વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૫૭

તા. ૨૫/૧૧/૧૯૭૦, ગોંડલ. સવારે કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “ગઢડા મધ્ય ૫૭મું વચનામૃત સર્વોપરી છે. સ્વામી બહુ વંચાવતા. મીનડિયા ભક્ત ન થવું. ભગવાન વિના બીજામાં પ્રીતિ તે મીનડિયા ભક્ત, આખી દુનિયા મીનડિયા જ છે ને, જે ભગવાન નથી ભજતા. ‘આપણાં મોટાં ભાગ્ય છે.’ આનંદમાં રહેવું. આવો મનુષ્યનો દેહ મળ્યો અને શાસ્ત્રીજી મહારાજ જેવા ગુરુ મળ્યા, તે ક્યાંય પ્રીતિ રહેવા ન દેવી. મીનડિયા ભક્ત ન થવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૯૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ