પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ
પૂર્વછાયો
પછી સંતને આપી આગન્યા, જાઓ ફરવા સહુ મળી;
જ્યારે અમે તેડાવિયે, આવજ્યો તમે વળી. ૧
અણતેડ્યે નવ આવવું, વળી લોપી અમારું વચન;
હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન. ૨
આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ;
વચન પ્રમાણે જે વરતે, તે ઉપર્યે પ્રસન્ન અતિ. ૩
શશી સૂરજ શેષ સિંધુ, સર્વે રહે અમારા વચનમાં;
વારિ વસુધા વહનિ, મરુત ડરે વળી મનમાં. ૪
ભવ બ્રહ્મા ભૂલે નહિ, ડરે વચનથી દિગપાળ;
સુરાસુર ઇન્દ્ર અંબા, કંપે વચનથી કાળ. ૫
તેહ સર્વે એમ જાણે, જે વડા થયા વચનથી;
એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી. ૬
એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ;
એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ. ૭
માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા;
છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા. ૮
કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર. ૩
કહે જેને મળ્યા ભગવાન, તેને કોઈ ન વ્યાપે વિઘન. ૪૭
જેમ વેજું વસુધાનું કરે, તેની ચોંટ પાછી નવ ફરે;
તેમ પ્રભુને મળતાં જન, રહેવું સદાય નિઃશંક મન. ૪૮
જ્યારે અમે તેડાવિયે, આવજ્યો તમે વળી. ૧
અણતેડ્યે નવ આવવું, વળી લોપી અમારું વચન;
હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન. ૨
આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ;
વચન પ્રમાણે જે વરતે, તે ઉપર્યે પ્રસન્ન અતિ. ૩
શશી સૂરજ શેષ સિંધુ, સર્વે રહે અમારા વચનમાં;
વારિ વસુધા વહનિ, મરુત ડરે વળી મનમાં. ૪
ભવ બ્રહ્મા ભૂલે નહિ, ડરે વચનથી દિગપાળ;
સુરાસુર ઇન્દ્ર અંબા, કંપે વચનથી કાળ. ૫
તેહ સર્વે એમ જાણે, જે વડા થયા વચનથી;
એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી. ૬
એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ;
એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ. ૭
માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા;
છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા. ૮
પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે
કંઈક વાર અમે કહ્યું, તમે સાંભળિયું સો વાર;કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર. ૩
પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર
ચોપાઈ થાય પ્રશ્ન ને ઉત્તર અતિ, સુખ આપે સુખમય મૂરતિ;કહે જેને મળ્યા ભગવાન, તેને કોઈ ન વ્યાપે વિઘન. ૪૭
જેમ વેજું વસુધાનું કરે, તેની ચોંટ પાછી નવ ફરે;
તેમ પ્રભુને મળતાં જન, રહેવું સદાય નિઃશંક મન. ૪૮