વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૩૩

યોગીજી મહારાજ કહે, “નિષ્કામી વર્તમાન વિના વિદ્યા, શાસ્ત્ર ભણ્યા હોય તોય કાંઈ નહીં. વિદ્યા નિષ્ફળ. ત્યાગ નિષ્ફળ. સંકલ્પ થાય તો માળા ઘમકાવવી. સ્ત્રીમાં વાસના રહી તો બધું વ્યર્થ. સારા એકાંતિક એની ઇચ્છા નથી કરતા. ત્યાગી થઈને ઇચ્છા કરે તે મૂર્ખ છે. શિખર દૂરથી સારાં દેખાય. નજીકથી પાણા દેખાય. પથરા!... મહારાજ પરમહંસોને કહે છે કે એમાં પડે તો સીધો નરકમાં જાય. એમ ધન ને સ્ત્રી હૃદયમાંથી કાઢી નાખીએ તો અક્ષરધામમાં બેઠા છીએ... સ્ત્રી-પુરુષનો દેહ મલિન ને માયિક છે. બધું હાડકાંનું છે. તેની શુદ્ધ મુમુક્ષુ પરમહંસ કેમ ઇચ્છા કરે? મહારાજે તેની હડતાલ પાડી. અભાવ કરી દેવો.”

[યોગીવાણી: ૨૮/૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ