ચોવીસ કલાક
અનુકૂળ
સારા-મોળા સમયે
હિતકારી
ખૂબ જ ઘોળેલી
વૈદ્ય
જે ખાવાથી તકલીફ થાય એવી
બહાને
જયદેવ
ફાયદો
ઉત્સાહથી
ઝેરી છોડ, ધતૂરો
જન્મ-મરણને
દૃઢ ઠરાવ
મરીએ
માવજત
મસ્તિમાં
દુઃખી, હિંમત રહિત
અતિશય, અનેક પ્રકારની
એક બાજુ મૂકી
શૂરતાના કેફમાં મૂછ મરડે
ઉદાસ
મૂંઝવણ
કેળવાયા છે
કસોટી, આપત્તિ
શુદ્ધ થયેલું
કુંભાર
વસ્ત્રને
પથ્થર ઘડનારો, શિલ્પી
શુદ્ધ કરાય
૧૦૦% શુદ્ધ સોનું
સમાન
ભેળ-સેળવાળી
ધોબી
ધોકાનો
એક જાતની વનસ્પતિના મૂળિયાને
કપડાને રંગવાનો ધંધો કરનાર
અણખપતા, ત્યાજ્ય
ઘર
સ્ત્રી
ઘનનું
ઠેકડી, હાંસી
ઘાતકી
જનમ્યા
દેવો
શંકર
શિક્ષક
શંડ તથ અમર્ક નામના પુરોહિત
શબ્દો
તે વાતને સામાન્ય સમજી જતી કરી
માર્ગે (અવળે રસ્તે)
ધાંધલ-ધમાલ
વિચાર
રહસ્યમય ભેદ
ખોલીને
બંધી
રવાડે
તોફાન
આનંદ, માર્ય
સાચું
સહેલું
ત્રાડ નાંખી
તારા ભગવાન સહિત
પ્રતિજ્ઞા
જંગલનો
કુહાડો
રાખોડી
શરીર
નાશ કરનાર
કરુણા વિનાના
પર્વત
કબજામાં
ધક્કા કે આંચકા મારી
આગળ
હાથી
ઠેકાણે
સિપાઈ
મહાવતને
મહાવતને
કુશળ
ખાલી
સર્પ
કાદવ
અગ્નિ
સળગાવવા
અસુરની
ધારજરૂપી ધન
મુશ્કેલીના સમયે
કહ્યું (બન્યું છે)
આબરૂ, મોભો
ફેરો, જન્મ
સુખ
તપાવેલ લોખંડ ઉપર
બરાબર ગરમ થયાની
જુઓ
તલવાર
આકળો, ઉતાવળો
તલવાર
અતિ ક્રોધે યુક્ત
ટેક
સંસારમાં
શુદ્ધ, નિષ્કામ
પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવારૂપ સકામતાનો
દાંભિકતા
રાખી
ઠગાઈની – બીજાને છેતરવાની, પૈસા પડાવવાની
વ્યભિચારીના
કાયર થાય
અકળાય
જ્યારે
ભગવાન ભજી લેવાના નિર્ણયની
નવી માતાએ
શૂરાતન ચડાવનાર સિંધુડો રાગ
ઇચ્છે
ઝાંઝવાના જળથી, આભાસી જળથી
મેલ
ઝાંઝવાના જળથી, આભાસી જળથી
ખારી બલા, ડાકણ વગેરે દુઃખ દેનારી આપત્તિઓ
શિયાળ
સર્પ
સિંહ
વરુ
ઘોરખોદિયું, એક જાતનું હિંસક પ્રાણી
ભૂતનો રાજા, મૃત શરીરમાં પેઠેલો ભૂત
છ
મોહ-મમતા
માયિક, નાશવંત
દિશાઓનું પાલન કરનારા દેવો
હોંશ
કાયમી આરામ
મજબૂત, શુદ્ધ
ટાળવા
જેમ
સમાન-જેટલી
ઉપકારની સામે અપકારની જેમ ઊલટું થયું નથી, ખોટ ગઈ નથી
ઉપકાર, આભાર
નક્કી
ગર્જના કરતું ગીધ
સમળી
ભયાનક અવાજ કરતું પક્ષી
ચમકે
બોલ્યા, ઉચ્ચાર કર્યો
દેહાભિમાની જીવ
તકલીફ, કષ્ટ
ઇચ્છા, તૃષ્ણા
સિદ્ધ થવાની
કીમત
લાકડાનો છોલ
તુલ્ય
રાખ
ધનનો
ઉપાડ્યે
ઇન્દ્ર
સ્વર્ગ, ઇન્દ્રાસન
કસોટી કરી શુદ્ધ કરવા
નિરંતર, સતત
દુઃખની લાગણી
વસ્ત્ર
દેવી (જોઈએ)
બેબાકળો કર્યો, આંટીમાં લીધો
ઠોકર વાગે
કાંટાવાળો છોડ
ભઠિયા
ડાભડો
ડગતા, ઢીલા પડતાં
ભૂલા પડે
વચન
તળિયે
સમુદ્ર
માર્ગમાં (સાધના કરવામાં)
ઉપાધિ
ઉત્સાહ, આનંદ
સર્વશ્રેષ્ઠ
છેવટ સુધી
સૂમસામ વન
ખેદ
જેમાંથી કાથો બને છે તે વૃક્ષ
કેરડાનું ઝાડ
ચિત્તા
હાથી
નોળિયા
બાજ
એક હિંસક પક્ષી
મડદાની જેમ
પૃથ્વી
ઉતાવળથી
સહુથી
બેભાન જેવા
ભેગા
પસાર કરે
રાત્રી
તૈયાર
સાવધાની
ઉપવાસે
લડથડિયા
ઘાસની પૂળી
ગ્રાહક
સમયે
કુંવરનું નામ છે
એક પ્રકારની નીચ જાતીનો માણસ
ઘેર
રાણીનું નામ છે
ડાંગર
ઘઉં
બળતણ, લાકડાં
ચાર
(મડદું બાળવાનો) કર, tax
મડદા ઉપર ઓઢાડવાનું વસ્ત્ર, કફન
અટકાવવા
દોડાદોડી
કરડ્યો
અગ્નિ સંસ્કાર કરવાની ચિતા
વરસાદ
કાશીના રાજાને
એક પ્રકારનું પ્રેત, ડાકણ
બોલાવીને
માથું કાપી નાંખવું
માથાના વાળથી
માથું
જુદું
ઉપાડતાં, મારતાં
ચટકી, શૂરાતન
ઝડપથી
ઝડપથી
બીક, આંચકો
પગે
વિનંતિ
અધમ જીવને
પ્રજાજનો
વેવલાઈનું
ફાંફાં, વ્યર્થ પ્રયત્નો
મૂર્ખ માણસ
માટીનું ભિક્ષાપાત્ર
વ્યર્થ પ્રયત્નો
મૂર્ખ માણસ
આ નામની મૂરખ સ્ત્રી
ગળે
ખરીદવા
તપાસ, વિચાર
નાણું
બકરી
પરણતી વખતે પહેરવાની પાઘ
કાંઈક મેળવવાનો ઉમંગ
સંકલ્પ, ધ્યેય
ગધેડે
દેખાવ, રંગ
ધૈર્યવાન, શૂરવીર
શરીરની
નાશનું જોખમ
ઉપદ્રવ, ઉપાધિ
ટળવળે, પીડાય
દુઃખનો પોકાર
પુત્રની પત્ની
સવારે
હાથમાં
ભિક્ષુક
બાવો
કૂતરું
બોલે
પુત્રવધૂ
ઠેબું, ધક્કો
શાંતિથી, પૂર્ણકામ થઈ
ખજાને, તિજોરીમાં
અજ્ઞાની
ધ્યેય પ્રાપ્તિ માટે મરી છૂટવું
બરોબર, યોગ્ય
માથે જવાબદારી લઈ
નકામા
ઉપયોગમાં
તૂપ = ઘી
પ્રિય
ગમતી
નીકળી
સિંહ
માંગ
સહેલું
કઠણ
વચ્ચેથી કાપીને
(અર્ધું) શરીર
તત્કાળ
હાડકાં
માંગ
બન્ને
તુલસીની માળા
આકુળ-વ્યાકુળ
કહેવાઉં
વિઘ્ને
પુત્રનાં
સળગાવીએ
વાદવિવાદમાં
સફળ નહિ થાય
રાણીનું નામ છે
ડાબું
જમણાનું
કકરાવેલી
થાંભલા
હે પ્રભુ! રક્ષા કરો, રક્ષા કરો
લોહીની
અતિશય
બેચેની, કંપારી
દુઃખ સાથે દેનારાનું
ઓચિંતા
જલદી
ચોક્કસ
નવો લાલ રંગ
આસમાની રંગ
પાણીનો
કસોતી કરાયા વિનાના
શેરડી
ઉપયોગમાં
પેટ અંદર ખેંચાઈ ગયું
છાતીનો ભાગ
ચામડી
અરજી, પ્રાર્થના
ઘાસ
લીલું, તાજું (ઘાસ)
સેવે
ઉત્સાહથી
પ્રયાસ
બહુ દુર્લભ છે
મરણિયો થઈને
ઝપટે, અથડામણમાં
આપો આપોનો પોકાર
દીનતાભરી
દેવોના લોકમાં
ચિંતા, ધ્રાસકો
ખોદે
ઇન્દ્ર
બાજપક્ષી
અગ્નિદેવ
હોલો
ભગવાનને માથે રાખી અર્થાત્ તેની સાક્ષીએ
બીજા કોઈનું માંસ
ચપ્પુ, છરી
માંસ
કોઈ ખાસ કારણવશાત્ અવતરેલ દૈવી તત્ત્વ છે
થયો
નુકશાન
સત્યવાદી
ઉત્તમ ચારિત્ર્ય
પોતાના શરીર સિવાયનું
વસ્તુ, પદાર્થ
મોજ, ઉમંગ
દેખાય
સૂકા રણમાં ઘાસ શોધવા નીકળેલા માણસ સાથે કૂતરો લે તો ઊલટાનો વધુ મુશ્કેલીમાં આવે
દેહની અહંતાએ રહિત, આત્મજ્ઞાની
યોગેશ્વર
એક સાથે
સળગી
સળગતું
ધ્યાનમાં લેવા જેવો બોધ
સર્વ પ્રકારનાં ભોજન
કેફ, ખુમારી
જરા પણ
બોલવી
ચામડી ઉતારવા જેવી કડક સજા કરે
આસક્ત
દોષ, નડતર
લુચ્ચા વેપારી (સકામ ભક્તો)
નૈષધદેશનો
મોટો ફાયદો થશે
સંભારીને
નળરાજા જેવા જ આકારવાળા
જુગાર
ઉઘાડા પગે
ભટકે
અખંડ
વિકટ, ભયંકર
પૃથ્વી
આ બધાં જંગલી ઝાડ કે છોડનાં નામ છે
રાત્રે ફરનારા રાક્ષસ-ભૂતપ્રેત
જેમાંથી દુઃખ નીકળ્યાં જ કરે તેવી ખાણ
એકલી જ
પોત-પોતાના આશ્રમધર્મમાં
પારણાના મુહૂર્ત સમયે
જળપાન
શરણે
લક્ષ્મીપતિ ભગવાન
બીજાનું
રામની પાસે અંદર આવવા ન દીધા
દ્વારપાળને
ખરેખરા
સત્તા
પત્ની
ચંપકા નગરીનો રાજા
પીડા
ન સ્વીકારે
અંતરમાં જુએ
ધીરજ
વહાણમાં
સમુદ્રમાં
મરી મટવાની તૈયારી
હથિયારનો ઘા કરે
અંતઃશત્રુઓ
અજ્ઞાની
પોતાના આગ્રહ
ઊતરી ગયેલું
ઊતરી ગયેલું
પોતાનો-પારકો
અનાજને મસળીને કે ખંખેરીને
ભદ્રકાળી દેવી
તત્કાળ
સિંધ દેશના રાજા
પાલખીમાં
ઉપાડનાર ભોઈ
છલાંગ
ઓળખાણ
પ્રણામ
ભાદરવામાં
સમાન
બળ તથા ઊંડા મૂળ વગરનાની
હસ્તિનાપુર
અજ્ઞાનીઓથી
છાણ, ગંદવાડ
ઠીકરાં
નાખે
સળિયા
ચામડું
શિયાળ
(સારું) પરિણામ
એક સાથે
દસ હજાર
૪૮ મીનીટ
સારા-નરસા સંજોગોમાં
કામદેવની
જમીનનું
પાછા ન પડે
પવિત્રપણે
પથ્થર અને હીરાનો
પારખું, નિર્ણય
માર્ગ, ધ્યેય
કહી છે
વિષય પાછળ વિહ્વળ
ગંદો
વખાણે, સ્વીકારે
અંતરમાં
પક્ષીઓ
સુગરી - લટકતા માળા બનાવનાર પક્ષિણીઓ
અનાજના દાણા
બહુ થોડું દૂધ
ગાયને ધાવતાં વાછરુંના મોઢે ફીન વળે તેની
ભૂખમાં
આકડાના
કૂતરાના
ગીંગોડા, જંતુ
સતી થવા નીકળેલ સ્ત્રીએ ઓઢેલ વસ્ત્ર
સંગાથ, જોડ
તલવાર અને અગ્નિનો
ભય
રણમેદાન
સતીને બળી મરવાનું સ્થાન
સુંદર
ધાબળી
ચામડાની
ઇચ્છા, ચાહત
વગાડતાં
વસ્ત્રો
અતિથિ, માંગણ
ચોપડી
પાછા
માર્ગે
અંતકાળે
ખળી કે ખેતરમાં પડેલા અનાજના દાણા વીણી આજીવિકા ચલાવનાર
ચાર જણ
શેકેલા અનાજનો લોટ
બે
ઢોળાઈ ગયું
ધર્મદેવ
માગે
પત્ની
ચોર, લૂંટારા જેવા દુષ્ટ લોકો
મળે
દુષ્કાળ
દુશ્મનના
ભંગી, શ્વપચ
દોઢ ડાહ્યો, આડોડ
આ નામની બ્રાહ્મણોની એક જાતિ છે તેના માતાજી ખિજાય તો ખસ થાય ને રાજી થાય તો ધાધર થાય
ખીજે કે રીઝે
ધોખો, પસ્તાવો
પર્વત
કોલસા
કૂચા
જથ્થાને
ગોખલાનો
લગ્નપ્રસંગ
નાંખવું
ધીરે ધીરે લપસતું
નિર્લજ્જ, ખોટો માણસ
આબરૂ વિનાનો
ભીડામાં
તકરાર કરી કરીને
ચાલાકી
રિસાયેલો, ધૂંધવાયેલો
વેઠે
તરપખડે (સુકાયેલ ઝાડની ડાળીએ)
હોલો
મૂરખ, અહંકારી
વાંદરાએ
ફાંસો, ગાળિયો
મૂર્ખનો રાજા
સંતો, મુક્તો
વાદળ, વરાળ કે ધૂમાડાદિકથી આકાશમાં રચાતું કાલ્પનિક નગર
ઝાંઝવાનું જળ
આદર, સન્માન
સાતની સંખ્યા માટે સમુદ્ર વપરાય છે