વચનામૃત નિરૂપણ

અમદાવાદ ૨

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજ કહે, ‘નાઈ-ધોઈને પૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’ પણ આપણને એમ સમજાતું નથી.” તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે પ્રમાણે કરવું ને બધા વચનામૃતમાં કહેતા તો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોય વાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે તે પ્રમાણે સમજવું.”

[સ્વામીની વાતો: ૬/૯૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ