॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

Pramukh

SHASTRIJI/GUNATIT CHALLENGE

206

यद्देशे हि स्ववासः स्यात् तद्देशनियमाश्च ये।

सर्वथा पालनीयास्ते तत्प्रशासनसंमताः॥२०६॥

યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્ તદ્દેશનિયમાશ્ચ યે।

સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસનસંમતાઃ॥૨૦૬॥

Yad-deshe hi sva-vāsah syāt tad-desha-niyamāsh-cha ye ।

Sarvathā pālanīyāste tat-prashāsana-sammatāhā ॥206॥

જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. (૨૦૬)

Je deshmā pote rahetā hoy te deshnā prashāsanne sammat niyamonu sarva rīte pālan karavu. (206)

In the country one resides, one should observe the prescribed laws of that country in every way. (206)

जिस देश में स्वयं रहते हों, उस देश के प्रशासनिक नियमों का सर्वथा पालन करें। (२०६)

ज्या देशात स्वतः राहत असतील, त्या देशाच्या प्रशासनाला संमत नियमांचे सर्व प्रकारे पालन करावे. (206)

loop
207

संजाते देशकालादेर्वैपरीत्ये तु धैर्यतः।

अन्तर्भजेत सानन्दम् अक्षरपुरुषोत्तमम्॥२०७॥

સંજાતે દેશકાલાદેર્વૈપરીત્યે તુ ધૈર્યતઃ।

અન્તર્ભજેત સાનન્દમ્ અક્ષરપુરુષોત્તમમ્॥૨૦૭॥

Sanjāte desha-kālāder-vaiparītye tu dhairyataha ।

Antar-bhajeta sānandam Akṣhara-Puruṣhottamam ॥207॥

જ્યારે દેશકાળાદિનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષરપુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. (૨૦૭)

Jyāre desh-kāḷādinu viparītpaṇu thaī āve tyāre dhīraj rākhī Akṣhar-Puruṣhottam Mahārājnu ānand sāthe antarmā bhajan karavu. (207)

During adverse times, one should keep patience and joyously worship Akshar-Purushottam Maharaj within. (207)

जब देशकालादि के कारण परिस्थिति विपरीत हो जाए, तब धैर्यपूर्वक अक्षरपुरुषोत्तम महाराज का आनंदसहित हृदय में भजन करें। (२०७)

जेव्हा देशकाळाची विपरीत परिस्थिती येईल तेव्हा धैर्य ठेवून अक्षरपुरुषोत्तम महाराजांचे आनंदाने अंतरात भजन करावे. (207)

loop
208

आपत्काले तु सम्प्राप्ते स्वीयवासस्थले तदा।

तं देशं हि परित्यज्य स्थेयं देशान्तरे सुखम्॥२०८॥

આપત્કાલે તુ સમ્પ્રાપ્તે સ્વીયવાસસ્થલે તદા।

તં દેશં હિ પરિત્યજ્ય સ્થેયં દેશાન્તરે સુખમ્॥૨૦૮॥

Āpat-kāle tu samprāpte svīya-vāsa-sthale tadā ।

Tam desham hi pari-tyajya stheyam deshāntare sukham ॥208॥

પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે આપત્કાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૮)

Pote je sthānmā rahetā hoy te sthaḷe āpatkāḷ āvī paḍe tyāre te deshno tyāg karī anya deshne viṣhe sukhe nivās karavo. (208)

If unfavorable circumstances arise where one lives, one should leave that place and live happily elsewhere. (208)

अपने निवासक्षेत्र में आपत्काल आ पड़ने पर उस क्षेत्र का त्याग करके, अन्य क्षेत्र में सुखपूर्वक निवास करें। (२०८)

ज्या देशात राहत असू, त्या देशाचा आपत्काळी त्याग करून अन्य देशात सुखाने निवास करावा. (208)

loop
209

कार्यं बालैश्च बालाभिर्बाल्याद् विद्याऽभिप्रापणम्।

दुराचारः कुसङ्गश्च त्याज्यानि व्यसनानि च॥२०९॥

કાર્યં બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ્ વિદ્યાઽભિપ્રાપણમ્।

દુરાચારઃ કુસઙ્ગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ॥૨૦૯॥

Kāryam bālaish-cha bālābhir bālyād vidyā’bhi-prāpaṇam ।

Durāchārah kusangash-cha tyājyāni vyasanāni cha ॥209॥

નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી. દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો. (૨૦૯)

Nānā bāḷako tathā bālikāoe bāḷpaṇthī ja vidyā prāpt karavī. Durāchār, kusang ane vyasanono tyāg karavo. (209)

Young boys and girls should acquire education from childhood. They should avoid inappropriate behaviour, bad company and addictions. (209)

बालक और बालिकाएँ शिशुकाल से ही विद्या प्राप्त करें। दुराचार, कुसंग और व्यसनों का त्याग करें। (२०९)

लहान बाल-बालिकांनी बालपणापासूनच विद्यार्जन करावे. दुराचार, कुसंगती व व्यसनांचा त्याग करावा. (209)

loop
210

उत्साहाद् आदरात् कुर्यात् स्वाऽभ्यासं स्थिरचेतसा।

व्यर्थतां न नयेत्कालं विद्यार्थी व्यर्थकर्मसु॥२१०॥

ઉત્સાહાદ્ આદરાત્ કુર્યાત્ સ્વાઽભ્યાસં સ્થિરચેતસા।

વ્યર્થતાં ન નયેત્કાલં વિદ્યાર્થી વ્યર્થકર્મસુ॥૨૧૦॥

Utsāhād ādarāt kuryāt svā’bhyāsam sthira-chetasā ।

Vyarthatām na nayet kālam vidyārthī vyartha-karmasu ॥210॥

વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. (૨૧૦)

Vidyārthīe potāno abhyās sthir chitte, utsāhthī ane ādar thakī karavo. Samayne vyarth karmomā bagāḍavo nahī. (210)

Students should study with concentration, enthusiasm and respect. They should not waste their time in useless activities. (210)

विद्यार्थी अपना अध्ययन स्थिर चित्त, उत्साह और आदर से करें। व्यर्थ कार्यों में समय का व्यय न करें। (२१०)

विद्यार्थ्याने स्वतःचा अभ्यास स्थिर चित्ताने, उत्साहाने व आदराने करावा. व्यर्थ कर्मांमध्ये वेळ वाया घालवू नये. (210)

loop
SHLOKAS

Type: Keywords Exact phrase