share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૭૫ થી ૭૫

ગાંધારી આંખ્યે પાટા બાંધી રાખતી તો પણ તે સતી ન કહેવાણી ને કુંતાજીને કુંવારા પુત્ર થયો હતો ને દ્રૌપદીને પાંચ પુરુષ હતા તો પણ સતિયું કહેવાણિયું.

(૫/૭૫)

૧. ધૃતરાષ્ટ્રની પત્ની, સો કૌરવોની માતા. ધૃતરાષ્ટ્ર અંધ હોઈ તે પણ આંખે પાટા બાંધી રાખતી.

Gāndhārī kept her eyes blindfolded; yet she was not identified as a sati (chaste wife). On the other hand, Kuntāji had a son while she was not married and Draupadi had five husbands and they were still identified as satis (because they had the refuge and faith in Krishna).

(5/75)

Gāndhārī1 ānkhye pāṭā bāndhī rākhatī to paṇ te satī na kahevāṇī ne Kuntājīne kuvārā putra thayo hato ne Draupadīne pānch puruṣh hatā to paṇ satiyu kahevāṇiyu.

(5/75)

1. Dhṛutrāṣhṭranī patnī, so Kauravonī mātā. Dhṛutrāṣhṭra andh hoī te paṇ ākhe pāṭā bāndhī rākhatī.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading