share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૧૮ થી ૧૧૮

મહારાજના સ્વરૂપમાં વળગી રહેવું ને અગિયાર નિયમ પાળવા ને ત્યાગીને ત્રણ ગ્રંથ પાળવા એટલું કરવું છે; બીજું કાંઈ કરવું નથી.

ભગવાન અને સંતની આજ્ઞા (14.3) / (૧/૧૧૮)

૧. ૧. કોઈની હિંસા ન કરવી. ૨. પરસ્ત્રીનો સંગ ન કરવો. ૩. માંસ ન ખાવું. ૪. દારૂ ન પીવો. ૫. વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો. ૬. આત્મહત્યા ન કરવી. ૭. ચોરી ન કરવી. ૮. કોઈને કલંક લગાડી બદનામ ન કરવો. ૯. કોઈ દેવની નિંદા ન કરવી. ૧૦. બિનખપતું - હ‌‌ૉટલ વગેરેનું અને ડુંગળી-લસણ-હિંગવાળું ન ખાવું. ૧૧. ભગવાન અને સંતથી વિમુખ જીવ હોય તેના મુખેથી કથા ન સાંભળવી.

૨. શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામશુદ્ધિ.

Attach oneself to the manifest form of Maharaj. The householder should obey the eleven codes of conduct1 and the renunciant should observe the three scriptures.2 There is no need to do anything else.

Commands of God and His Holy Sadhu (14.3) / (1/118)

1. (1) Non-violence
(2) Not to commit adultery
(3) Not to eat meat
(4) Not to drink alcohol
(5) Not to touch widows
(6) Not to commit suicide
(7) Not to steal
(8) Not to level false charges
(9) Not to speak ill of or abuse any deities
(10) Not to eat onions, garlic and other inedibles
(11) Not to listen to even religious discourses from people who oppose God and God-realized Sadhus

2. Shikshapatri, Nishkam-Shuddhi, and Dharmamrut.

Mahārājnā swarūpmā vaḷagī rahevu ne agiyār niyam1 pāḷavā ne tyāgīne traṇ granth2 pāḷavā eṭalu karavu chhe; bīju kāī karavu nathī.

Commands of God and His Holy Sadhu (14.3) / (1/118)

1. 1. Koīnī hinsā na karavī. 2. Parstrīno sang na karavo. 3. Māns na khāvu. 4. Dārū na pīvo. 5. Vidhavā strīno sparsha na karavo. 6. ātmahatyā na karavī. 7. Chorī na karavī. 8. Koīne kalank lagāḍī badnām na karavo. 9. Koī devnī nindā na karavī. 10. Bin-khaptu - hŏṭal vagerenu ane ḍungaḷī-lasaṇ-hingvāḷu na khāvu. 11. Bhagwān ane santthī vimukh jīv hoy tenā mukhethī kathā na sāmbhaḷvī.

2. Shikṣhāpatrī, Dharmāmṛut ane Niṣhkāmshuddhi.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading