share

કીર્તન મુક્તાવલી

Play Audio

શ્રીજનમંગલનામાવલી

સદ્‌ગુરુ શ્રીશતાનંદમુનિ

અથ ધ્યાનમ્ -

વર્ણીવેશરમણીયદર્શનં મન્દ-હાસ-રુચિરાનનામ્બુજમ્।

પૂજિતં સુરનરોત્તમૈર્મુદા, ધર્મનન્દનમહં વિચિન્તયે ॥

હું ધર્મના પુત્ર કિશોરવયયુક્ત વર્ણીવેશધારી નીલકંઠનું ધ્યાન ધરું છું. તેઓ કેવા છે તો જેમનું દર્શન રમણીય છે, મંદ મંદ હાસ્યયુક્ત રુચિર મુખકમળ છે, દેવતાઓ અને મહાપુરુષોએ જેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું છે.


ૐ શ્રીકૃષ્ણાય નમઃ

શ્રીકૃષ્ણને નમન. ‘શ્રી’ કહેતાં અક્ષર જે ગુણાતીતાનંદ સ્વામી અને ‘કૃષ્ણ’ કહેતાં પુરુષોત્તમ જે સહજાનંદ સ્વામી તેમને નમન એટલે અક્ષર સહ પુરુષોત્તમને નમન.

ૐ શ્રીવાસુદેવાય નમઃ

‘શ્રી’-ભક્તે યુક્ત ‘વાસુદેવ’-ભગવાન.

ૐ શ્રીનરનારાયણાય નમઃ

‘નર’-ભક્તે યુક્ત ‘નારાયણ’-ભગવાન.

ૐ શ્રીપ્રભવે નમઃ

સંકલ્પથી જ સર્વ કાર્ય કરવા સમર્થ એવા પ્રભુ.

ૐ શ્રીભક્તિધર્માત્મજાય નમઃ

ભક્તિધર્મના પુત્રરૂપે પ્રગટ થયેલા.

ૐ શ્રીઅજન્મને નમઃ

પ્રાકૃત જીવોની પેઠે કર્માધીનપણે જન્મ નહિ હોવાથી અજન્મા.

ૐ શ્રીકૃષ્ણાય નમઃ

અતિ સુંદર મેઘશ્યામ દિવ્ય વિગ્રહવાળા, સર્વનાં ચિત્તને પોતાના વિષે આકર્ષણ કરે છે અને ચૈત્ર માસમાં જન્મ છે માટે કૃષ્ણ.

ૐ શ્રીનારાયણાય નમઃ

નર કહેતાં ભક્તના આશ્રયરૂપ, રામાનંદ સ્વામીએ પાડેલું ‘નારાયણ મુનિ’ એવું નામ.

ૐ શ્રીહરયે નમઃ

બ્રહ્માદિ સર્વને વશમાં રાખે છે, આશ્રિતના દુઃખને હરે છે માટે હરિ.

૧૦

ૐ શ્રીહરિકૃષ્ણાય નમઃ

હરિ કહેતાં ચિત્તને હરનારા અને કૃષ્ણ કહેતાં અસુરોનો નાશ કરનારા - માર્કંડેય મુનિએ પાડેલું નામ.

૧૧

ૐ શ્રીઘનશ્યામાય નમઃ

ઘનસમાન શ્યામ હોવાથી, બાળપણનું નામ.

૧૨

ૐ શ્રીધાર્મિકાય નમઃ

બાલ્યવયમાં પણ ધર્મનું અનુકરણ કરનારા, ધર્મના પુત્ર.

૧૩

ૐ શ્રીભક્તિનન્દનાય નમઃ

ભક્તિદેવીને પુત્રરૂપે આનંદ આપનારા.

૧૪

ૐ શ્રીબૃહદ્વ્રતધરાય નમઃ

બૃહદ્વ્રત જે નૈષ્ઠિક બ્રહ્મચર્ય તેને ધારણ કરનારા.

૧૫

ૐ શ્રીશુદ્ધાય નમઃ

સ્વયં શુદ્ધ-નિર્દોષ હોઈને પોતાના આશ્રિતને શુદ્ધ કરનારા.

૧૬

ૐ શ્રીરાધાકૃષ્ણેષ્ટદૈવતાય નમઃ

ભક્તે સહિત ભગવાન એવા શ્રીહરિને ઇષ્ટદેવ તરીકે આશ્રિતોએ માનેલા.

૧૭

ૐ શ્રીમરુત્સુતપ્રિયાય નમઃ

વાયુપુત્ર હનુમાનજીને અતિપ્રિય.

૧૮

ૐ શ્રીકાલીભૈરવાદ્યતિભીષણાય નમઃ

સ્વયં સૌમ્યમૂર્તિ છે પણ પોતાને હણવા ઇચ્છતા કાલીભૈરવાદિકને તો અતિ ભયંકર દેખાતા.

૧૯

ૐ શ્રીજિતેન્દ્રિયાય નમઃ

પોતાને ઇન્દ્રિયો વશ હોઈને બીજાઓને પણ ઇન્દ્રિયો વશ કરી આપનારા.

૨૦

ૐ શ્રીજિતાહારાય નમઃ

પોતાને રસના વશ હોઈને બીજાઓને પણ રસના વશ કરી આપનારા.

૨૧

ૐ શ્રીતીવ્રવૈરાગ્યાય નમઃ

તીવ્ર વૈરાગ્યવાળા.

૨૨

ૐ શ્રીઆસ્તિકાય નમઃ

મુમુક્ષુઓને ભગવાનમાં વિશ્વાસ કરાવનારા.

૨૩

ૐ શ્રીયોગેશ્વરાય નમઃ

યોગીઓના ઈશ્વર - તેમણે ધ્યેયપણે માનેલા અથવા તેમને અભીષ્ટ ફળ આપનારા.

૨૪

ૐ શ્રીયોગકલાપ્રવૃત્તયે નમઃ

યોગ(યમ-નિયમાદિ)ના અભ્યાસ વિના કેવળ કૃપાથી પોતાના ભક્તોમાં યોગની કળાઓને પ્રવર્તાવનારા.

૨૫

ૐ શ્રીઅતિધૈર્યવતે નમઃ

ચિત્તમાં વિકાર નહિ પામનારા.

૨૬

ૐ શ્રીજ્ઞાનિને નમઃ

જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનાં સ્વરૂપોને યથાર્થપણે સ્વાનુભવથી નિરૂપણ કરનારા.

૨૭

ૐ શ્રીપરમહંસાય નમઃ

પરમહંસ કહેતાં મહાયોગીપણે તપસ્વીઓએ જાણેલા.

૨૮

ૐ શ્રીતીર્થકૃતે નમઃ

તીર્થોમાં સ્નાનાદિ તીર્થવિધિને આચરીને તીર્થોને તીર્થત્વ આપનાર.

૨૯

ૐ શ્રીતૈર્થિકાર્ચિતાય નમઃ

તીર્થવાસી મુનિઓએ આદરપૂર્વક પૂજેલા.

૩૦

ૐ શ્રીક્ષમાનિધયે નમઃ

પરના અપરાધના સહન કરવાવાળા, ક્ષમાના સમુદ્ર.

૩૧

ૐ શ્રીસદોન્નિદ્રાય નમઃ

નિરંતર નિદ્રાએ રહિત.

૩૨

ૐ શ્રીધ્યાનનિષ્ઠાય નમઃ

સ્વસ્વરૂપના ધ્યાનમાં જ નિરંતર સ્થિતિવાળા.

૩૩

ૐ શ્રીતપઃપ્રિયાય નમઃ

સ્વયં તપ આચરનારા અને આશ્રિતોને તપનો ઉપદેશ કરનારા.

૩૪

ૐ શ્રીસિદ્ધેશ્વરાય નમઃ

યોગ, તપ અને જ્ઞાનમાં સિદ્ધ સત્પુરુષોના ઈશ્વર.

૩૫

ૐ શ્રીસ્વતન્ત્રાય નમઃ

અન્ય અધિપતિ નહિ હોવાથી સ્વતંત્ર.

૩૬

ૐ શ્રીબ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ

આશ્રિતોમાં બ્રહ્મવિદ્યા પ્રવર્તાવનારા.

૩૭

ૐ શ્રીપાષણ્ડોચ્છેદનપટવે નમઃ

વેદવિરુદ્ધ મતવાદીઓનું ખંડન કરવામાં અતિ ચતુર.

૩૮

ૐ શ્રીસ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ

સ્વસ્વરૂપમાં અચળ સ્થિતિવાળા.

૩૯

ૐ શ્રીપ્રશાન્તમૂર્તયે નમઃ

દર્શનમાત્રથી આશ્રિતોને અતિશય શાંતિ આપનારી મૂર્તિ જેમની છે.

૪૦

ૐ શ્રીનિર્દોષાય નમઃ

દંભલોભાદિ સમગ્ર હેય (ત્યાજ્ય) દોષે રહિત.

૪૧

ૐ શ્રીઅસુરગુર્વાદિમોહનાય નમઃ

અસુરગુરુઓને મોહ ઉપજાવનારા.

૪૨

ૐ શ્રીઅતિકારુણ્યનયનાય નમઃ

અકારણ કરુણાથી પરિપૂર્ણ નેત્રકમળ જેમનાં છે.

૪૩

ૐ શ્રીઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમઃ

ઉદ્ધવના અવતાર શ્રી રામાનંદ સ્વામીએ પ્રવર્તાવેલા સંપ્રદાયને વિશેષ પ્રવર્તાવનારા.

૪૪

ૐ શ્રીમહાવ્રતાય નમઃ

અસાધ્ય કૃચ્છાદિ વ્રતોને વારંવાર કરનારા અથવા અહિંસાદિ પાંચ મહાવ્રતોને ધારી રહેલા.

૪૫

ૐ શ્રીસાધુશીલાય નમઃ

લોક અને શાસ્ત્રમાં મળતું એવું શ્રેષ્ઠ શીલસ્વાભાવિક આચરણ જેમનું છે.

૪૬

ૐ શ્રીસાધુવિપ્રપ્રપૂજકાય નમઃ

સાધુ-બ્રાહ્મણોને આદરપૂર્વક પૂજનારા અને બીજા દ્વારા પૂજાવનારા.

૪૭

ૐ શ્રીઅહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ

અહિંસામય યજ્ઞને સ્થાપન કરનારા.

૪૮

ૐ શ્રીસાકારબ્રહ્મવર્ણનાય નમઃ

બ્રહ્મ-પરબ્રહ્મના દિવ્ય વિગ્રહપણાને - સાકાર સ્વરૂપને સ્થાપન કરનારા.

૪૯

ૐ શ્રીસ્વામિનારાયણાય નમઃ

સ્વામી કહેતાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ કહેતાં જીવ, ઈશ્વર, માયા અને અક્ષરબ્રહ્મના નિયંતા - એટલે સ્વામીએ સહિત નારાયણ.

૫૦

ૐ શ્રીસ્વામિને નમઃ

સ્વામી કહેતાં સર્વ ઐશ્વર્યસંપન્ન.

૫૧

ૐ શ્રીકાલદોષનિવારકાય નમઃ

લોભદંભાદિ દોષો આશ્રિતોના હૃદયમાંથી કાઢનારા.

૫૨

ૐ શ્રીસચ્છાસ્ત્રવ્યસનાય નમઃ

આઠ સત્શાસ્ત્રોના શ્રવણાદિકમાં વ્યસની.

૫૩

ૐ શ્રીસદ્યઃસમાધિસ્થિતિકારકાય નમઃ

સદ્યઃ એટલે યમાદિ સાધનસંપત્તિ વિના પણ પોતાના ઐશ્વર્યથી જ સમાધિ કરાવનારા.

૫૪

ૐ શ્રીકૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમઃ

ભગવત્ પ્રતિમાઓની મંદિરોમાં પ્રતિષ્ઠા કરનારા.

૫૫

ૐ શ્રીકૌલદ્વિષે નમઃ

કૌલમત કહેતાં શાક્ત-વામમાર્ગનું ખંડન કરનારા.

૫૬

ૐ શ્રીકલિતારકાય નમઃ

કળીબળ થકી ઉદ્ધાર કરનારા.

૫૭

ૐ શ્રીપ્રકાશરૂપાય નમઃ

અક્ષરબ્રહ્મપુર ધામમાં સદા દિવ્યરૂપથી વિરાજમાન.

૫૮

ૐ શ્રીનિર્દમ્ભાય નમઃ

દંભ રહિત.

૫૯

ૐ શ્રીસર્વજીવહિતાવહાય નમઃ

શત્રુમિત્રાદિ ભેદબુદ્ધિ વિના સર્વ કોઈ જીવોના ઐહિક-પારલૌકિક હિતનું ચિંતન કરનારા.

૬૦

ૐ શ્રીભક્તિસમ્પોષકાય નમઃ

નવધાભક્તિનું રૂડી રીતે પોષણ કરનારા.

૬૧

ૐ શ્રીવાગ્મિને નમઃ

વેદપ્રણીત સત્ય, પ્રિય અને હિતકર વાણી વદનારા.

૬૨

ૐ શ્રીચતુર્વર્ગફલપ્રદાય નમઃ

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચાર પુરુષાર્થને પોતે જ આપનારા.

૬૩

ૐ શ્રીનિર્મત્સરાય નમઃ

બીજાના ઉત્કર્ષને સાંભળીને કે દેખીને રાજી થનારા.

૬૪

ૐ શ્રીભક્તવર્મણે નમઃ

કવચની પેઠે ભક્તોથી વીંટળાયેલા તેમજ ભક્તોને કવચની પેઠે ચોમેરથી રક્ષણ આપનારા.

૬૫

ૐ શ્રીબુદ્ધિદાત્રે નમઃ

પોતાની પ્રાપ્તિમાં ઉપયોગી બુદ્ધિને આપનારા.

૬૬

ૐ શ્રીઅતિપાવનાય નમઃ

અતિશય પાવન કરનારા.

૬૭

ૐ શ્રીઅબુદ્ધિહૃતે નમઃ

અજ્ઞાનને હરનારા.

૬૮

ૐ શ્રીબ્રહ્મધામદર્શકાય નમઃ

સાકારરૂપે પોતાની સેવામાં રહેલા અને ધામરૂપે અક્ષરમુક્તોને ધરી રહેલા એવા અક્ષરબ્રહ્મને ઓળખાવનારા.

૬૯

ૐ શ્રીઅપરાજિતાય નમઃ

પરાજય નહિ પામેલા અથવા અનન્ય-ભક્તોથી સર્વતઃ પ્રેમથી વશ કરી લીધેલા.

૭૦

ૐ શ્રીઆસમુદ્રાન્તસત્કીર્તયે નમઃ

સમુદ્ર પાર પ્રસરી છે શ્રેયઃકારી કીર્તિ જેમની.

૭૧

ૐ શ્રીશ્રિતસંસૃતિમોચનાય નમઃ

પોતાના આશ્રિતને કૃપાબળથી, જન્મ-મરણરૂપ સંસૃતિ થકી મુક્ત કરનારા.

૭૨

ૐ શ્રીઉદારાય નમઃ

દાનશૂર એટલે તત્ક્ષણ દાતા અને બહુદાતા.

૭૩

ૐ શ્રીસહજાનન્દાય નમઃ

સહજ-સ્વભાવસિદ્ધ નિરતિશય આનંદ જેમને છે અથવા સાધુજનોને આનંદ આપનારા.

૭૪

ૐ શ્રીસાધ્વીધર્મપ્રવર્તકાય નમઃ

પતિવ્રતા સ્ત્રીઓના ધર્મને પ્રવર્તાવનારા.

૭૫

ૐ શ્રીકન્દર્પદર્પદલનાય નમઃ

કામદેવના ગર્વનો તત્કાળ નાશ કરનારા.

૭૬

ૐ શ્રીવૈષ્ણવક્રતુકારકાય નમઃ

વૈષ્ણવ, અહિંસામય યજ્ઞોને યથાવિધિ કરાવનારા.

૭૭

ૐ શ્રીપઞ્ચાયતનસમ્માનાય નમઃ

વિષ્ણુપ્રધાન પંચાયતન દેવને પૂજ્યપણે પ્રતિપાદન કરનારા.

૭૮

ૐ શ્રીનૈષ્ઠિકવ્રતપોષકાય નમઃ

આજીવન અષ્ટાંગ બ્રહ્મચર્યરૂપ વ્રતને પોષણ કરનારા.

૭૯

ૐ શ્રીપ્રગલ્ભાય નમઃ

વિવાદમાં સંકોચને નહિ પામનારા અથવા અતિ ઉત્સાહવાળા.

૮૦

ૐ શ્રીનિઃસ્પૃહાય નમઃ

વિષયપ્રાપ્તિની ઇચ્છાએ રહિત.

૮૧

ૐ શ્રીસત્યપ્રતિજ્ઞાય નમઃ

કરેલી પ્રતિજ્ઞાને કદાપિ મિથ્યા નહિ કરનારા.

૮૨

ૐ શ્રીભક્તવત્સલાય નમઃ

અનન્ય ભક્તોને વિષે અતિ પ્રીતિવાળા અથવા ભક્તોને અતિપ્રિય એવા.

૮૩

ૐ શ્રીઅરોષણાય નમઃ

અપકારી ઉપર પણ રોષ નહિ કરનારા.

૮૪

ૐ શ્રીદીર્ઘદર્શિને નમઃ

સર્વ કાર્યોમાં પૂર્વાપરનું અનુસંધાન રાખનારા.

૮૫

ૐ શ્રીષડૂર્મિવિજયક્ષમાય નમઃ

શોક, મોહ, ક્ષુધા, તૃષા, જરા અને મૃત્યુ આ છ ઊર્મિઓના વિશેષપણે જયમાં સમર્થ.

૮૬

ૐ શ્રીનિરહઙ્કૃતયે નમઃ

ભક્તો આગળ માને રહિત અથવા દેહદૈહિકમાં અભિમાને રહિત.

૮૭

ૐ શ્રીઅદ્રોહાય નમઃ

કોઈ વિષે દ્રોહવૃત્તિ નહિ રાખનારા.

૮૮

ૐ શ્રીઋજવે નમઃ

સરળ સ્વભાવવાળા.

૮૯

ૐ શ્રીસર્વોપકારકાય નમઃ

પ્રત્યુપકાર(બદલા)ની અપેક્ષા રહિત સર્વ ઉપર યથાયોગ્ય ઉપકાર કરવાવાળા.

૯૦

ૐ શ્રીનિયામકાય નમઃ

આશ્રિતજનોને પોતાના વશમાં રાખનારા.

૯૧

ૐ શ્રીઉપશમસ્થિતયે નમઃ

ઇન્દ્રિયવૃત્તિઓની ઉપરતિમાં સદા સ્થિતિવાળા.

૯૨

ૐ શ્રીવિનયવતે નમઃ

સ્વભાવસિદ્ધ વિનયગુણશાળી.

૯૩

ૐ શ્રીગુરવે નમઃ

સર્વના અજ્ઞાનને હરનારા.

૯૪

ૐ શ્રીઅજાતવૈરિણે નમઃ

જેના મનમાં કોઈ શત્રુ જ નથી.

૯૫

ૐ શ્રીનિર્લોભાય નમઃ

પદાર્થના સંગ્રહલોભે રહિત.

૯૬

ૐ શ્રીમહાપુરુષાય નમઃ

મહાપુરુષનાં બત્રીશ લક્ષણોએ યુક્ત.

૯૭

ૐ શ્રીઆત્મદાય નમઃ

એકાંતિક ભક્તોને સ્વાત્મા પણ આપી દેનારા અથવા ભક્તોને આધીન જેમની ક્રિયા છે.

૯૮

ૐ શ્રીઅખણ્ડિતાર્ષમર્યાદાય નમઃ

ઋષિઓએ સ્મૃતિઓમાં બાંધેલી ધર્મમર્યાદાને ખંડિત નહિ થવા દેનારા.

૯૯

ૐ શ્રીવ્યાસસિદ્ધાન્તબોધકાય નમઃ

વ્યાસમુનિના સિદ્ધાંતને પ્રકાશ કરનારા.

૧૦૦

ૐ શ્રીમનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ

મનના નિગ્રહની યુક્તિઓ સ્વાશ્રિતોને શીખવનારા.

૧૦૧

ૐ શ્રીયમદૂતવિમોચકાય નમઃ

યમદૂતોને દૂર કરીને આશ્રિતોને પોતાના પ્રતાપથી જ સ્વધામ પ્રતિ પહોંચાડનારા.

૧૦૨

ૐ શ્રીપૂર્ણકામાય નમઃ

સંપૂર્ણ છે સર્વ સંકલ્પો જેના; ભક્તોના દુર્લભ મનોરથો પૂર્ણ કરવાવાળા.

૧૦૩

ૐ શ્રીસત્યવાદિને નમઃ

સત્ય જ બોલવાના સ્વભાવવાળા.

૧૦૪

ૐ શ્રીગુણગ્રાહિણે નમઃ

સર્વ જીવોના દોષોને નહિ ગણીને તેમના એક પણ ગુણને પ્રધાનપણે ગ્રહણ કરવાવાળા.

૧૦૫

ૐ શ્રીગતસ્મયાય નમઃ

ગર્વ રહિત.

૧૦૬

ૐ શ્રીસદાચારપ્રિયતરાય નમઃ

સદાચાર જેમને અતિ પ્રિય છે.

૧૦૭

ૐ શ્રીપુણ્યશ્રવણકીર્તનાય નમઃ

જેમનું કથારૂપી શ્રવણ અને ચરિત્રરૂપી કીર્તન પાવનકારી છે.

૧૦૮

ૐ શ્રીસર્વમઙ્ગલસદ્રૂપનાનાગુણવિચેષ્ટિતાય નમઃ

જેમની દિવ્ય મૂર્તિ, દિવ્ય ગુણો અને દિવ્ય ચરિત્રો સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનારાં છે.

ૐ ભગવતે શ્રીસ્વામિનારાયણાય નમઃ

ૐ શ્રીઅક્ષરપુરુષોત્તમાભ્યામ્ નમઃ

ૐ શ્રીગુણાતીતાનંદસ્વામિને નમઃ

ૐ શ્રીભગતજીમહારાજાય નમઃ

ૐ શ્રીશાસ્ત્રીજીમહારાજાય નમઃ

ૐ શ્રીયોગીજીમહારાજાય નમઃ

ૐ શ્રીપ્રમુખસ્વામિમહારાજાય નમઃ

ૐ શ્રીમહંતસ્વામિમહારાજાય નમઃ

॥ ઇતિ શ્રીજનમંગલનામાવલી સમાપ્તા ॥

श्रीजनमंगलनामावली

सद्‌गुरु श्रीशतानंदमुनि

अथ ध्यानम् -

वर्णीवेशरमणीयदर्शनं मन्द-हास-रुचिराननाम्बुजम्।

पूजितं सुरनरोत्तमैर्मुदा, धर्मनन्दनमहं विचिन्तये ॥

‘नैष्ठिक वर्णीराज के वेष से भी अति रमणीय जिनका वेष है, मंदहास्य भरा जिनका मधुर मुखारविंद है, श्रेष्ठ देवों तथा मनुष्यों ने हर्षपूर्वक चंदन, पुष्पादि द्वारा जिनकी पूजा की है, ऐसे धर्मनंदन श्रीहरि का मैं ध्यान धरता हूँ।’

 

१. ॐ श्रीकृष्णाय नमः

‘श्री’ से अक्षर गुणातीतानंद स्वामी तथा ‘कृष्ण’ से पुरुषोत्तम सहजानंद स्वामी को नमन अर्थात् अक्षरसहित पुरुषोत्तम को नमन।

२. ॐ श्रीवासुदेवाय नमः

‘श्री’-भक्त युक्त ‘वासुदेव’-भगवान।

३. ॐ श्रीनरनारायणाय नमः

‘नर’-भक्त युक्त ‘नारायण’-भगवान।

४. ॐ श्रीप्रभवे नमः

संकल्पमात्र से सर्व कार्य करने में समर्थ ऐसे प्रभु।

५. ॐ श्रीभक्तिधर्मात्मजाय नमः

भक्तिधर्म के पुत्र के रूप में प्रकट।

६. ॐ श्रीअजन्मने नमः

जिसका जन्म प्राकृत जीवों की तरह कर्माधीन नहीं है, इसी कारण अजन्मा।

७. ॐ श्रीकृष्णाय नमः

अति सुंदर मेघश्याम दिव्य विग्रहवाले, सर्व के चित्त को अपने में आकर्षित करते तथा चैत्र मास में जन्मे कृष्ण।

८. ॐ श्रीनारायणाय नमः

‘नर’ अर्थात् भक्तों के आश्रयरूप, रामानंद स्वामी द्वारा रखा गया नाम ‘नारायण मुनि।’

९. ॐ श्रीहरये नमः

ब्रह्मादि को वश में रखनेवाले, आश्रितों के दुःख को हरनेवाले हरि।

१०. ॐ श्रीहरिकृष्णाय नमः

‘हरि’ से चित्त को हरनेवाले और ‘कृष्ण’ से असुरों का नाश करनेवाले। मार्कंडेय ऋषि द्वारा रखा नाम।

११. ॐ श्रीघनश्यामाय नमः

घनसमान श्याम ‘घनश्याम’- बाल्यकाल का नाम।

१२. ॐ श्रीधार्मिकाय नमः

बालवय में भी धर्म का अनुकरण करनेवाले, धर्म के पुत्र।

१३. ॐ श्रीभक्तिनन्दनाय नमः

भक्तिदेवी को पुत्र के रूप में आनंद देनेवाले।

१४. ॐ श्रीबृहद्‌व्रतधराय नमः

बृहद्‌व्रत - नैष्ठिक ब्रह्मचर्य के धारक।

१५. ॐ श्रीशुद्धाय नमः

स्वयं शुद्ध-निर्दोष रहकर आश्रितों को शुद्ध करनेवाले।

१६. ॐ श्रीराधाकृष्णेष्टदैवताय नमः

भक्त और भगवान, आश्रितों जिन्हें अपना इष्टदेव माना गया है, ऐसे श्रीहरि।

१७. ॐ श्रीमरुत्सुतप्रियाय नमः

वायुपुत्र हनुमानजी को अति प्रिय।

१८. श्रीकालीभैरवाद्यतिभीषणाय नमः

सौम्यमूर्ति होते हुए भी कालीभैरवादि के लिए महाभयंकर।

१९. ॐ श्रीजितेन्द्रियाय नमः

अपनी इन्द्रियों के विजेता।

२०. ॐ श्रीजिताहाराय नमः

जिह्वा इन्द्रिय पर हमेशा जय है, अपने आश्रितों को जितेन्द्रिय बनाते हैं...।

२१. ॐ श्रीतीव्रवैराग्याय नमः

तीव्र वैराग्य के धारक।

२२. ॐ श्रीआस्तिकाय नमः

मुमुक्षुओं को भगवान में आसक्त करनेवाले।

२३. ॐ श्रीयोगेश्वराय नमः

योगियों के ईश्वर. योगियों ने जिसे अपना ध्येय माना हैं वे अथवा योगियों को अभीष्ट फल देनेवाले।

२४. ॐ श्रीयोगकलाप्रवृत्तये नमः

योग के अभ्यास के बिना केवल कृपा से ही अपने भक्तों में योग की कला का प्रवर्तन करनेवाले।

२५. ॐ श्रीअतिधैर्यवते नमः

निर्विकार जिसका चित्त है।

२६. ॐ श्रीज्ञानिने नमः

जीव, ईश्वर, माया, ब्रह्म, परब्रह्म के स्वरूपों का निरूपण करनेवाले।

२७. ॐ श्रीपरमहंसाय नमः

महान परमहंसों द्वारा ज्ञात।

२८. ॐ श्रीतीर्थकृते नमः

तीर्थों को तीर्थत्व प्रदान करनेवाले।

२९. ॐ श्रीतैर्थिकार्चिताय नमः

तीर्थवासी मुनियों द्वारा आदर सहित पूजे जानेवाले।

३०. ॐ श्रीक्षमानिधये नमः

क्षमा के समुद्र।

३१. ॐ श्रीसदोन्निद्राय नमः

निरंतर निद्रा से रहित।

३२. ॐ श्रीध्याननिष्ठाय नमः

स्व-स्वरूप के ध्यान में ही जिनकी स्थिति है।

३३. ॐ श्रीतपःप्रियाय नमः

स्वयं तप का आचरण करके आश्रितों को भी तप का उपदेश देनेवाले।

३४. ॐ श्रीसिद्धेश्वराय नमः

योग, तप तथा ज्ञान में सिद्ध सत्पुरुषों के ईश्वर।

३५. ॐ श्रीस्वतन्त्राय नमः

जिनका कोई अधिपति नहीं, स्वतंत्र।

३६. ॐ श्रीब्रह्मविद्याप्रवर्तकाय नमः

आश्रितों में ब्रह्मविद्या प्रवर्तन करनेवाले।

३७. ॐ श्रीपाषण्डोच्छेदनपटवे नमः

वेदविरुद्ध मतवादियों का खंडन करने में अति चतुर।

३८. ॐ श्रीस्वस्वरूपाचलस्थितये नमः

स्वस्वरूप में जिनकी अचल स्थिति है।

३९. ॐ श्रीप्रशान्तमूर्तये नमः

दर्शनमात्र से आश्रितों को अतिशय शांति देनेवाली मूर्ति जिनकी है।

४०. ॐ श्रीनिर्दोषाय नमः

दंभ-लोभादि हेय दोषों से रहित।

४१. ॐ श्रीअसुरगुर्वादिमोहनाय नमः

असुरगुरुओं में भी मोह उत्पन्न करनेवाले।

४२. ॐ श्रीअतिकारुण्यनयनाय नमः

अति करुणा से परिपूर्ण नेत्रकमल जिनके हैं।

४३. ॐ श्रीउद्धवाध्वप्रवर्तकाय नमः

उद्धवावतार श्री रामानंद स्वामी स्थापित संप्रदाय को पोषित करनेवाले।

४४. ॐ श्रीमहाव्रताय नमः

कृच्छादि व्रतों को बार-बार करनेवाले अहिंसादि पंच वर्तमानों के धारक।

४५. ॐ श्रीसाधुशीलाय नमः

लोक तथा शास्त्र में पाया जाता श्रेष्ठ शील-स्वाभाविक आचरण जिनका है।

४६. ॐ श्रीसाधुविप्रप्रपूजकाय नमः

साधु-ब्राह्मणों को आदरपूर्वक पूजनेवाले और दूसरों के द्वारा भी पूजानेवाले।

४७. ॐ श्रीअहिंसयज्ञप्रस्तोत्रे नमः

अहिंसात्मक यज्ञों के प्रवर्तक।

४८. ॐ श्रीसाकारब्रह्मवर्णनाय नमः

ब्रह्म-परब्रह्म के सदा दिव्य साकार स्वरूप के संस्थापक।

४९. ॐ श्रीस्वामिनारायणाय नमः

‘स्वामी’ से अक्षरब्रह्म गुणातीतानंद स्वामी तथा ‘नारायण’ से जीव, ईश्वर, माया व अक्षरब्रह्म के नियंता - अर्थात् स्वामी सहित नारायण।

५०. ॐ श्रीस्वामिने नमः

‘स्वामी’ अर्थात् सर्व ऐश्वर्य संपन्न।

५१. ॐ श्रीकालदोषनिवारकाय नमः

लोभ-दंभादि दोषो को आश्रितों के हृदय से निकालनेवाले।

५२. ॐ श्रीसच्छास्त्रव्यसनाय नमः

आठ सच्छास्त्रों के श्रवणादि के व्यसनी।

५३. ॐ सद्यःसमाधिस्थितिकारकाय नमः

‘सद्य’ यमादि साधनों के बिना ही तत्काल अपने ऐश्वर्य से समाधि करनेवाले।

५४. ॐ श्रीकृष्णार्चास्थापनकराय नमः

मंदिरों में भगवत् प्रतिमाओं की प्रतिष्ठा करनेवाले।

५५. ॐ श्रीकौलद्विषे नमः

कौल मत- शाक्तपंथ अर्थात् वाममार्ग का खंडन करनेवाले।

५६. ॐ श्रीकलितारकाय नमः

कलिबल से उद्धार करनेवाले।

५७. ॐ श्रीप्रकाशरूपाय नमः

अक्षरब्रह्मपुर धाम में सदा दिव्यरूप में विराजमान।

५८. ॐ श्रीनिर्दम्भाय नमः

दंभ से रहित।

५९. ॐ श्रीसर्वजीवहितावहाय नमः

शत्रुमित्रादि के भेदभाव बिना सर्व जीवों के इहलोक - परलोक के हित चिंतक।

६०. ॐ श्रीभक्तिसम्पोषकाय नमः

नवधाभक्ति का अनन्य रीति से प्रतिपादन करनेवाले।

६१. ॐ श्रीवाग्मिने नमः

वेदप्रणीत सत्य, प्रिय तथा हितकारी वाणी बोलनेवाले।

६२. ॐ श्रीचतुर्वर्गफलप्रदाय नमः

धर्म, अर्थ काम व मोक्ष - इन चारों पुरुषार्थों को स्वयं ही देनेवाले।

६३. ॐ श्रीनिर्मत्सराय नमः

दूसरों के उत्कर्ष को देखकर प्रसन्न होनेवाले।

६४. ॐ श्रीभक्तवर्मणे नमः

भक्तरूपी कवच से घिरे हुए भक्तों को कवचरूपी सुरक्षा प्रदान करनेवाले।

६५. ॐ श्रीबुद्धिदात्रे नमः

भक्तों को सद्बुद्धि देनेवाले।

६६. ॐ श्रीअतिपावनाय नमः

अतिशय पावनकारी।

६७. ॐ श्रीअबुद्धिहृते नमः

अज्ञान को दूर करनेवाले।

६८. ॐ श्रीब्रह्मधामदर्शकाय नमः

साकार रूप में अपनी सेवा में रहे ब्रह्म धाम का साकार रूप का तथा अक्षरमुक्तों को धारण किए हुए व्यापक रूप का परिचय देनेवाले।

६९. ॐ श्रीअपराजिताय नमः

कदापि पराजित नहीं होनेवाले।

७०. ॐ श्रीआसमुद्रान्तसत्कीर्तये नमः

सात समुद्र पार जिनकी कीर्ति फैली है।

७१. ॐ श्रीश्रितसंसृतिमोचनाय नमः

निजाश्रितों को अपनी कृपा द्वारा जन्म-मरण की संसृति बन्धन से मुक्त करनेवाले।

७२. ॐ श्रीउदाराय नमः

उदार हृदय है जिनका।

७३. ॐ श्रीसहजानन्दाय नमः

सहज-स्वाभाविक आनंद में निमग्न।

७४. ॐ श्रीसाध्वीधर्मप्रवर्तकाय नमः

पतिव्रता स्त्रीधर्म के प्रवर्तक।

७५. ॐ श्रीकन्दर्पदर्पदलनाय नमः

कामदेव के गर्व का तत्काल नाश करनेवाले।

७६. ॐ श्रीवैष्णवक्रतुकारकाय नमः

वैष्णवी, अहिंसात्मक यज्ञों को यथाविधि करवानेवाले।

७७. ॐ श्रीपञ्चायतनसम्मानाय नमः

विष्णुप्रधान पंचायतन देवों को पूज्य माननेवाले।

७८. ॐ नैष्ठिकव्रतपोषकाय नमः

अष्टांग ब्रह्मचर्यव्रत का आजीवन पोषण करनेवाले।

७९. ॐ श्रीप्रगल्भाय नमः

अत्यंत उत्साही।

८०. ॐ श्रीनिःस्पृहाय नमः

विषयप्राप्ति की इच्छा से रहित।

८१. ॐ श्रीसत्यप्रतिज्ञाय नमः

प्रतिज्ञा का पूर्णतः पालन करनेवाले।

८२. ॐ श्रीभक्तवत्सलाय नमः

भक्तों के अतिप्रिय।

८३. ॐ श्रीअरोषणाय नमः

अपकारी पर भी कृपा करनेवाले।

८४. ॐ श्रीदीर्घदर्शिने नमः

सभी कार्यों में दूरदर्शी।

८५. ॐ श्रीषडूर्मिविजयक्षमाय नमः

शोक, मोह, क्षुधा, तृषा, जरा व मृत्यु इन छः ऊर्मियों के विजेता।

८६. ॐ श्रीनिरहङ्कृतये नमः

देहाभिमान से रहित।

८७. ॐ श्रीअद्रोहाय नमः

किसी भी के प्रति द्रोहवृत्ति नहीं है जिनकी।

८८. ॐ श्रीऋजवे नमः

अत्यंत सरल स्वभाववाले।

८९. ॐ श्रीसर्वोपकारकाय नमः

प्रतिशोध की भावना से रहित, सभी का कल्याण सोचनेवाले।

९०. ॐ श्रीनियामकाय नमः

आश्रितों को स्ववश में रखनेवाले।

९१. ॐ श्रीउपशमस्थितये नमः

इन्द्रिय वृत्ति से ऊपर जिनकी स्थिति है।

९२. ॐ श्रीविनयवते नमः

स्वभावसिद्ध विनयगुणशाली।

९३. ॐ श्रीगुरुवे नमः

महान गुरु।

९४. ॐ श्रीअजातवैरिणे नमः

जिनके मन में कोई शत्रु नहीं है।

९५. ॐ श्रीनिर्लोभाय नमः

जिन्हें किसी पदार्थ का लोभ नहीं है।

९६. ॐ श्रीमहापुरुषाय नमः

महापुरुषों के बत्तीस लक्षणों से युक्त।

९७. ॐ श्रीआत्मदाय नमः

भक्तों के अधीन जिनकी क्रियाएँ हैं।

९८. ॐ श्रीअखण्डितार्षमर्यादाय नमः

ऋषियों द्वारा स्थापित धर्ममर्यादा के रक्षक।

९९. ॐ श्रीव्याससिद्धान्तबोधकाय नमः

व्यास मुनि के सिद्धांतों के प्रकाशक।

१००.ॐ श्रीमनोनिग्रहयुक्तिज्ञाय नमः

निजाश्रितों के मन को वश करने की युक्तियाँ बतानेवाले।

१०१. ॐ श्रीयमदूतविमोचकाय नमः

यमदूतों के भय को दूर करनेवाले।

१०२. ॐ श्रीपूर्णकामाय नमः

सभी संकल्प जिनके पूर्ण हैं।

१०३. ॐ श्रीसत्यवादिने नमः

सत्यवादी।

१०४. ॐ श्रीगुणग्राहिणे नमः

जीवों के गुनाहों ही अवगणना करके मात्र उनके गुणों की ओर देखनेवाले।

१०५. ॐ श्रीगतस्मयाय नमः

गर्व से रहित।

१०६. ॐ श्रीसदाचारप्रियतराय नमः

सदाचार जिन्हें प्रिय है।

१०७. ॐ श्रीपुण्यश्रवणकीर्तनाय नमः

जिनकी कथा का श्रवण तथा चरित्रों का कीर्तन पावनकारी है।

१०८. ॐ श्रीसर्वमङ्गल-सद्रूप-नानागुण-विचेष्टिताय नमः

जिनकी दिव्य मूर्ति, दिव्य गुण और दिव्य चरित्र सर्व प्राणियों का कल्याण करनेवाले हैं।

ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः

ॐ श्रीअक्षरपुरुषोत्तमाभ्याम् नमः

ॐ श्रीगुणातीतानंदस्वामिने नमः

ॐ श्रीभगतजीमहाराजाय नमः

ॐ श्रीशास्त्रीजीमहाराजाय नमः

ॐ श्रीयोगीजीमहाराजाय नमः

ॐ श्रीप्रमुखस्वामिमहाराजाय नमः

ॐ श्रीमहंतस्वामिमहाराजाय नमः

॥ इति श्रीजनमंगलनामावली समाप्ता ॥

Shri Janmangal Namavali

Sadguru Shri Shatanand Muni

Varnivesharamaniyadarshanam

mand-hās-ruchirānanāmbujam;

Pujitam suranarottamairmudā,

dharmanandanamaham vichintaye.

“He whose very glimpse is more luminous than that of the head of the Naishtik Varnis; whose face gleams with the divine disarming smile, is worshipped by the greatest of deities and human beings; O Illustrious Son of Dharma and Bhakti! O Shri Hari! I am offering my prayers to you.”

 

1. Om Shri Krishnāya Namaha

I bow down to: One who attracts the mind of others

2. Om Shri Vāsudevāya Namaha

One who is ‘Vāsudev’ – Supreme God.

3. Om Shri Nar-Nārāyanāya Namaha

One who is ‘Narayan’ – Supreme God – and is with ‘Nar’ – his ideal devotee.

4. Om Shri Prabhave Namaha

One who is the highest authority and power, and owner of everything.

5. Om Shri Bhakti-Dharmātmajāya Namaha

One who has incarnated as the son of Bhakti and Dharma.

6. Om Shri Ajanmane Namaha

One who is not subject to birth due to karmas.

7. Om Shri Krishnāya Namaha

One who has a dark, attractive complexion.

8. Om Shri Nārāyanāya Namaha

One whom Ramanand Swami named ‘Narayan Muni’ – meaning, the refuge for his devotees and support of everything.

9. Om Shri Haraye Namaha

One who controls Brahmā and all other deities and destroys the miseries of his devotees who remember him.

10. Om Shri Harikrishnāya Namaha

One who is ‘Hari’, meaning one who captivates the mind, and ‘Krishna’, meaning one who destroys the demons or the enemies of his devotees.

11. Om Shri Ghanshyamāya Namaha

One who has a complexion like a dark cloud.

12. Om Shri Dhārmikāya Namaha

One who observed dharma from childhood and is therefore the son of Dharma (Dharmadev).

13. Om Shri Bhaktinandanāya Namaha

One who is the giver of bliss to Bhakti as her son.

14. Om Shri Bruhadvratadharāya Namaha

One who has taken up and observes the great vow of brahmacharya.

15. Om Shri Shuddhāya Namaha.

One who is himself the incarnation of purity and is purifier of his devotees.

16. Om Shri Radha-Krishneshtadevatāya Namaha

One to whom Radha and Krishna are dear.

17. Om Shri Marutsutpriyāya Namaha

One who is the beloved of Hanumanji, son of the wind-god.

18. Om Shri Kālibhairavādyatibhishanāya Namaha

One who is serene, yet appears fierce to those like Kalibhairav, etc. who attempt to kill him.

19. Om Shri Jitendriyāya Namaha

One who has complete control over his senses and helps others to attain such control.

20. Om Shri Jitāhārāya Namaha

One who has complete control over his sense of taste and helps others to attain such control.

21. Om Shri Tivravairāgyāya Namaha

One who possesses highest vairagya (detachment).

22. Om Shri Āstikāya Namaha

One who inspires faith in God.

23. Om Shri Yogeshvarāya Namaha

One who is the Lord of the yogis, their sole aim and giver of (their) desired fruits.

24. Om Shri Yogakalāpravruttaye Namaha

One who grants his devotees the perfection in yoga, without their having to undergo rigorous training.

25. Om Shri Atidhairyavate Namaha

One whose mind never gets defiled. One who is extremely patient and undisturbed by outer influences.

26. Om Shri Gnānine Namaha

One who has personal experience of and transmits the knowledge of jiva, ishwar, maya, Brahma and Parabrahma. One who perceives true spiritual knowledge.

27. Om Shri Paramhansāya Namaha

One who is the greatest among the paramhansas.

28. Om Shri Tirthkrute Namaha

One who makes places of pilgrimage.

29. Om Shri Tairthikārchitāya Namaha

One who is worshipped by the sadhus residing in the pilgrim places.

30. Om Shri Kshamānidhaye Namaha

One who is an ocean of compassion, mercy and forgiveness.

31. Om Shri Sadonnidrāya Namaha

One who is eternally awake.

32. Om Shri Dhyānnishthāya Namaha

One who is continuously engrossed in meditation on his own divine form.

33. Om Shri Tapahpriyāya Namaha

One who is fond of performing austerities and inspires others to perform them also.

34. Om Shri Siddheshvarāya Namaha

One who is worshipped as God even by those who are accomplished in yoga, austerities and spiritual wisdom.

35. Om Shri Svatantrāya Namaha

One who is truly independent of all.

36. Om Shri Brahmavidyā-pravartakāya Namaha

One who spreads Brahmavidya (divine knowledge) to all.

37. Om Shri Pāshandochhedanapatave Namaha

One who intelligently defeats those who behave immorally and falsely interpret the Vedas.

38. Om Shri Svaswarupāchalsthitaye Namaha

One who is steadfast in his own form.

39. Om Shri Prashāntmurtaye Namaha

One who is totally calm and whose mere darshan brings peace to the devotees.

40. Om Shri Nirdoshāya Namaha

One who is free of all defects and faults, such as, ego, hypocrisy, greed, anger, etc.

41. Om Shri Asuragurvādi-mohanāya Namaha

One whose divine acts captivate even evil gurus.

42. Om Shri Atikārunyanayanāya Namaha

One whose eyes overflow with compassion.

43. Om Shri Uddhavādhva-pravartakāya Namaha

One who spreads the teachings of the Uddhav Sampradaya founded by Ramanand Swami.

44. Om Shri Mahāvratāya Namaha

One who perfectly upholds the five great vows of nishkam (non-lust), nirlobh (non-greed), nisswad (non-taste), nissneh (detachment) and nirman (humility), and who performs severe austerities.

45. Om Shri Sādhushilāya Namaha

One whose behaviour perfectly reflects the character of a God-realized Sadhu.

46. Om Shri Sādhuvipra-prapujakāya Namaha

One who honours sadhus and Brahmins and inspires others to do the same.

47. Om Shri Ahimsayagna-prastotre Namaha

One who established the tradition of yagnas free of animal sacrifices.

48. Om Shri Sākārabrahma-varnanāya Namaha

One who spreads the understanding that Brahma and Parabrahma both have divine human forms.

49. Om Shri Swāminārāyanāya Namaha

One who is ‘Narayan’ – the supreme God – and is always with ‘Swami’ – Aksharbrahma Gunatitanand Swami.

50. Om Shri Swāmine Namaha

One who is all-powerful and the Lord of all.

51. Om Shri Kāladoshanivārakāya Namaha

One who destroys the bad effects of adverse time.

52. Om Shri Satshāstravyasanāya Namaha

One who is addicted to reciting and listening to the shastras.

53. Om Shri Sadyasamādhi-sthitikārakāya Namaha

One who instantly grants the state of samadhi to his devotees, without their having to perfect the preceding seven stages of yoga.

54. Om Shri Krishnārchā-sthāpanakarāya Namaha

One who consecrates the murtis of God in mandirs.

55. Om Shri Kauladvishe Namaha

One who refutes with logical reasoning the Kaul cults, which preach unrighteous and adulterous behaviour.

56. Om Shri Kalitārakāya Namaha

One who protects his devotees along with their families from the influence of Kali (the dark age).

57. Om Shri Prakāsharupāya Namaha

One who is eternally radiant and resides with his divine form in Akshardham.

58. Om Shri Nirdambhāya Namaha

One who is totally free from pretence and hypocrisy.

59. Om Shri Sarvajivahitāvahāya Namaha

One who does good of all beings.

60. Om Shri Bhaktisamposhakāya Namaha

One who has enriched and promoted the practice of bhakti (nine-fold devotion) to God.

61. Om Shri Vāgmine Namaha

One who lovingly speaks the truths taught by the Vedas.

62. Om Shri Chaturvarga-falapradāya Namaha

One who bestows the fruits of the four endeavours: dharma, artha (wealth), kama (desires) and moksha (liberation).

63. Om Shri Nirmatsarāya Namaha

One who is not envious of the progress of others, but rejoices in their success.

64. Om Shri Bhaktavarmane Namaha

One who is surrounded by a legion of devotees, whom he protects.

65. Om Shri Buddhidātre Namaha

One who bestows spiritual intellect to help devotees realize his true form.

66. Om Shri Atipāvanāya Namaha

One who is absolutely pure and purifies others.

67. Om Shri Abuddhihrute Namaha

One who destroys ignorance.

68. Om Shri Brahmadhām-darshakāya Namaha

One who reveals his abode – Brahmadham (Akshardham) – to all his devotees.

69. Om Shri Aparājitāya Namaha

One who cannot be defeated by anyone but is himself won over by the selfless love of his devotees.

70. Om Shri Āsamudrānta-satkirtaye Namaha

One whose redemptive fame has spread to all the ocean shores.

71. Om Shri Shritasansruti-mochanāya Namaha

One who compassionately redeems his devotees from the cycle of births and deaths.

72. Om Shri Udārāya Namaha

One who is extremely generous.

73. Om Shri Sahajānandāya Namaha

One who is naturally full of joy and bliss and gives such joy and bliss to his devotees.

74. Om Shri Sādhvidharma-pravartakāya Namaha

One who promotes righteous living among his women disciples.

75. Om Shri Kandarpadarpa-dalanāya Namaha

One who crushed to pieces the ego of Kamdev – the god of lust.

76. Om Shri Vaishnavakratu-kārakāya Namaha

One who established the practice of yagnas free from killing and offering animals, as per the true Vaishnav tradition.

77. Om Shri Panchāyatana-sanmānāya Namaha

One who directs his devotees to honour the five deities – Vishnu, Shiv, Ganapati, Parvati and Surya.

78. Om Shri Naishthikavrata-poshakāya Namaha

One who practices absolute brahmacharya and inspires others to do so also.

79. Om Shri Pragalbhāya Namaha

One who is ever enthusiastic and always ready to debate with great scholars.

80. Om Shri Nispruhāya Namaha

One who is detached from all desires of material enjoyment.

81. Om Shri Satyapratignāya Namaha

One who always keeps his promises.

82. Om Shri Bhaktavatsalāya Namaha

One who has infinite love for all his followers.

83. Om Shri Aroshanāya Namaha

One who is free of anger.

84. Om Shri Dirghadarshine Namaha

One who has unparalleled foresight and vision.

85. Om Shri Shadurmi-vijayakshamāya Namaha

One who has conquered the six physical and emotional sensations of thirst, hunger, grief, infatuation, old age and death.

86. Om Shri Nirahankrutaye Namaha

One who is egoless and dissolves the ego of others.

87. Om Shri Adrohāya Namaha

One who has no hatred nor maligns anyone, i.e. he is a friend of all.

88. Om Shri Rujave Namaha

One who is soft-natured (i.e. is compassionate, loving, etc.).

89. Om Shri Sarvopakārakāya Namaha

One who obliges all without expecting anything in return.

90. Om Shri Niyāmakāya Namaha

One who controls everything.

91. Om Shri Upashamasthitaye Namaha

One who has attained complete peace and tranquility by having control over his senses.

92. Om Shri Vinayavate Namaha

One who is naturally humble and polite.

93. Om Shri Gurave Namaha

One who is the guru of Brahmā and all other gods to whom he taught the Vedas, thus destroying everyone’s ignorance.

94. Om Shri Ajātvairine Namaha

One who has no enemies.

95. Om Shri Nirlobhāya Namaha

One who has no greed or desire to hoard things.

96. Om Shri Mahāpurushāya Namaha

One who is the greatest among all men and possesses the 32 virtues of the great.

97. Om Shri Ātmadāya Namaha

One who gives his all, including his Ātmā (Aksharbrahma) to his devotees.

98. Om Shri Akhanditārsha-maryādāya Namaha

One who never transgresses the moral codes prescribed by the rishis in the shastras and does not allow his followers to transgress them either.

99. Om Shri Vyāsasiddhānta-bodhakāya Namaha

One who sheds true light on the wisdom and principles taught by Vyas Muni.

100. Om Shri Manonigraha-yuktignāya Namaha

One who teaches his devotees various ways and means to control the mind.

101. Om Shri Yamaduta-vimochakāya Namaha

One who saves his devotees from the clutches of the servants of Yama.

102. Om Shri Purnakāmāya Namaha

One who himself is totally fulfilled and fulfills the desires of his devotees.

103. Om Shri Satyavādine Namaha

One who always upholds and speaks the truth.

104. Om Shri Gunagrāhine Namaha

One who always imbibes the virtues of others.

105. Om Shri Gatasmayāya Namaha

One who is egoless.

106. Om Shri Sadāchāra-priyatarāya Namaha

One who is immensely fond of pure and righteous living and inspires his followers to live similar lives.

107. Om Shri Punyashravana-kirtanāya Namaha

One whose name and discourses are purifying by their very utterances.

108. Om Shri Sarvamangala-sadrupa-nānā-guna-vicheshtitāya Namaha

One whose divine murti, divine virtues and divine exploits spread goodness among all and lead them to final (ultimate) liberation.

Om Bhagavate Shrī Swāminārāyaṇāya namah

Om Shrī Akṣhara-Puruṣhottamābhyām namah

Om Shrī Guṇātītānanda-Swāmine namah

Om Shrī Bhagatajī-Mahārājāya namah

Om Shrī Shāstrījī-Mahārājāya namah

Om Shrī Yogījī-Mahārājāya namah

Om Shrī Pramukha-Swāmi-Mahārājāya namah

Om Shrī Mahanta-Swāmi-Mahārājāya namah

|| Iti Shrī Janamangal Nāmāvalī Samāptā ||

loading