share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૫

Vat: ૩૮૦ to ૩૮૦

ત્યાગી હોય ને બે મહિના સ્ત્રીના હાથના ઘડેલા રોટલા ખાય તો તેની સ્મૃતિ કરાવી દ્યે. તે ઉપર વાત કરી જે, ‘રહો તો રાજા રસોઈ કરું’ તેમાં એનો મત એમ જે, ‘એવી ખીર કરીને ખવરાવું તે બ્રહ્માંડની સ્ત્રિયું બધી સાંભરે,’ એમ કહ્યું. એક સ્ત્રી વિના બીજા કયા વિષયનો ત્યાગ છે ને કયા વિષયનો અભાવ છે? તે તો તપાસીને જુએ ત્યારે જણાય, ને સ્ત્રીનો તો દેહે કરીને ત્યાગ છે તો પણ તેને જોઈ લિયે અને ત્યાગી થઈ બેઠા છો તો પણ તપાસ કરવો જે, કેટલું ત્યાગ કર્યું છે?

(૫/૩૮૦)

૧. ભાવાર્થ: આ પંક્તિમાં સંન્યાસ લીધેલા (સાધુ બનેલા) રાજાની વાત છે. જ્યારે તે ભિક્ષા માગવા ગયો ત્યારે એક નારીએ તેનો વૈરાગ્ય ટાળવા આવાં વચનો કહ્યાં. “તમે થોડી વાર રાહ જુઓ તો તમને ખીર બનાવીને જમાડું.”

“If a renunciate eats rotlās rolled by a woman for two months, then that will cause him to remember the worldly pleasures.” Regarding this, Swami said, “‘Raho to rājā rasoi karu...’1 In this, her intention was: I’ll make such a delicious khir such that the king would remember all the women in the world. Other than a woman, what other vishay has one renounced and what other vishay does one have an aversion to? That can only be known if one examines oneself. And one has physically renounced women, yet one may steal a look. Though you all have renounced physically, you should examine how much you really have renounced.”

(5/380)

1. This line is about a story of a king who renounced. When he went to beg for food, a woman said this to detract him from his renunciation. She told him to wait a few minutes while she made khir to serve him. Then, Swami mentions the intention of this woman was to foster his memory of the pleasures of the senses again.

Tyāgī hoy ne be mahinā strīnā hāthnā ghaḍelā roṭalā khāy to tenī smṛuti karāvī dye. Te upar vāt karī je, ‘Raho to rājā rasoī karu’ temā eno mat em je, ‘Evī khīr karīne khavarāvu te brahmānḍnī striyu badhī sāmbhare,’ em kahyu. Ek strī vinā bījā kayā viṣhayno tyāg chhe ne kayā viṣhayno abhāv chhe? Te to tapāsīne jue tyāre jaṇāy, ne strīno to dehe karīne tyāg chhe to paṇ tene joī liye ane tyāgī thaī beṭhā chho to paṇ tapās karavo je, keṭalu tyāg karyu chhe?

(5/380)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading