વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૪

૧૯૫૧, ગોંડલ. એક વાર મધ્યનું ચોથું વચનામૃત વંચાયું ત્યારે યોગીજી મહારાજ કહે, “આ વચનામૃત અમે સિદ્ધ કર્યું છે. અમે પે’લવે’લા આ વચનામૃત વાંચ્યું ત્યારે એમ થયું કે રમણીય પંચ વિષયમાં મન તણાય છે ત્યાં સુધી આપણે ભગવાનનો મહિમા જાણ્યો જ નથી. તે ક્ષણથી જ અમે તેનો હમૂળગો (સદંતર) ત્યાગ કરી દીધો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૩૫૫]

SELECTION

પ્રકરણ

ગઢડા પ્રથમ (૭૮)

સારંગપુર (૧૮)

કરિયાણી (૧૨)

લોયા (૧૮)

પંચાળા (૭)

ગઢડા મધ્ય (૬૭)

વરતાલ (૨૦)

અમદાવાદ (૩)

ગઢડા અંત્ય (૩૯)

ભૂગોળ-ખગોળનું વચનામૃત

વધારાનાં (૧૧)

અભ્યાસ

વચનામૃત ઇતિહાસ

વચનામૃત મહિમા

વચનામૃત નિરૂપણ

વચનામૃત પ્રસંગ

વિશેષ

આશિર્વાદ પત્રો

નિવેદન

વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ

પરથારો

પરિશિષ્ટ