વચનામૃત નિરૂપણ

સારંગપુર ૧૬

ગુણાતીતાનંદ સ્વામી કહે, “આ ભગવાન બહુ મોટા પ્રગટ થયા, તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગી દ્વારે ચમત્કાર જણાવ્યા છે. ને પોતે જે નરનારાયણનું લખ્યું છે, તે તો જેમ કો’ક અજાણે ગામ જાવું હોય તે ભોમિયો લે, તેમ પોતે કોઈ વાર આવેલ નહીં ને એનો (નરનારાયણ દેવનો) ભરતખંડ કહેવાય, માટે એને ભોમિયા લીધા છે.”

[સ્વામીની વાતો: ૬/૫૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ