કીર્તન મુક્તાવલી

ગોડી

૧/૧૪૨-૧૪૫: સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી

પદ - ૧

સંત સમાગમ કીજે, હો નિશદિન... ꠶ટેક

માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે... હો꠶ ૧

અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે... હો꠶ ૨

ભવદુઃખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબવિધિ કારજ સીજે... હો꠶ ૩

બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે હો... હો꠶ ૪

અપનો

પદ - ૨

સંત પરમ હિતકારી, જગત માંહી... ꠶ટેક

પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી... જગત꠶ ૧

પરમકૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખહારી... જગત꠶ ૨

ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી, રીત જગતસે ન્યારી... જગત꠶ ૩

બ્રહ્માનંદ કહે સંતકી સોબત, મિલત હૈ પ્રગટ મોરારી... જગત꠶ ૪

પદ - ૩

હરિ ભજતાં સુખ હોય, સમજ મન... ꠶ટેક

હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની, ઉંમર દીની ખોય... સમજ꠶ ૧

માતપિતા જુવતી સુત બંધુ, સંગ ચલત નહિં કોય... સમજ꠶ ૨

ક્યું અપને શિર લેત બુરાઈ, રહેના હૈ દિન દોય... સમજ꠶ ૩

બ્રહ્માનંદ કહે હરિને ભજી લે, હિતકી કહત હું તોય... સમજ꠶ ૪

બાંધવ

પદ - ૪

યૂંહી જન્મ ગુમાત, ભજન બિન... ꠶ટેક

સમજ સમજ નર મૂઢ અજ્ઞાની, કાલ નિકટ ચલી આત... ભજન꠶ ૧

ભયોરી બેહાલ ફિરત હૈ નિશદિન, ગુન વિષયને કે ગાત... ભજન꠶ ૨

પરમારથકો રાહ ન પ્રીછત, પાપ કરત દિનરાત... ભજન꠶ ૩

બ્રહ્માનંદ કહે તેરી મૂરખ, આયુષ વૃથા હી જાત... ભજન꠶ ૪

Godi

1/142-145: Sadguru Brahmanand Swami

Pad - 1

Sant samāgam kīje, ho nishdin...

Mān tajī santanke mukhse, prem sudhāras pīje... ho 1

Antar kapaṭ meṭke apnā, le unku man dīje... ho 2

Bhavdukh ṭaḷe baḷe sab dushkrīt, sabvidhi kāraj sīje... ho 3

Brahmānand kahe santkī sobat, janma sufal karī līje... ho 4

Pad - 2

Sant param hitkārī, jagat māhi...

Prabhupad pragaṭ karāvat prīti, bharam mīṭāvat bhārī... jagat 1

Paramkrupālu sakal jīvan par, harisam sab dukhhārī... jagat 2

Triguṇātīt fīrat tanu tyāgī, rīt jagatse nyārī... jagat 3

Brahmānand kahe santkī sobat, milat hai pragaṭ Murārī... jagat 4

Pad - 3

Hari bhajtā sukh hoy, samaj man...

Hari samran bin muḍh agnānī, umar dīnī khoy... samaj 1

Mātpitā juvatī sut bandhu, sang chalat nahi koy... samaj 2

Kyu apne shir let burāī, rahenā hai din doy... samaj 3

Brahmānand kahe harine bhajī le, hitkī kahat hu toy... samaj 4

Pad - 4

Yuhī janma gumāt, bhajan bin...

Samaj samaj nar muḍh agnānī, kāl nikaṭ chaḷī āt... bhajan 1

Bhayori behāl firat hai nishdin, gun vishāyne ke gāt... bhajan 2

Parmārathko rāh na prichhat, pāp karat dinrāt... bhajan 3

Brahmānand kahe terī mūrakh, āyush vruthā hī jāt... bhajan 4

loading