વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૪૭

૨૫-૬-૭૦, લંડન. સાંજે ૬.૦૦ વાગ્યે અક્ષરહિલથી મંદિરે આવતાં ડૉક્ટર સ્વામી વચનામૃત ગઢડા પ્રથમ ૧૯મું વાંચતા હતા તે સાંભળી યોગીજી મહારાજ કહે, “ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા ને ભક્તિનિષ્ઠા – આ ચારે નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજમાં હતી. જો સંતને મને કરી નિર્દોષ સમજે, દેહે કરી કહે તેમ કરે, ને વચને કરીને તેના ગુણ ગાય, તો તેનામાં ચારે પ્રકારની નિષ્ઠા આવે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૩૨૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ