વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૩

જુન, ૧૯૬૪. બીજે જ દિવસે સવારે ૮-૦૦ વાગે વ્યાખ્યાન મંદિરમાં ગ. પ્ર. ૩ વચનામૃત સમજાવતાં બોલ્યા, “હેત એટલે શું? મનુષ્યભાવ ન પરઠવો. દિવ્યભાવ – સંબંધનો મહિમા જાણવો. દેહની ક્રિયામાં તો અવગુણ આવી જાય; પણ ‘દિવ્ય છે’ એમ મહિમા જાણવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૪૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ