પરિશિષ્ટ: ૭
વચનામૃતની ટીપણીમાં પ્રયોજેલા ગ્રંથોની સંદર્ભસૂચિ
ગુજરાતી પુસ્તકો
આસન અને મુદ્રા; લે. કૃપાલ્વાનંદજી, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭.
ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ, ખંડ-૧); સં.: જયંત કોઠારી, જયંત ગાડીત; પ્રકા.: ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૯.
તુલસીકૃત રામાયણ (બાલકાંડ, ભાગ-૧); લે.: ગોસ્વામી; અનુ.: શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ-મુંબઈ; આવૃત્તિ: ચૌદમી, ૧૯૬૪.
તુલસીદાસ અને કબીરની સાખીઓ; પ્રકા.: મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે, અમદાવાદ, ૧૯૦૯.
ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર; લે.: શ્રીમાન હેમચંદ્રાચાર્ય, પ્રકા.: શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર; આવૃત્તિ: ચતુર્થ, ૧૯૩૯.
નિષ્કુળાનંદ કાવ્ય; લે.: નિષ્કુળાનંદ મુનિ; પ્રકા.: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટ; આવૃત્તિ: બીજી, ૧૯૯૧.
ભક્તચિંતામણિ; લે.: નિષ્કુળાનંદ મુનિ, પ્રકા.: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૯૮.
લિંગ-મહાપુરાણ; લે.: વેદવ્યાસ; અનુ.: શ્રી વાસુદેવ મહાશંકર જોષી; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૭૨.
શ્રીચૈતન્ય ચરિત્રામૃત (આદિલીલા ગ્રંથ-૧, ભાવાર્થ સહિત); લે.: કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી; સં.: શ્રીમદ્ એ. સી. ભક્તિ વેદાન્ત સ્વામી, પ્રભુપાદ; પ્રકા.: શ્રી હરેકૃષ્ણ મંદિર, નિત્યાનંદ આશ્રમ, ઇસ્કોન, અમદાવાદ; આવૃત્તિ: પ્રથમ; ૧૯૮૪.
શ્રીચૈતન્ય ચરિત્રામૃત (મધ્યલીલા ગ્રંથ-૫, ભાવાર્થ સહિત); વિગત: ઉપર મુજબ, ૧૯૮૫.
શ્રીચૈતન્ય ચરિત્રામૃત (અંત્યલીલા ગ્રંથ-૧, ભાવાર્થ સહિત); વિગત: ઉપર મુજબ, ૧૯૮૬.
શ્રીપુરુષોત્તમ નિરૂપણ; લે.: વિધાત્રાનંદ સ્વામી; પ્રકા.: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૭.
શ્રીમદ્ ભગવદ્ગીતા; લે.: વ્રજલાલ પરસોત્તમદાસ શ્રોફ; પ્રકા.: પ્રવીણ પ્રકાશન, રાજકોટ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૫.
શ્રીશિવમહાપુરાણ (ભાગ-૧, ૨); લે.: વેદવ્યાસ; અનુ.: શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ-મુંબઈ; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૫૩.
શ્રીહરિચરિત્રામૃતસાગર (ભાગ-૫, પૂર: ૨૨-૨૯); લે.: સદ્ શ્રી આધારાનંદમુનિ; સં.: શાસ્ત્રી હરિપ્રકાશદાસ અને જ્ઞાનપ્રકાશદાસ; અનુ.: શાસ્ત્રી હરિપ્રકાશદાસ; પ્રકા.: શ્રી સ્વામિનારાયણ સાહિત્ય પ્રકાશન મંદિર, સેક્ટર-૨૩, ગાંધીનગર; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૯૫.
શ્રીહરિદિગ્વિજય; લે.: શ્રી નિત્યાનંદ સ્વામી; પ્રકા.: કૃષ્ણસ્વરૂપદાસ, વડતાલ; ૧૯૫૯.
શ્રીહરિલીલામૃત (ભાગ-૧, ૨); લે.: આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ; પ્રકા: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ-૪; ૧૯૯૭.
સદ્ગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામીની વાતો; સં.; મિસ્ત્રી જયરામ રામજી; પ્રકા.: જયરામ રામજી કુંભારિયા - કચ્છ; ૧૯૩૯.
સહજાનંદ અર્થદીપિકા તથા પુરુષોત્તમ માહાત્મ્ય; સં.: સાધુ શ્રુતિપ્રકાશદાસ; પ્રકા.: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ-૪; આવૃત્તિ: પ્રથમ, ૨૦૦૨.
સ્કંદમહાપુરાણ; (વાસુદેવ માહાત્મ્ય, વૈષ્ણવખંડ, કાશીખંડ, નાગરખંડ); લે.: વેદવ્યાસ; અનુ.: શ્રી શાંતિલાલ ઠાકર; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ-મુંબઈ; આવૃત્તિ: પ્રથમ; ૧૯૭૩.
સ્વામીની વાતો; લે.: ગુણાતીતાનંદ સ્વામી; પ્રકા.: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ.; આવૃત્તિ: અગિયારમી, ૧૯૯૭.
સંસ્કૃત પુસ્તકો
अग्निपुराणम् (ઉત્તર ભાગ); અનુ.: તારિણીશ ઝા; પ્રકા.: હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૫.
अष्टांगहृदयम्; લે.: વાગ્ભટ્ટ; પ્રકા.: નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ; આવૃત્તિ: દ્વિતીય, ૧૮૯૧.
अहिर्बुध्न्यसंहिता (ભાગ-૧); સં.: પંડિત એમ. ડી. રામાનુજાચાર્ય, પ્રકા.: ધ અડ્યાર લાઇબ્રેરી એન્ડ રિસર્ચ સેન્ટર, મદ્રાસ; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૮૬.
ईशादिविंशोत्तरशतोपनिषदः; સં.: નારાયણરામ આચાર્ય; પ્રકા.: નિર્ણયસાગર મુદ્રણાલય, મુંબઈ; આવૃત્તિ: પાંચમી, ૧૯૪૮.
उपनिषद्वाक्यमहालोशः पूवार्ध (તૈત્તિરીયારણ્યક, ચિત્યુપનિષદ); લે.: શાસ્ત્રી ગજાનંદ શંભુ સાધલે; પ્રકા.: કે. સી. પબ્લિશર્સ, દિલ્હી-૩૩; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૬૦.
गर्गसंहिता; લે.: શ્રી ગર્ગમહામુનિ, પ્રકા.: ચૌખમ્બા સંસ્કૃત પ્રતિષ્ઠાન; ૧૯૭૨.
चर्पटपञ्जरिका; લે. શંકરાચાર્ય, પ્રથમાવૃત્તિ, બાબુ નરસિંહદાસ અગ્રવાલ, કલકત્તા, ૧૯૨૮.
जयाख्यसंहिता; સં.: એમ્બાર કૃષ્ણમાચાર્ય, પ્રકા.: ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા; આવૃત્તિ: પ્રથમ, ૧૯૬૭.
तत्त्वार्थसूत्रम्; સં.: પંડિત સુખલાલજી (વિવેચક); પ્રકા.: શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૪૦.
नारदपञ्चरात्रम्, सङ्कर्षणसंहिता; સં. વ્રજવલ્લભ દ્વિવેદી, સ્વામિનારાયણ અક્ષરપીઠ, અમદાવાદ, ૨૦૦૪.
निर्णयसिन्धुः; લે. કમલાકર ભટ્ટ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૬.
पद्मपुराण, श्रीपद्ममहापुराणम्; ભાગ-૩, તૃતીય આવૃત્તિ, નાગ પબ્લીશર્સ, દિલ્હી, ૨૦૦૩.
पद्मोद्भवसंहिता; પ્રકા. સત્યનારાયણાચાર્ય, પુષ્કર, ૨૦૦૦.
पाद्मसंहिता (ભાગ-૧); સં.: વિવેચક શ્રીમતી સીતા પદ્મનાભન્ અને પ્રો. આર. એન. સંપથ; પ્રકા.: પંચરાત્ર પરિશોધન પરિષદ, મદ્રાસ; ૧૯૭૪.
पाराशर्यसंहिता; सं. पी. वेङ्कटेश्वर दीक्षितार्, मन्नारगुडी, २००५.
पंचदशी; લે.: વિદ્યારણ્યમુનિ, પ્રકા.: સર્વદર્શનાચાર્ય શ્રી કૃષ્ણાનંદ સાગર, વારાણસી; આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૪.
बुद्धिप्रदीप; લે.: શુકાનંદમુનિ; પ્રકા.: સ્વામિનારાયણ મંદિર, મછોદરી, વારાણસી, ૧૯૭૦.
ब्रह्मवैवर्तपुराणम् (ભાગ-૨); લે.: વેદવ્યાસ; અનુ.: શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ-મુંબઈ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૭૦.
ब्रह्मसूत्रम् (શાંકરભાષ્ય સહિતમ્); લે.: વેદવ્યાસ; પ્રકા.: મોતીલાલ બનારસીદાસ, દિલ્હી; ૧૯૯૮.
भक्तिहंसः; લે.: ગોસ્વામી વિઠ્ઠલનાથ; સં.: મિશ્ર કેદારનાથ, પ્રકા.: આનંદ પ્રકાશન, વારાણસી; આવૃત્તિ: પ્રથમ, ૧૯૭૫.
मणिरत्नमाला; લે.: શંકરાચાર્ય; અનુ.: મનસુખલાલ ઝવેરી, મનુભાઈ વૈદ્ય; પ્રકા.: સસ્તું સાહિત્ય મુદ્રણાલય, અમદાવાદ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૫૮.
मत्स्यपुराणम्; લે.: વેદવ્યાસ; પ્રકા.: ગુરુમંડલ ગ્રંથમાલા, કલકત્તા; આવૃત્તિ: પ્રથમ, ૧૯૫૪.
महाभारतम् (અનુશાસનપર્વ); સં.: રામચંદ્ર નારાયણ દાંડેકર, પ્રકા.: ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, પૂના; ૧૯૬૬.
महाभारतम् (આદિપર્વ, ભાગ-૧, ૨); લે.: વેદવ્યાસ; સં.: વી. એસ. સુકથંકર; પ્રકા.: ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, પૂના; ૧૯૩૩.
महाभारतम् (આરણ્યકપર્વ, ભાગ-૩); લે.: વેદવ્યાસ; સં.: વિષ્ણુ એસ. સુકથંકર; પ્રકા.: ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના; ૧૯૪૨.
महाभारतम् (શાંતિપર્વ, ભાગ-૩, મોક્ષધર્મ, ભાગ-૧૫, ૧૬); લે.: વેદવ્યાસ; પ્રકા.: ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના; ૧૯૫૪.
महाभारतम् (ઉદ્યોગપર્વ, ભાગ-૬); લે.: વેદવ્યાસ; પ્રકા.: ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના; ૧૯૩૯.
यजुर्वेदः; सार्वदेशिक आर्यप्रतिनिधि सभा, दिल्ही, १८९०.
यतिधर्म्मनिर्णयः (ઉત્તર ભાગ); સં.: પરમાનંદતીર્થ સ્વામી; પ્રકા.: શેઠજી કિશોરીલાલ, શેઠજી મુકુંદલાલ, કાશી; ૧૯૬૪.
युक्तिदीपिका (સાંખ્યકારિકા ટીકા); સં.: આચાર્ય શ્રી કેદારનાથ ત્રિપાઠી; પ્રકા.: સંપૂર્ણાનંદ-સંસ્કૃત-વિશ્વવિદ્યાલય, વારાણસી.; ૧૯૯૩.
योगदर्शन; લે.: પતંજલિ; પ્રકા.: ગીતા પ્રેસ, ગોરખપુર; આવૃત્તિ: પ્રથમ, ૧૯૫૧.
योगसूत्रम्; લે.: પતંજલિ; પ્રકા.: પુનિત પ્રકાશન, હરદોઈ (ઉ. પ્ર.); ૧૯૭૮.
वराहपुराण; ઓલ ઇન્ડિયા કાશીરાજ ટ્રસ્ટ, વારાણસી; ૧૯૮૧.
वायुपुराण; વિદ્યાધિકારી કચેરી, વડોદરા; ૧૯૧૪.
वाल्मीकिरामायणम्; સં.: આર. ટી. વ્યાસ; પ્રકા.: ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા; આવૃત્તિ: પ્રથમ, ૧૯૯૨.
वाल्मीकिरामायणम्; ગીતાપ્રેસ, ગોરખપુર, ૧૯૬૧.
विष्णुपुराणम् (ભાગ-૨); લે.: ડૉ. એચ. એમ. પાઠક; પ્રકા.: ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા; આવૃત્તિ: પ્રથમ, ૧૯૯૯.
वेदान्तरत्नमञ्जूषा; લે.: પુરુષોત્તમાચાર્ય; પ્રકા.: રસિક શિરોમણિ શ્રી૧૦૮ શ્રી સ્વામી હરિદાસાચાર્ય, વૃંદાવન; વિ. સં. ૧૯૯૮.
शतपथब्राह्मणम् (બૃહદારણ્યકોપનિષદ માધ્યન્દિન પાઠ); પ્રકા.: નાગ પ્રકાશક, દિલ્હી; ૧૯૯૦.
शिक्षापत्री; લે.: શ્રી સહજાનંદ સ્વામી; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ-મુંબઈ; ૧૯૫૦.
शुक्लयजुर्वेदसंहिता (વાજસનેયી માધ્યન્દિન શાખા); સં.: વાસુદેવ લક્ષ્મણ શાસ્ત્રી પણશીકર; પ્રકા.: ચૌખંબા વિદ્યાભવન, વારાણસી; આવૃત્તિ: પ્રથમ, ૧૯૯૨.
श्रीपद्ममहापुराण (ભાગ-૨); नाग પબ્લિશર્સ, દિલ્હી; આવૃત્તિ: તૃતીય, ૨૦૦૩.
श्रीभाष्यम् (ભાગ-૧); સં.: પ્રો. એમ. એ. લક્ષ્મીતાતાચાર્ય, પ્રકા.: એકેડેમી ઓફ સંસ્કૃત રિસર્ચ, મેલુકોટે (કર્ણાટક); આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૫.
श्रीमच्छंकरदिग्विजयः; લે.: શ્રી વિદ્યારણ્ય, પ્રકા.: આનન્દાશ્રમ મુદ્રણાલય, પૂના; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૧૬.
श्रीमद्देवीभागवतम्; લે.: વેદવ્યાસ; સં.: રામતેજ પાંડેય, પ્રકા.: વ્રજભૂષણદાસ કનૈયાલાલ, સંસ્કૃત પુસ્તકાલય, બનારસ; ૧૯૮૪.
श्रीमद्भागवतमहापुराणम्; લે.: વેદવ્યાસ; પ્રકા.: ગીતા પ્રેસ, ગોરખપુર; આવૃત્તિ: પાંચમી, ૧૯૫૦.
श्रीमद्भागवतमहापुराणम्; (પ્રથમ ખંડ, સ્કંધ: ૧ થી ૮); લે.: વેદવ્યાસ; પ્રકા.: ગીતા પ્રેસ, ગોરખપુર; આવૃત્તિ: છઠ્ઠી.
श्रीमद्भागवतमहापुराणम्; (બીજો ખંડ, સ્કંધ: ૯ થી ૧૨); લે.: વેદવ્યાસ; પ્રકા.: ગીતા પ્રેસ, ગોરખપુર; આવૃત્તિ: છઠ્ઠી.
श्रीमन्महाभारतम्; (ભાગ-૬, કુંભકોણમ્ આવૃત્તિ, શાંતિપર્વ-૧૨); લે.: શ્રી ટી. આર. શ્રીક્રિશ્નાચાર્ય, શ્રી ટી. આર. વ્યાસાચાર્ય; પ્રકા.: ઇન્ડિયન બુક્સ સેન્ટર, દિલ્હી; આવૃત્તિ: પ્રથમ, ૧૯૯૧.
सत्संगिजीवन (ભાગ-૧); લે.: શતાનંદમુનિ, પ્રકા.: મહંત સદ્ગુરુ સ્વામી ભક્તિપ્રિયદાસજી, સુરત; આવૃત્તિ: પ્રથમ, ૧૯૩૦.
सत्संगिजीवन (ભાગ-૪); લે.: શતાનંદમુનિ; પ્રકા.: કોઠારી પુરાણી ધર્મસ્વરૂપદાસજી, વરતાલ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૩૪.
संन्यासधर्मपद्धति; પ્રકા.: શાસ્ત્ર પ્રકાશ વિભાગ, મહામંડલભવન, કાશી.
सात्त्वतसंहिता; સં.: વ્રજવલ્લભ દ્વિવેદી; પ્રકા.: સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસી; આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૨.
सिद्धांतलेशसङ्ग्रह; લે.: અપ્પય દીક્ષિત; સં.: ભાઉ શાસ્ત્રી; પ્રકા.: ચૌખમ્બા સંસ્કૃત સંસ્થાન, વારાણસી; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૯૦.
सिद्धांतशिरोमणीः; લે.: શ્રીમદ્ ભાસ્કરાચાર્ય, પ્રકા.: જયકૃષ્ણદાસ હરિદાસ ગુપ્ત, ચૌખમ્બા સંસ્કૃત સિરિજ, બનારસ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૫૦.
सूर्यसिद्धांतः; સં.: ભાષ્યકાર - મહાવીરપ્રસાદ શ્રીવાસ્તવ; પ્રકા.: ડૉ. રત્નકુમારી સ્વાધ્યાય સંસ્થાન, અલ્હાબાદ; ૧૯૮૨.
सेतुमालाटीका; લે.: સદ્ શતાનંદ મુનિ, પ્રકા.: શ્રી મહંત પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી, ભુજ-કચ્છ; ૧૯૯૨.
स्कंदमहापुराणम्; ભાગ-ર, વૈષ્ણવખંડ, મનસુખરાય મોર, કલકત્તા, ૧૯૬૦.
स्तोत्रसंग्रह (ચર્પટપંજરિકા સ્તોત્ર); લે.: શંકરાચાર્ય, અનુ.: ગિરિજાશંકર મયાશંકર શાસ્ત્રી; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ-મુંબઈ; આવૃત્તિ: ચતુર્થ, ૧૯૬૯.
हरिवंशः; લે.: મહામુનિ શ્રી વ્યાસ; અનુ.: શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર; પ્રકા.: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ-મુંબઈ; આવૃત્તિ: પ્રથમ, ૧૯૬૨.
हलायुधकोशः; સં.: જયશંકર જોષી; પ્રકા.: લખનઉ હિન્દી સમિતિ, લખનઉ; આવૃત્તિ: દ્વિતીય, ૧૯૬૭.
હિન્દી પુસ્તકો
कल्याण – भगवन्महिमा और प्रार्थना अंक; સં.: હનુમાનપ્રસાદ પોદાર; પ્રકા.: ગીતાપ્રેસ, ગોરખપુર; ૧૯૩૯.
અંગ્રેજી પુસ્તકો
Vishnupurana (ભાગ-૨); સં.: ડૉ. એચ. એમ. પાઠક; પ્રકા.: ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા; આવૃત્તિ: પ્રથમ, ૧૯૯૯.