વચનામૃત નિરૂપણ

સારંગપુર ૧૪

પ્રમુખસ્વામી મહારાજે વચનામૃત સારંગપુરનું ૧૪મું સમજાવતાં વાત કરી કે, “સંતનો મહિમા સમજાવ્યો છે. ગમે તેવો મોટો હોય પણ ભગવાનના ધારક સંતનો અભાવ લે તો મોક્ષમાર્ગમાંથી પડી જાય.” (૮૧)

[સંજીવની: ૧/૮૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ