વચનામૃત નિરૂપણ

લોયા ૬

ગુણાતીતાનંદ સ્વામી કહે, “બેઠકે ઓળખાય છે. તે મહારાજ પણ પૂછતા કે, ‘આ સાધુ કોની પાસે બેસે છે ને આ કોની પાસે બેસે છે?’ એમ નામ લઈને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેનાં નામ લઈ દેખાડે, ત્યારે તેવો કો’કનો સંગ ન કરવા જોગ હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે, ત્યારે કહેશે જે, ‘પંડે તો સારા છે, પણ સાધુ ઓળખતાં આવડતું નથી.’ એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી.”

[સ્વામીની વાતો: ૬/૧૪૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ