પાદટીપો

ના

મુઉં, જે થાય તે પણ

મતિ, સમાનતા

શાસ્ત્રોમાં

પ્રયત્નમાં

નડતર, આડખીલી

ન્યાલ, કૃતાર્થ

વસ્ત્ર

શરીર

પાંડુ રાજાના ઉદ્ધાર માટે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો. તેમાં અસંખ્ય ઋષિઓને જમાડ્યા છતાં શંખ ન બોલ્યો. પછી શ્રીકૃષ્ણ ભગવાને બતાવેલ એક એકાંતિક ભક્તને ભગવાનનો ભાવ રાખી જમાડ્યો ત્યારે શંખ બોલ્યો એટલે પાંડુના ઉદ્ધારનું પ્રમાણ મળ્યું.

દુઃખ દેનાર

ચાહે, ઇચ્છે

ધન

સ્ત્રીને

યુક્તિપૂર્વક કોઈકની વસ્તુ છીનવી લેવા

મોક્ષ અથવા અવશ્ય/ચોક્કસ

ઓળખવું; જોઈ, તપાસીને નક્કી કરવું

સમાન

દુષ્ટ પુરુષોમાં

બમણો

મેળવેલો

ગુમાવ્યો

ખોટા આગ્રહમાં

અજોડ, અલૌકિક

છુપાવશે

ડુંગળી

સમળી (હિંસક પક્ષી)

આકાશે

શિકારને

અસાધુનો

વર્તન

સમાનપણે

બ્રહ્મચર્ય, સત્ય, દયા, અહિંસા આદિક ધર્મયુક્ત સ્વભાવ

વેણ, વાક્ય

(અથવા ષટ દશ) સોળ

અમૃત

સર્પને

નિર્વિષ, ઝેર વિનાનો

બીજમાં

અતિ કડવી વનસ્પતિનું ફળ

જૂનો

વૈર થાશે

બળશે

દૂર

નકામી ઉપાધિ

નકામા

સંતની રીત બહારના ફેલમાં

પારકા ઘરે

મોટો જુલમ, હાહાકાર

સાચી રીતનું

નકલ

મૂરખ

પોતાનું મૂળગું, દૃઢતા કરેલું

ઉદ્ધત, મનમુખી માણસનું

બગડી ગયું

ઉપરી, નેતા

શાખ

મનસૂબા, સંકલ્પ

પોતાના અંતરની

ઝંખના, તીવ્ર ઇચ્છા

સૂર્ય

લીંબડાથી

સાક્ષી

કુસંગ

દર્ભ (કલ્પના બહારનું સંકટ)

તલ્લીન થઈ જવાય તેવી

હાથી

બંધન

અથવા કહાવીએ

બુદ્ધિ

પોતાથી શ્રેષ્ઠ હોય તેમાં ભૂલ પરઠવી

કનિષ્ઠના દોષની ખબર ન પડવી

સહિત

જળની

સ્વચ્છંદતા, ઉદ્ધતાઈ

પાયમાલ, હેરાન-પરેશાન

સેવા, ભક્તિ વગેરે સાધનો

કુસંગીમાં

મૂડી, ગુણ કે કળારૂપી સંપત્તિ

અતિ ઉપયોગી

સિદ્ધ થાય

સમર્થ રાજા

જીતી

પ્રદેશ

પરાજિત, ભોંઠા પડે તેવા

પડઘો, પોતાનો અદ્વિતીય પ્રભાવ

તૈયાર

મોકો જુએ

નાના સંતો-ભક્તો

શ્રીકૃષ્ણની પટરાણીઓ

સમયે સરખું

રક્ષક

ધન-સંપત્તિની

શત્રુ

સ્ત્રી, ધન, સ્વાદ, સ્નેહ, માન (સાધુને પંચવર્તમાનરૂપી ધર્મ દૃઢ કરીને જીતવાનાં પાંચ શત્રુઓ)

દાવ, બાજી

પણ હિંમત હારવી નહી – એવો ભાવ છે

જરૂરી સામાન

ભલે

ત્યાગી દો

બહુ દૂરથી

અપકીર્તિ, કલંક

૧૦૦% નક્કી

શાસ્ત્રોમાં

કલંકરૂપી મોટા દુઃખ

શાસ્ત્રોમાં

અપકીર્તિ, કલંક

અણસમજુ

દિવ્ય સત્સંગરૂપી લાભ

પાપથી ખરડાયેલું

કલંક

જેનો સંગ રાખવાથી

ચિતાની રાખ

સૂજી, ફૂલી

અથવા ‘વેલ્ય’ – વિલંબ ન કરશો

રોકકળ, પસ્તાવો

જાણી

છેવટે

સાગરની લહેરો, તરંગો

ધર્મ-નિયમરૂપ જીવ વિના

ખોટું

આશાઓ

નેત્રો

ખરેખરો

અખંડ સૌભાગ્ય

ધર્મ-નિયમમાં આઘુંપાછું કરે

કદાચ, જોજો

જીવન બરબાદ કરે

દાંભિકતા, દેખાવ

શ્રેષ્ઠ

આડંબર

ખોટો

મોક્ષમાર્ગે

સ્વીકાર્યા

મોટો મગર

સિદ્ધાંત

દેખાડશે

દંભથી

ઢાંકવું, છૂપાવીને

દોષ

જાવા દે છે

બારોબાર, બીજા ઉપર

પોતાને માને

સવળું

અમાપ

પ્રયત્ન

મોક્ષરૂપી જીવનધ્યેય

બગાડે

ગમી

સ્થિર થવા

કાયમી

સ્થાન

દાવરહિત, પેચરહિતપણું

જમપુરીમાં

આશય

આત્યંતિક પ્રલય – જેમાં અનંતકોટિ બ્રહ્માંડોનો નાશ થઈ જાય છે તે

‘સીઝા’ – દુઃખી દુઃખી થકા

ચૂલ ઉપર ચડાવેલા મોટા વાસણમાં

વિના

અંતરમાં ઉતારી દે

સારી થઈ

જીત, લાભ

ગુમાવેલા દિવસોની

શોક

ભેટ

મારી પોતાની

દુઃખના

તે પોતે

હદ વાળી દીધી, અપાર કરુણા કરી

ભાગ્ય ઉઘાડ્યાં

આનંદ

ટળ્યો

અતિ પ્રીત, લગની

બલા, માથાકૂટ

વૃત્તિ, દૃષ્ટિ

દોડી, પહોંચી

ત્યાગ

બંધનમાં

છેક સુધી, પૂરેપૂરી

કુરબાન, અર્પણ

ભવિષ્ય

તે, એવા

દેવતાઓ

તે દિવ્ય સુખને

વિસ્તારીને, વારે વારે

રાશિ, સમૂહ

બાકી

ઇશારે

(મારી) આગવી છટાથી

ભાગ્યમાં

પત્રમાં

તપાસી, વિચારી

પેઠે, રીતે

જો જો રહી જાય નહિ!

મેળવે