વચનામૃત નિરૂપણ

વરતાલ ૭

યોગીજી મહારાજ કહે, “બ્રહ્મમાં લીન થાય ને પાછો નીકળે એટલે શું? દિવ્યભાવની દૃઢતા મોટાપુરુષના સ્વરૂપમાં ન થઈ હોય એટલે ગુણ-અવગુણ આવ્યા કરે. એટલે કે જ્યારે મોટાપુરુષનો ગુણ આવ્યો હોય અને સાત્ત્વિક ભાવમાં વર્તતો હોય, ત્યારે મોટાપુરુષની મરજી પ્રમાણે વર્તે અને પોતાનો ભાવ એકે રાખે નહીં (એ રીતે બ્રહ્મમાં લીન થયો હોય). વળી, રજોગુણ-તમોગુણનો વેગ આવે ત્યારે ક્રિયા જોઈને અભાવ આવે એ બ્રહ્મમાંથી નીકળ્યો કહેવાય, પરંતુ એમ કરતાં કરતાં જાણપણું જો દૃઢ થઈ જાય તો અવગુણ આવતા બંધ થઈ જાય, અને સ્વરૂપ નિષ્ઠાની અખંડ દૃઢતા અને દિવ્યતા થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૪૧૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ