્રેરણા મળે છે. વળી ઘણાં કીર્તનો પાછળ ઇતિહાસ છૂપાયેલો છે. તે ઇતિહાસ જાણવાથી કીર્તનોના એક એક શબ્દનો મહિમા સમજાય છે અને રચનારની ઉત્તમ સમજણ જણાઈ આવે છે.

આ હેતુથી હવે અનિર્દેશમાં ચૂંટેલા કીર્તનોનો ઇતિહાસ મળી આવ્યો તે અહીં એકત્રિત કરવામાં આવ્યો છે. વિશેષ, ગુણાતીત ગુરુઓએ જે નિરૂપણ કર્યું હોય તેનું પણ અહીં સમાવેશ કરવામાં આવ્યું છે. અમૂક કીર્તનો પાછળ કોઈ પ્રસંગ પણ છૂપાયેલો છે તે પ્રસંગો પણ અહીં સમાવેશ કર્યા છે. આષા છે કે આપને આ કીર્તન અભ્યાસનો લાભ લઈ કંઈક ઉત્તમ પ્રેરણા મળે અને કીર્તનોના શબ્દો આત્મસાત્ થાય.

Type: Keywords Exact phrase

Type a kirtan title above to search if its history, nirupan, prasang, or translation exists.

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase