share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૩૫૪ થી ૩૫૪

ગઢડામાં મહારાજ પાસે સાંખ્યયોગી બાઈ-ભાઈ ઘણાંક રહેતાં. તેમાંથી સાંખ્યયોગી બાઇયુંને લઈને કેટલાક જતા રહ્યા, તેમાં એક સોમલો ખાચર તથા બાપુ રતનજી તથા મિયાંજી એટલા સારા રહ્યા, ને અમારા જૂનાગઢમાં કોઈ સાધુ-પાળાને રૂપિયાનું નામું નહીં.

(૫/૩૫૪)

૧. ભગવાન સ્વામિનારાયણે માનરૂપી હાડકાના વચનામૃતમાં (ગઢડા મધ્ય ૪૧માં) બાપુ રતનજીની અને મિયાંજીની પ્રશંસા કરી છે.

Many sānkhya-yogi male and female devotees stayed with Maharaj in Gadhada. Some of these males left with the sānkhya-yogi females. Among those, Somlā Khāchar, Bāpu Ratanji,1 and Miyāji1 remained good. And in Junāgadh, many sadhus and pārshads do not have any money accounts.

(5/354)

1. Shriji Maharaj has praised Bapu Ratanji and Miyaji in Vachanamrut Gadhada II-41.

Gaḍhaḍāmā Mahārāj pāse sānkhya-yogī bāī-bhāī ghaṇāk rahetā. Temāthī sānkhya-yogī bāiyune laīne keṭlāk jatā rahyā, temā ek Somalo Khāchar tathā Bāpu Ratanjī tathā Miyājī eṭalā sārā rahyā, ne amārā Jūnāgaḍhmā koī sādhu-pāḷāne rūpiyānu nāmu nahī.

(5/354)

1. Bhagwān Swāminārāyaṇe Mānarūpī Hāḍakānā Vachanāmṛutmā (Gaḍhaḍā Madhya 41mā) Bāpu Ratanjīnī ane Miyājīnī prashansā karī chhe.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading