પાદટીપો

આનંદનું મૂળ

હિંમત

કામદેવ

ધન-સ્ત્રીની આસક્તિ દૂર કરી

કલ્યાણમાં

ગમે

આશ્ચર્ય

ભગવા વસ્ત્રને

દંડધારી સંન્યાસી

માથે મુંડન રાખનારા

ગરમ વસ્તુ વડે ચામડી ઉપર કરેલા નિશાનવાળા

ખુશ

જટાવાળા

ઝાડની છાલથી બનાવેલ વસ્ત્ર

કંતાનનું વસ્ત્ર

મૃગચર્મ

‘એક બ્રહ્મ સત્ય છે’ એવી

આકાશ

વાયુ

અગ્નિ

શંકરની ભક્તિથી

અવતારને

મથુરા ગયા તે પહેલાના શ્રીકૃષ્ણને

સીમા

યોગ્ય રીત મુજબનું

રીત બહારનું

બંધાયેલો

સંશય

હાથ

જ્ઞાની

સંપૂર્ણ

શું ફાયદો?

ત્યાગી

સંસારમાં

લોટ

ખોબો

ધન

ભેંસ

હાથી

ઘોડા

માથું કપાવે

દટાય

નાશ કરે

માથું કાપી દેવને ચડાવવું

પર્વત પરથી પડવું

સ્ત્રી

સ્વર્ગ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: “ભગવાનને મળેલા એટલે શું? એકાત્મભાવને પામેલા. બસ્સો વરસ પહેલાંના નંદ સંત અત્યારે કોઈ નથી. મહારાજનો અભિપ્રાય પ્રવર્તાવે તે મળેલા. તેની હજારો પેઢીઓ હાલે તોય મળેલા કહેવાય.”

વિના

સિદ્ધાંત

કૈલાસથી

સમુદ્રમાં

નાશ કરે

તપાસીને

બીજાને છેતરી

નુકશાની

ફાંફાં, વ્યર્થ પ્રયત્નો

નક્કી

ખેવના, મહેનત

કાંઈક નિમિત્ત – ભગવાં વસ્ત્ર વગેરે

આચાર, વર્તન

પામે

ભણેલા

પાપનો

પર્વત

પશુઘાતકી, ક્રૂર

કહેવાયા

પક્ષી

ગુહરાજા

સુખનું ધામ

પૃથ્વી પર પ્રત્યક્ષરૂપે

વાત

જોડી હાથ

જણાવ્યો

પ્રગટનો આશરો

જન્મ-મરણરૂપ બંધન

મૃત્યુ પછી પ્રભુ મળશે એવી

અનુમાન

નહિ સમજાયેલું

નબળી

દેહનું તથા મનનું ગમતું કરવાનો આગ્રહ

પોકારી

કેફ

પહેલાં – એટલે કે બીજા નિર્ણયમાં કહેલું, અર્થાત્ ભગવાન અથવા તેઓના મળેલાથી કલ્યાણ થાય છે (નિર્ણય ૨/૧૮)

સ્વભાવે

નુકશાન

યમનું તેડું

વિયોગ, અભાવ

ખોટી, ઉપજાવેલી વાતો

સાચી સમજણ મળી નથી મળી

સારું લગાડવા માટેની

પ્રગટ પ્રભુની

પંડિતોના

સર્પ

તેને વાંચે, સાંભળે કે વિચારે

૧૦૦% શુદ્ધ સોનું

ભેળસેળ, બગાડ

સમજે

ઘણું જ જુદું

વિવાહની

કમાણી

દેહપોષણનું

મજબૂત

દુષ્ટ બુદ્ધિવાળા

ખંડન કરે

રહસ્ય

લેશ પણ

બધા જ ચેતનો

કુબુદ્ધિવાળા

વિશ્વાસ

કુહાડા

દંભ, કપટ તથા વાસના

ચોકમાં

દુકાને

મોજ

પાકી

ઉપદેશક વક્તા, ઉપદેશ કરનારા

વિરોધી

વૈરી

પહાડ, પર્વત

લોખંડના દરવાજા

૧૦૦% ચોક્કસ

નિંદા કરે, ખોટા કહે

સત્શાસ્ત્ર

ખોટું

ભવિષ્યનું બતાવે

દેવોનું સ્વર્ગ સુખ

યજ્ઞ

તેને પામવાનો ઉત્સાહ

કૂતરો

ભૂંડ

ગધેડો

પસ્તાવો

સૂર્ય

ઇન્દ્ર

પુષ્પ

‘અહં બ્રહ્માસ્મિ’ – આવા પોપટિયા જ્ઞાનથી ભગવાનના બરોબરિયા

પીડા

અપરાધી

જ્યાં પાણી મળે નહિ તેવા સ્થાને, રણમાં

પાણી ભરેલું પાત્ર

ખૂની, કસાઈ

ભ્રાંતિ, ગેરસમજણ

દુઃખ

પાછળ

‘સરે’ એટલે થાય – ભગવાનના કૂળ થકી કલ્યાણ થાય કે ન થાય તેવો પૂછવાનો આશય છે.

અજ્ઞાન ટળાવે

મોહના વેગમાં

ભગવાનના વંશના

કલ્યાણ

ચોથા નિર્ણયમાં કહેલ સંતનાં લક્ષણો

તેના બાપ-દાદાની

મર્યાદામાં, નિયમમાં

ભોગ ભોગવતા

સંપ વિનાના, મતભેદવાળા દુઃખી

બહાદુર, ઝગડનારા

પારકા દોષ

ભગવાનને

ભૂંડું

શાહી જેવું કાળું, દુઃખી ચહેરો

દૃઢ

વિષ્ટા

ઓળખાવીને

જુદા જુદા પ્રકારનાં

પૃથ્વીમાં

સ્વર્ગાદિક લોકમાં

દુઃખી ભક્તને

લડાવે

રક્ષણ

શરીર

ગમિયા

રુચિ રાખે, ગમે

મારનાર

વિના

ફજેતી (મોક્ષે વગોવશે)

શબ્દરૂપી દોરડે

ગળે

માર્ગમાં

ચોરની સાથે

સહાય કરનાર

વહેલા, હમણાં જ

ઉપરનો દેખોડો, આડબંર

ભરત ભરેલા

વસ્ત્ર

સુગંધિત કરેલ

સોનાનાં

સુંદર

દીકરો, લાલજી

ખુશ થાય

ચાર પગવાળા પશુને

વરસાદી ઋતુમાં

આશીર્વાદ

કંઠી

વટલેલ, ભ્રષ્ટ

માન-મોટાઈ

આજીવિકા

ગુરુવાળા

ગુરુ વગરનાનું

જૂઠાણું

જેનું કાંઈ નહિ તેવા

યમરાજાને

પાછા લો

જીવને દેહ છોડાવીને લઈ જવાના સાધનો-હથિયાર

જીવને દેહ છોડાવીને લઈ જવાના સાધનો-હથિયાર

યમપુરીનું

ધર્મ એટલે ધર્મરાજ અર્થાત્ યમરાજ

માયાજાળ, દગો

માયા

મૂરખ, વિલાસી જનનું

સંકલ્પન

આખા જગતના ગુરુ

નાડી, પ્રાણ

હરિરૂપ ગુરુ

રેશમની સેર

મૃત શરીર

ફંદા, વ્યસન, અપલક્ષણ

ખોટા ગુરુમાં

વ્યભિચાર

અફીણ

કેફી વસ્તુ

આગેવાન

અંત

નપુંસક

માનવભક્ષી રાક્ષસ

દીન, બિચારો

યમરાજાને

અગત્યનું

સમાનપણે

સૂર્ય

ચંદ્ર

યમદૂત, કાળ

બીજે ક્યાંય, આઘા-પાછા

કહેનારાનો

હદ વાળી

કાતિલ ઝેર

હોડી

પોપટ

બળદ

ખરીદ્યા

ખારી બલા (હિંસક પ્રાણી)

કેફી પદાર્થ

સાકર

ઝેર યુક્ત લાડું

સર્પના ઝેર યુક્ત દૂધ

વાદે

હરીફાઈમાં

ચોર, લૂંટારામાં

ઠોકર, ધક્કા

ઢોંગીનો ઢોંગ

ઉપાધિ

અજ્ઞાનીને વાદે

મૂકી

મૂર્ખ

નુકશાન

ખોટું

ભેદ, રહસ્ય

વિષ્ણુ

શિવ

બ્રહ્મા

ઇન્દ્ર

દુર્લભ

બરાબર, વ્યવસ્થિત

રાજી

વસ્ત્ર

પુષ્પ

પેટ ઘસીને ચાલનાર જંતુઓ

ક્રોધ, ઘમંડ

ફરનાર તથા સ્થિર રહેનાર

અમૃત સમાન

છોડીએ, ત્યાગ કરીએ

યોગ્ય

અયોગ્ય

તૃષ્ણા

ધજા સમાન

હોંશ

ચાર પ્રકારની મુક્તિનું

અયોગ્ય

ઘણા જ કીમતી

પગથી

ફળ, ફૂલ, પાન કે તેનું લાકડું પ્રભુના ઉપયોગમા આવવાથી

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના અવતાર વિષે

જીવ-પ્રાણી

સમજાય, મનાય

માપમાં ન આવે તેવી

વસ્તુ-પદાર્થનો સમુહ

કમાણી કરી મેળવેલ

ઉપયોગમાં

ભેગાં કરેલાં

પાણીનું પરબ

અન્નક્ષેત્ર

ભેંસ

પાછળથી

શીંગડાં

અથવા ‘મળેલ’ પણ અમુક પ્રતમાં છે

તમામ યાત્રા સ્થાનમાં

મહેનત કરી

ઉપયોગમાં

સાર્થક

હોંશે

ભવિષ્ય

ઉમંગ

અયોગ્ય

પત્ની

કહીએ

સ્વાર્થ સાધવા માટે ભગવાનની ભક્તિ કરે તે ભક્ત

અદેખાઈ, ક્રોધ

તે તે વસ્તુનો માલિક

ઉત્તમ

ઓશીકાં

મૃત્યુ

સંશય વગર, નિઃસંશય

સંપત્તિ

શીંગડાં

વાળ

ચામડું

લાકડું

વૃક્ષ, વેલી વગેરોનો

ઝીણી નજરે

બ્રહ્માનું લોક અર્થાત્ સત્યલોક (બ્રહ્મમહોલ અથવા અક્ષરધામ ન સમજવું)

યજ્ઞ વડે રાજી કરો

બાકી

પદાર્થનો સંગ્રહ

સ્ત્રી

ધન

દંભ, દગાભર્યા

ગોરખપંથી

ગોદડપંથી

મોક્ષને બગાડનાર

વળગી

આ સંસારમાં

સમજુ, જ્ઞાનીપુરુષ

નિષ્પાપ, શુદ્ધ ભક્તો

નમ્રતા, મધુરતા

સુંદર

સમજાવે, ઉપદેશે

એક બાજુ, ખાનગી સ્થળે

મર્યાદારૂપી બંધનને

વળગી, જોડાયેલા

પહેરવેશ

હુકમ

લફરું, બંધન

પાયમાલ, પ્રતિષ્ઠાહીન

નક્કી સ્થાન

સર્પની

ઝેર

પાણી

દૂધ

ખરીદીને ભેગા કરવાથી

ઝેરી ફળ

અધર્મી ગુરુ

ડાહ્યા

એક પ્રકારનો થોર

દુષ્ટ પુરુષોનાં

નવરાવવાથી

ધૂળનો ઢગલોયે

ગર્ભાધાન-પુત્ર

જેને હવે પ્રસુતિ થાય નહિ તેવી

હલકું, ગંદું

આકડાનું

ખબર

દંભ

બમણા

બીજાને છેતરવાની યુક્તિઓ

ક્રોધ કરીને બોલે

આત્યંતિક મોક્ષ

અણઘડ, બેકાર

ઢોંગ

સર્પ

છેતરનારા

નોકર

દર્શન કરીને, અવલોકીને