પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે
ચોપાઈ
વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે,
મુક્ત પણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે । ૩૨
સૌભરીને વળી એકલશૃંગ રે, એને સંગે જાગ્યો છે અનંગ રે,
કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે । ૩૩
મોહ થકી થાય સ્મૃતિનાશ રે, સ્મૃતિનાશે બુદ્ધિ વિનાશ રે,
પછી મોક્ષને માર્ગથી પડે રે, એને સંગે અઘમગે ચડે રે । ૩૪
પીવે ડાહ્યો ભોળો ભાંગ્ય મદ્ય રે, થાય બેઉ ઘેલા જાણે સદ્ય રે,
તેમ દામ વામ ફેલે કરી રે, સત્ત્વગુણી જ્ઞાની ભૂલે હરિ રે । ૪૬
તે વાસુદેવમાહાત્મ્ય માંઈ રે, કહ્યા છે સહુના ધર્મ ત્યાંઈ રે । ૧૩
સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી । ૫૪
તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય,
પછી હરિ બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી । ૫૫
કહે સહુ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન,
તેમાંથી એને જણાતું હશે, તે તો વારશો પણ તેમ કહેશે । ૫૬
જેમ જેમ આપણે ક્ષમા કરી, તેમ તેમ દુષ્ટે દુઃખ દયું । ૩૧
આજ પછી એક મારું, વચન રુદિયે ધારવું,
દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું ડરાવવું । ૩૨
ત્યારે તે સંત બોલીયા, મહારાજ નહિ કહો એમ,
ભૂંડા ભૂંડાઈ નહિ તજે તો, ભલા ભલાઈ તજે કેમ । ૩૩
ત્યારે પ્રભુજી બોલીયા, ધન્ય ધન્ય સંત નમે,
જડ ભરત કદ્રજ જેવા, ક્ષમાવાન ઓળખ્યા અમે । ૩૪
ક્ષમા સમ ખડગ નહિ, જરણા સમ નહિ જાપ રે,
ધીરજ સમ ઢાલ નહિ, મૌન સમ નહિ શાપ રે । ૩૭
મુક્ત પણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે । ૩૨
સૌભરીને વળી એકલશૃંગ રે, એને સંગે જાગ્યો છે અનંગ રે,
કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે । ૩૩
મોહ થકી થાય સ્મૃતિનાશ રે, સ્મૃતિનાશે બુદ્ધિ વિનાશ રે,
પછી મોક્ષને માર્ગથી પડે રે, એને સંગે અઘમગે ચડે રે । ૩૪
પીવે ડાહ્યો ભોળો ભાંગ્ય મદ્ય રે, થાય બેઉ ઘેલા જાણે સદ્ય રે,
તેમ દામ વામ ફેલે કરી રે, સત્ત્વગુણી જ્ઞાની ભૂલે હરિ રે । ૪૬
પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત
તે તો મોટાપુરુષને મળે રે, ત્યારે સહુ સહુના ધર્મ પળે રે,તે વાસુદેવમાહાત્મ્ય માંઈ રે, કહ્યા છે સહુના ધર્મ ત્યાંઈ રે । ૧૩
પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા
ચોપાઈ મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી,સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી । ૫૪
તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય,
પછી હરિ બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી । ૫૫
કહે સહુ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન,
તેમાંથી એને જણાતું હશે, તે તો વારશો પણ તેમ કહેશે । ૫૬
પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે
સામેરી સુણો સંત શ્રીહરિ કહે, આપણે બહુ બહુ સહ્યું,જેમ જેમ આપણે ક્ષમા કરી, તેમ તેમ દુષ્ટે દુઃખ દયું । ૩૧