share

કીર્તન મુક્તાવલી

Play Audio

સહજાનન્દનામાવલી પાઠઃ

સાધુ ભદ્રેશદાસ સ્વામી

અથ સહજાનન્દનામાવલી પાઠઃ

 

૧.

ૐ શ્રીસ્વામિનારાયણાય નમઃ।

‘સ્વામિનારાયણ’ નામથી વિખ્યાત એવા ભગવાન સ્વામિનારાયણને હું નમન કરું છું...

૨.

ૐ શ્રીસાક્ષાદક્ષરપુરુષોત્તમાય નમઃ।

પુરુષોત્તમ જે સાક્ષાત્ અક્ષરના પ્રેરક છે એવા...

૩.

ૐ શ્રીપરમાત્મને નમઃ।

સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ આત્મા છે એવા...

૪.

ૐ શ્રીપરબ્રહ્મણે નમઃ।

બ્રહ્મથી પર એવા...

૫.

ૐ શ્રીભગવતે નમઃ।

ભગવાન એવા...

૬.

ૐ શ્રીપુરુષોત્તમાય નમઃ।

સર્વ જીવપ્રાણીમાત્ર થકી ઉત્તમ એવા...

૭.

ૐ શ્રીઅક્ષરધામવાસાય નમઃ।

અક્ષરધામમાં નિવાસ કરનારા, એવા...

૮.

ૐ શ્રીદિવ્યસુન્દરવિગ્રહાય નમઃ।

દિવ્ય અને સુંદર શરીરવાળા એવા...

૯.

ૐ શ્રીસાકારાય નમઃ।

આકારથી યુક્ત અર્થાત્ મૂર્તિમાન એવા...

૧૦.

ૐ શ્રીદ્વિભુજાય નમઃ।

બે ભુજાવાળા એવા...

૧૧.

ૐ શ્રીઅનાદયે નમઃ।

અનાદિ અર્થાત્ જેમનો આદિ નથી એવા...

૧૨.

ૐ શ્રીસાકારાઽક્ષરસેવિતાય નમઃ।

મૂર્તિમાન અક્ષર દ્વારા સેવાયેલા છે એવા...

૧૩.

ૐ શ્રીદિવ્યાસનોપવિષ્ટાય નમઃ।

દિવ્ય આસન ઉપર વિરાજમાન એવા...

૧૪.

ૐ શ્રીઅનન્તમુક્તપૂજિતાય નમઃ।

અનંત મુક્તોથી પૂજાયેલા એવા...

૧૫.

ૐ શ્રીસર્વકરણશક્તાય નમઃ।

જેને બધું કરવાની શક્તિ છે એવા...

૧૬.

ૐ શ્રીસમર્થાય નમઃ।

સર્વ ક્રિયાને સંપન્ન કરવાનું બળ છે એવા...

૧૭.

ૐ શ્રીભક્તિનન્દનાય નમઃ।

ભક્તિદેવીને પુત્રરૂપે આનંદ આપનારા એવા...

૧૮.

ૐ શ્રીદિવ્યજન્મને નમઃ।

દિવ્ય છે જન્મ જેમનો એવા...

૧૯.

ૐ શ્રીમહારાજાય નમઃ।

રાજાઓના રાજા એવા...

૨૦.

ૐ શ્રીદિવ્યકર્મણે નમઃ।

જેમનાં કર્મો દિવ્ય છે એવા...

૨૧.

ૐ શ્રીમહામતયે નમઃ।

મહાબુદ્ધિશાળી એવા...

૨૨.

ૐ શ્રીનારાયણાય નમઃ।

નારાયણ એવા...

૨૩.

ૐ શ્રીઘનશ્યામાય નમઃ।

વાદળ સમાન શ્યામ છે એવા (બાળપણનું નામ)...

૨૪.

ૐ શ્રીનીલકણ્ઠાય નમઃ।

જે નીલકંઠના નામથી પ્રસિદ્ધ છે એવા...

૨૫.

ૐ શ્રીતપઃપ્રિયાય નમઃ।

તપ જેમને પ્રિય છે એવા...

૨૬.

ૐ શ્રીઅનાસક્તાય નમઃ।

સર્વ થકી અનાસક્ત એવા...

૨૭.

ૐ શ્રીતપસ્વિને નમઃ।

તપસ્વી એવા...

૨૮.

ૐ શ્રીઅલિપ્તાય નમઃ।

કોઈના બંધનમાં નહિ આવનારા એવા...

૨૯.

ૐ શ્રીભક્તવત્સલાય નમઃ।

ભક્તો જેને પ્રિય છે એવા...

૩૦.

ૐ શ્રીનૈકમોક્ષાર્થયાત્રાય નમઃ।

અનેકના મોક્ષ માટે યાત્રા કરનારા એવા...

૩૧.

ૐ શ્રીસર્વાત્મને નમઃ।

સર્વના આત્મા છે એવા...

૩૨.

ૐ શ્રીદિવ્યતાપ્રદાય નમઃ।

દિવ્યતા દેનારા એવા...

૩૩.

ૐ શ્રીસ્વેચ્છાધૃતાઽવતારાય નમઃ।

પોતાની ઇચ્છાથી અવતાર ધારણ કરનારા એવા...

૩૪.

ૐ શ્રીસર્વાઽવતારકારણાય નમઃ।

સર્વ અવતારના કારણ છે એવા...

૩૫.

ૐ શ્રીઈશ્વરેશાય નમઃ।

ઈશ્વરોના પણ ઈશ્વર છે એવા...

૩૬.

ૐ શ્રીસ્વયંસિદ્ધાય નમઃ।

કોઈની અપેક્ષા વગર પોતે સ્વયં સિદ્ધ છે એવા...

૩૭.

ૐ શ્રીભક્તસંકલ્પપૂરકાય નમઃ।

ભક્તોના સંકલ્પ સિદ્ધ કરનારા એવા...

૩૮.

ૐ શ્રીસંતીર્ણસરયૂવારયે નમઃ।

સરયુના પ્રવાહને સરળતાથી તરી જનારા એવા...

૩૯.

ૐ શ્રીહિમગિરિવનપ્રિયાય નમઃ।

હિમાલય જેવા પર્વત અને વન પ્રિય છે એવા...

૪૦.

ૐ શ્રીપુલહાશ્રમવાસિને નમઃ।

પુલહાશ્રમમાં વાસ કર્યો છે જેમણે એવા...

૪૧.

ૐ શ્રીપવિત્રીકૃતમાનસાય નમઃ।

માનસરોવરને પવિત્ર કરનારા એવા...

૪૨.

ૐ શ્રીસાક્ષરાય નમઃ।

જે અક્ષરે સહિત શોભતા એવા...

૪૩.

ૐ શ્રીસહજાનન્દાય નમઃ।

‘સહજાનંદ’ અર્થાત્ જેઓ સહજ આનંદથી ભરપૂર છે એવા...

૪૪.

ૐ શ્રીસર્વાનન્દપ્રદાય નમઃ।

સર્વને આનંદ આપનારા એવા...

૪૫.

ૐ શ્રીપ્રભવે નમઃ।

સર્વ શક્તિશાળી એવા...

૪૬.

ૐ શ્રીપ્રણીતદિવ્યસત્સઙ્ગાય નમઃ।

દિવ્ય સત્સંગના પ્રણેતા એવા...

૪૭.

ૐ શ્રીહરિકૃષ્ણાય નમઃ।

‘હરિ’ કહેતાં સર્વના ચિત્તને હરનારા અને ‘કૃષ્ણ’ કહેતાં સર્વના હૃદયને આકર્ષનારા એવા...

૪૮.

ૐ શ્રીસુખાશ્રયાય નમઃ।

સુખનો આશ્રય સ્થાન એવા...

૪૯.

ૐ શ્રીસર્વજ્ઞાય નમઃ।

બધું જ જાણનારા એવા...

૫૦.

ૐ શ્રીસર્વકર્ત્રે નમઃ।

સર્વ કર્તા એવા...

૫૧.

ૐ શ્રીસર્વભર્ત્રે નમઃ।

સર્વનું પોષણ કરનારા એવા...

૫૨.

ૐ શ્રીનિયામકાય નમઃ।

સર્વના નિયંતા એવા...

૫૩.

ૐ શ્રીસદાસર્વસમુત્કૃષ્ટાય નમઃ।

સદા સર્વથી શ્રેષ્ઠ એવા...

૫૪.

ૐ શ્રીશાશ્વતશાન્તિદાયકાય નમઃ।

અખંડ શાંતિ આપનારા એવા...

૫૫.

ૐ શ્રીધર્મસુતાય નમઃ।

ધર્મના પુત્ર એવા...

૫૬.

ૐ શ્રીસદાચારિણે નમઃ।

સદાચારનું પાલન કરનારા એવા...

૫૭.

ૐ શ્રીસદાચારપ્રવર્તકાય નમઃ।

સદાચારના પ્રવર્તક એવા...

૫૮.

ૐ શ્રીસધર્મભક્તિસંગોપ્ત્રે નમઃ।

ધર્મે સહિત એવી ભક્તિનું રક્ષણ કરનારા એવા...

૫૯.

ૐ શ્રીદુરાચારવિદારકાય નમઃ।

દુરાચારનો નાશ કરનારા એવા...

૬૦.

ૐ શ્રીદયાલવે નમઃ।

દયાળુ એવા...

૬૧.

ૐ શ્રીકોમલાત્મને નમઃ।

જે કોમળ હૃદયવાળા છે એવા...

૬૨.

ૐ શ્રીપરદુઃખાઽસહાય નમઃ।

બીજાનાં દુઃખ સહન ન કરી શકે એવા...

૬૩.

ૐ શ્રીમૃદવે નમઃ।

મૃદુ અને કોમળ એવા...

૬૪.

ૐ શ્રીસંત્યક્તસર્વથાહિંસાય નમઃ।

જેમણે સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ કર્યો છે એવા...

૬૫.

ૐ શ્રીહિંસાવર્જિતયાગકૃતે નમઃ।

હિંસા રહિત યજ્ઞો કરનારા એવા...

૬૬.

ૐ શ્રીસકલવેદવેદ્યાય નમઃ।

સર્વ વેદ થકી જાણવા યોગ્ય એવા...

૬૭.

ૐ શ્રીવેદસત્યાર્થબોધકાય નમઃ।

વેદના સાચા અર્થનો બોધ કરનારા એવા...

૬૮.

ૐ શ્રીવેદજ્ઞાય નમઃ।

વેદના જ્ઞાતા (જાણનારા) એવા...

૬૯.

ૐ શ્રીવેદસારાય નમઃ।

વેદનો સાર એવા...

૭૦.

ૐ શ્રીવૈદિકધર્મરક્ષકાય નમઃ।

વૈદિક ધર્મનું રક્ષણ કરનારા એવા...

૭૧.

ૐ શ્રીદિવ્યચેષ્ટાચરિત્રાય નમઃ।

જેમની ચેષ્ટાઓ અને ચરિત્રો દિવ્ય છે એવા...

૭૨.

ૐ શ્રીસર્વકારણકારણાય નમઃ।

સર્વ કારણના કારણ એવા...

૭૩.

ૐ શ્રીઅન્તર્યામિણે નમઃ।

અંતર્યામી એવા...

૭૪.

ૐ શ્રીસદાદિવ્યાય નમઃ।

હંમેશા દિવ્ય છે એવા...

૭૫.

ૐ શ્રીબ્રહ્માઽધીશાય નમઃ।

બ્રહ્મના અધિપતિ એવા...

૭૬.

ૐ શ્રીપરાત્પરાય નમઃ।

અક્ષરબ્રહ્મ સર્વથી પર છે, તેનાથી પણ પર એવા...

૭૭.

ૐ શ્રીદર્શિતાઽક્ષરભેદાય નમઃ।

અક્ષરબ્રહ્મ તત્ત્વનો ભેદ દર્શાવનારા એવા...

૭૮.

ૐ શ્રીજીવેશભેદદર્શકાય નમઃ।

જીવ અને ઈશ્વરની વચ્ચેના ભેદને દર્શાવનારા એવા...

૭૯.

ૐ શ્રીમાયાનિયામકાય નમઃ।

માયાનું નિયમન કરનારા ...

૮૦.

ૐ શ્રીપઞ્ચતત્ત્વપ્રકાશકાય નમઃ।

પંચતત્ત્વને પ્રકાશિત કરનારા, અર્થાત્ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ એમ પાંચ ભેદના સ્વરૂપનું જ્ઞાન આપનારા એવા...

૮૧.

ૐ શ્રીસર્વકલ્યાણકારિણે નમઃ।

સર્વનું કલ્યાણ કરનારા એવા...

૮૨.

ૐ શ્રીસર્વકર્મફલપ્રદાય નમઃ।

સર્વ જીવો તથા ઈશ્વરોને તેમનાં કર્મનું ફળ આપનારા એવા...

૮૩.

ૐ શ્રીસકલચેતનોપાસ્યાય નમઃ।

સર્વ ચૈતન્યોને ઉપાસના કરવા યોગ્ય એવા...

૮૪.

ૐ શ્રીશુદ્ધોપાસનબોધકાય નમઃ।

શુદ્ધ ઉપાસનાનો બોધ કરનારા એવા...

૮૫.

ૐ શ્રીઅક્ષરાધિપતયે નમઃ।

અક્ષરના અધિપતિ એવા...

૮૬.

ૐ શ્રીશુદ્ધાય નમઃ।

શુદ્ધ અને પવિત્ર એવા...

૮૭.

ૐ શ્રીશુદ્ધભક્તિપ્રવર્તકાય નમઃ।

શુદ્ધ ભક્તિના પ્રવર્તક એવા...

૮૮.

ૐ શ્રીસ્વામિનારાયણેત્યાખ્ય-દિવ્યમન્ત્રપ્રદાયકાય નમઃ।

‘સ્વામિનારાયણ’ એવા દિવ્ય મંત્રના પ્રદાતા એવા...

૮૯.

ૐ શ્રીસ્વપ્રતિમાપ્રતિષ્ઠાકૃતે નમઃ।

સ્વપ્રતિમાની પ્રતિષ્ઠા કરનારા એવા...

૯૦.

ૐ શ્રીસ્વસમ્પ્રદાયકારકાય નમઃ।

સ્વસંપ્રદાયના સ્થાપક એવા...

૯૧.

ૐ શ્રીપ્રસ્થાપિતસ્વસિદ્ધાન્તાય નમઃ।

સ્થાપ્યો છે પોતાનો સિદ્ધાંત એવા...

૯૨.

ૐ શ્રીબ્રહ્મજ્ઞાનપ્રકાશકાય નમઃ।

બ્રહ્મના જ્ઞાનને પ્રકાશિત કરનારા એવા...

૯૩.

ૐ શ્રીગુણાતીતોક્તમાહાત્મ્યાય નમઃ।

ગુણાતીતાનંદ સ્વામીએ જેનો મહિમા ગાયો છે એવા...

૯૪.

ૐ શ્રીઅક્ષરાઽઽત્મૈક્યપ્રબોધકાય નમઃ।

પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાનો બોધ આપનારા એવા...

૯૫.

ૐ શ્રીમૂલાક્ષરગુણાતીતસ્વરૂપ-પરિચાયકાય નમઃ।

મૂળ અક્ષર એવા ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપનો પરિચય કરાવનારા એવા...

૯૬.

ૐ શ્રીભક્તિલભ્યાય નમઃ।

ભક્તિ દ્વારા પામી શકાય એવા...

૯૭.

ૐ શ્રીકૃપાસાધ્યાય નમઃ।

કૃપાથી જ સાધ્ય છે એવા...

૯૮.

ૐ શ્રીભક્તદોષનિવારકાય નમઃ।

ભક્તોના દોષ ટાળનારા એવા...

૯૯.

ૐ શ્રીશાસ્ત્રિસ્થાપિતસબ્રહ્મ-ધાતુમૂર્તયે નમઃ।

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા જેમને અક્ષર સહિત પોતાની ધાતુની મૂર્તિ સ્થાપિત કરી છે એવા...

૧૦૦.

ૐ શ્રીઅલૌકિકાય નમઃ।

અલૌકિક છે એવા...

૧૦૧.

ૐ શ્રીબ્રહ્મદ્વારકપ્રાકટ્યાય નમઃ।

અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ છે એવા...

૧૦૨.

ૐ શ્રીસમ્યગક્ષરસંસ્થિતાય નમઃ।

અક્ષરબ્રહ્મમાં સમ્યક્ પ્રકારે નિવાસ કરીને રહેનારા એવા ...

૧૦૩.

ૐ શ્રીસમાધિકારકાય નમઃ।

સમાધિ કરાવનારા એવા...

૧૦૪.

ૐ શ્રીનિખિલપાપનાશકાય નમઃ।

સર્વ પાપોનો નાશ કરનારા એવા...

૧૦૫.

ૐ શ્રીસર્વતન્ત્રસ્વતન્ત્રાય નમઃ।

સર્વ પ્રકારે સ્વતંત્ર છે એવા...

૧૦૬.

ૐ શ્રીમાયિકગુણવર્જિતાય નમઃ।

માયાના ગુણોથી રહિત એવા...

૧૦૭.

ૐ શ્રીદિવ્યાઽનન્તગુણાય નમઃ।

દિવ્ય અનંત ગુણો છે જેમના એવા...

૧૦૮.

ૐ શ્રીઅનન્તનામ્ને નમઃ।

અનંત નામવાળા એવા...

 

ૐ શ્રીઅક્ષરપુરુષોત્તમમહારાજાય નમઃ।

 

 

ૐ શ્રીગુણાતીતાનન્દસ્વામિમહારાજાય નમઃ।

 

 

ૐ શ્રીભગતજીમહારાજાય નમઃ।

 

 

ૐ શ્રીશાસ્ત્રિજીમહારાજાય નમઃ।

 

 

ૐ શ્રીયોગિજીમહારાજાય નમઃ।

 

 

ૐ શ્રીપ્રમુખસ્વામિમહારાજાય નમઃ।

 

 

ૐ શ્રીમહન્તસ્વામિમહારાજાય નમઃ।

॥ ઇતિ શ્રીસહજાનંદનામાવલી સમાપ્તા ॥

सहजानन्दनामावलीपाठः

साधु भद्रेशदास स्वामी

अथ सहजानन्दनामावलीपाठः

१.

ॐ श्रीस्वामिनारायणाय नमः।

२.

ॐ श्रीसाक्षादक्षरपुरुषोत्तमाय नमः।

३.

ॐ श्रीपरमात्मने नमः।

४.

ॐ श्रीपरब्रह्मणे नमः।

५.

ॐ श्रीभगवते नमः।

६.

ॐ श्रीपुरुषोत्तमाय नमः।

७.

ॐ श्रीअक्षरधामवासाय नमः।

८.

ॐ श्रीदिव्यसुन्दरविग्रहाय नमः।

९.

ॐ श्रीसाकाराय नमः।

१०.

ॐ श्रीद्विभुजाय नमः।

११.

ॐ श्रीअनादये नमः।

१२.

ॐ श्रीसाकाराऽक्षरसेविताय नमः।

१३.

ॐ श्रीदिव्यासनोपविष्टाय नमः।

१४.

ॐ श्रीअनन्तमुक्तपूजिताय नमः।

१५.

ॐ श्रीसर्वकरणशक्ताय नमः।

१६.

ॐ श्रीसमर्थाय नमः।

१७.

ॐ श्रीभक्तिनन्दनाय नमः।

१८.

ॐ श्रीदिव्यजन्मने नमः।

१९.

ॐ श्रीमहाराजाय नमः।

२०.

ॐ श्रीदिव्यकर्मणे नमः।

२१.

ॐ श्रीमहामतये नमः।

२२.

ॐ श्रीनारायणाय नमः।

२३.

ॐ श्रीघनश्यामाय नमः।

२४.

ॐ श्रीनीलकण्ठाय नमः।

२५.

ॐ श्रीतपःप्रियाय नमः।

२६.

ॐ श्रीअनासक्ताय नमः।

२७.

ॐ श्रीतपस्विने नमः।

२८.

ॐ श्रीअलिप्ताय नमः।

२९.

ॐ श्रीभक्तवत्सलाय नमः।

३०.

ॐ श्रीनैकमोक्षार्थयात्राय नमः।

३१.

ॐ श्रीसर्वात्मने नमः।

३२.

ॐ श्रीदिव्यताप्रदाय नमः।

३३.

ॐ श्रीस्वेच्छाधृताऽवताराय नमः।

३४.

ॐ श्रीसर्वाऽवतारकारणाय नमः।

३५.

ॐ श्रीईश्वरेशाय नमः।

३६.

ॐ श्रीस्वयंसिद्धाय नमः।

३७.

ॐ श्रीभक्तसंकल्पपूरकाय नमः।

३८.

ॐ श्रीसंतीर्णसरयूवारये नमः।

३९.

ॐ श्रीहिमगिरिवनप्रियाय नमः।

४०.

ॐ श्रीपुलहाश्रमवासिने नमः।

४१.

ॐ श्रीपवित्रीकृतमानसाय नमः।

४२.

ॐ श्रीसाक्षराय नमः।

४३.

ॐ श्रीसहजानन्दाय नमः।

४४.

ॐ श्रीसर्वानन्दप्रदाय नमः।

४५.

ॐ श्रीप्रभवे नमः।

४६.

ॐ श्रीप्रणीतदिव्यसत्सङ्गाय नमः।

४७.

ॐ श्रीहरिकृष्णाय नमः।

४८.

ॐ श्रीसुखाश्रयाय नमः।

४९.

ॐ श्रीसर्वज्ञाय नमः।

५०.

ॐ श्रीसर्वकर्त्रे नमः।

५१.

ॐ श्रीसर्वभर्त्रे नमः।

५२.

ॐ श्रीनियामकाय नमः।

५३.

ॐ श्रीसदासर्वसमुत्कृष्टाय नमः।

५४.

ॐ श्रीशाश्वतशान्तिदायकाय नमः।

५५.

ॐ श्रीधर्मसुताय नमः।

५६.

ॐ श्रीसदाचारिणे नमः।

५७.

ॐ श्रीसदाचारप्रवर्तकाय नमः।

५८.

ॐ श्रीसधर्मभक्तिसंगोप्त्रे नमः।

५९.

ॐ श्रीदुराचारविदारकाय नमः।

६०.

ॐ श्रीदयालवे नमः।

६१.

ॐ श्रीकोमलात्मने नमः।

६२.

ॐ श्रीपरदुःखाऽसहाय नमः।

६३.

ॐ श्रीमृदवे नमः।

६४.

ॐ श्रीसंत्यक्तसर्वथाहिंसाय नमः।

६५.

ॐ श्रीहिंसावर्जितयागकृते नमः।

६६.

ॐ श्रीसकलवेदवेद्याय नमः।

६७.

ॐ श्रीवेदसत्यार्थबोधकाय नमः।

६८.

ॐ श्रीवेदज्ञाय नमः।

६९.

ॐ श्रीवेदसाराय नमः।

७०.

ॐ श्रीवैदिकधर्मरक्षकाय नमः।

७१.

ॐ श्रीदिव्यचेष्टाचरित्राय नमः।

७२.

ॐ श्रीसर्वकारणकारणाय नमः।

७३.

ॐ श्रीअन्तर्यामिणे नमः।

७४.

ॐ श्रीसदादिव्याय नमः।

७५.

ॐ श्रीब्रह्माऽधीशाय नमः।

७६.

ॐ श्रीपरात्पराय नमः।

७७.

ॐ श्रीदर्शिताऽक्षरभेदाय नमः।

७८.

ॐ श्रीजीवेशभेददर्शकाय नमः।

७९.

ॐ श्रीमायानियामकाय नमः।

८०.

ॐ श्रीपञ्चतत्त्वप्रकाशकाय नमः।

८१.

ॐ श्रीसर्वकल्याणकारिणे नमः।

८२.

ॐ श्रीसर्वकर्मफलप्रदाय नमः।

८३.

ॐ श्रीसकलचेतनोपास्याय नमः।

८४.

ॐ श्रीशुद्धोपासनबोधकाय नमः।

८५.

ॐ श्रीअक्षराधिपतये नमः।

८६.

ॐ श्रीशुद्धाय नमः।

८७.

ॐ श्रीशुद्धभक्तिप्रवर्तकाय नमः।

८८.

ॐ श्रीस्वामिनारायणेत्याख्य-दिव्यमन्त्रप्रदायकाय नमः।

८९.

ॐ श्रीस्वप्रतिमाप्रतिष्ठाकृते नमः।

९०.

ॐ श्रीस्वसम्प्रदायकारकाय नमः।

९१.

ॐ श्रीप्रस्थापितस्वसिद्धान्ताय नमः।

९२.

ॐ श्रीब्रह्मज्ञानप्रकाशकाय नमः।

९३.

ॐ श्रीगुणातीतोक्तमाहात्म्याय नमः।

९४.

ॐ श्रीअक्षराऽऽत्मैक्यप्रबोधकाय नमः।

९५.

ॐ श्रीमूलाक्षरगुणातीतस्वरूप-परिचायकाय नमः।

९६.

ॐ श्रीभक्तिलभ्याय नमः।

९७.

ॐ श्रीकृपासाध्याय नमः।

९८.

ॐ श्रीभक्तदोषनिवारकाय नमः।

९९.

ॐ श्रीशास्त्रिस्थापितसब्रह्म-धातुमूर्तये नमः।

१००.

ॐ श्रीअलौकिकाय नमः।

१०१.

ॐ श्रीब्रह्मद्वारकप्राकट्याय नमः।

१०२.

ॐ श्रीसम्यगक्षरसंस्थिताय नमः।

१०३.

ॐ श्रीसमाधिकारकाय नमः।

१०४.

ॐ श्रीनिखिलपापनाशकाय नमः।

१०५.

ॐ श्रीसर्वतन्त्रस्वतन्त्राय नमः।

१०६.

ॐ श्रीमायिकगुणवर्जिताय नमः।

१०७.

ॐ श्रीदिव्याऽनन्तगुणाय नमः।

१०८.

ॐ श्रीअनन्तनाम्ने नमः।

 

ॐ श्रीअक्षरपुरुषोत्तममहाराजाय नमः।

 

ॐ श्रीगुणातीतानन्दस्वामिमहाराजाय नमः।

 

ॐ श्रीभगतजीमहाराजाय नमः।

 

ॐ श्रीशास्त्रिजीमहाराजाय नमः।

 

ॐ श्रीयोगिजीमहाराजाय नमः।

 

ॐ श्रीप्रमुखस्वामिमहाराजाय नमः।

 

ॐ श्रीमहन्तस्वामिमहाराजाय नमः।

॥ इति श्रीसहजानंदनामावली समाप्ता ॥

Sahajānand Nāmāvali Pāthah

Sadhu Bhadreshdas Swami

Atha Sahajānand Nāmāvali Pāthah

1.

Aum Shrī Swāminārāyaṇāya namah।

I bow to Bhagwan Swaminarayan, who is known by the name ‘Swaminarayan.’

2.

Aum Shrī Sākṣhād-akṣhara-puruṣhottamāya namah।

… who is Purushottam - the inspirer of manifest Akshar.

3.

Aum Shrī Paramātmane namah।

… who is the greatest of all ātmās.

4.

Aum Shrī Parabrahmaṇe namah।

… who transcends Brahman.

5.

Aum Shrī Bhagavate namah।

… who is God.

6.

Aum Shrī Puruṣhottamāya namah।

… who is supreme among all beings.

7.

Aum Shrī Akṣhara-dhāma-vāsāya namah।

… who resides in his abode called Akshardham.

8.

Aum Shrī Divya-sundara-vigrahāya namah।

… whose form is divine and handsome.

9.

Aum Shrī Sākārāya namah।

… who possesses a definite (human-like) form.

10.

Aum Shrī Dvibhujāya namah।

… who possesses two arms.

11.

Aum Shrī Anādaye namah।

… who is eternal.

12.

Aum Shrī Sākārā’kṣhara-sevitāya namah।

… who is served by Aksharbrahman, who also possesses a definite (human-like) form.

13.

Aum Shrī Divyāsano-paviṣhṭāya namah।

… who is seated on a divine throne.

14.

Aum Shrī Ananta-mukta-pūjitāya namah।

… who is worshiped by infinite muktas.

15.

Aum Shrī Sarva-karaṇa-shaktāya namah।

… who is capable of doing everything.

16.

Aum Shrī Samarthāya namah।

… who has the power to accomplish everything.

17.

Aum Shrī Bhaktinandanāya namah।

… who gives bliss to Bhakti as her son.

18.

Aum Shrī Divyajanmane namah।

… whose birth is divine.

19.

Aum Shrī Mahārājāya namah।

… who is the king of kings.

20.

Aum Shrī Divyakarmaṇe namah।

… whose karmas (deeds) are divine.

21.

Aum Shrī Mahāmataye namah।

… who possesses a vast intellect.

22.

Aum Shrī Nārāyaṇāya namah।

… who is Narayan.

23.

Aum Shrī Ghanashyāmāya namah।

… who has a complexion like dark clouds.

24.

Aum Shrī Nīlakaṇṭhāya namah।

… who is known by the name of Nilkanth.

25.

Aum Shrī Tapah-priyāya namah।

… who loves penance.

26.

Aum Shrī Anāsaktāya namah।

… who has no attachment.

27.

Aum Shrī Tapasvine namah।

… who is an ascetic.

28.

Aum Shrī Aliptāya namah।

… who is aloof from everything.

29.

Aum Shrī Bhaktavatsalāya namah।

… who loves his devotees.

30.

Aum Shrī Naika-mokṣhārtha-yātrāya namah।

… who travels for the sake of liberating countless souls.

31.

Aum Shrī Sarvātmane namah।

… who is the ātmā of everything.

32.

Aum Shrī Divyatāpradāya namah।

… who bestows divinity.

33.

Aum Shrī Svechchhā-dhṛutā’vatārāya namah।

… who assumes an avatār by his own will.

34.

Aum Shrī Sarvā’vatāra-kāraṇāya namah।

… who is the cause of all avatārs.

35.

Aum Shrī Īshvareshāya namah।

… who is the Ishwar of all ishwars.

36.

Aum Shrī Svayam-siddhāya namah।

… who is inherently enlightened.

37.

Aum Shrī Bhakta-sankalpa-pūrakāya namah।

… who fulfills the wishes of his devotees.

38.

Aum Shrī Santīrṇa-sarayū-vāraye namah।

… who effortlessly crossed the Sarayu River.

39.

Aum Shrī Himagiri-vana-priyāya namah।

… who is fond of mountains (like the Himalayas) and jungles.

40.

Aum Shrī Pulahāshrama-vāsine namah।

… who resided in Pulhāshram.

41.

Aum Shrī Pavitrī-kṛuta-mānasāya namah।

… who sanctified Mān-Sarovar.

42.

Aum Shrī Sākṣharāya namah।

… who resides with Akshar.

43.

Aum Shrī Sahajānandāya namah।

… who is known by the name of ‘Sahajanand,’ i.e. naturally full of joy and bliss.

44.

Aum Shrī Sarvānanda-pradāya namah।

… who bestows joy to everyone.

45.

Aum Shrī Prabhave namah।

… who is full of strength.

46.

Aum Shrī Praṇīta-divya-satsangāya namah।

… who is the propagator of the divine Satsang.

47.

Aum Shrī Harikṛuṣhṇāya namah।

… who is ‘Hari,’ the one who captivates everyone’s mind, and ‘Krishna,’ the one who attracts everyone’s heart.

48.

Aum Shrī Sukhāshrayāya namah।

… who is the refuge of bliss.

49.

Aum Shrī Sarvagnāya namah।

… who is omniscient.

50.

Aum Shrī Sarva-kartre namah।

… who is the all-doer.

51.

Aum Shrī Sarva-bhartre namah।

… who is the provider of everything.

52.

Aum Shrī Niyāmakāya namah।

… who is the controller (of everything).

53.

Aum Shrī Sadā-sarva-sam-utkṛuṣhṭāya namah।

… who is the greatest among all.

54.

Aum Shrī Shāshvata-shānti-dāyakāya namah।

… who bestows everlasting peace.

55.

Aum Shrī Dharmasutāya namah।

… who is the son of Dharmadev.

56.

Aum Shrī Sadāchāriṇe namah।

… who is the observer of moral conduct.

57.

Aum Shrī Sadāchāra-pravartakāya namah।

… who is the propagator of moral conduct.

58.

Aum Shrī Sadharma-bhakti-sangoptre namah।

… who is the protector of bhakti along with dharma.

59.

Aum Shrī Durāchāra-vidārakāya namah।

… who is the eradicator of immoral conduct.

60.

Aum Shrī Dayālave namah।

… who is compassionate.

61.

Aum Shrī Komalātmane namah।

… who has a tender heart.

62.

Aum Shrī Para-dukhā’sahāya namah।

… who cannot tolerate the pain of others.

63.

Aum Shrī Mṛudave namah।

… who is gentle and caring.

64.

Aum Shrī Santyakta-sarvathā-hinsāya namah।

… who has abandoned all forms of violence.

65.

Aum Shrī Hinsā-varjita-yāgakṛute namah।

… who promotes non-violent yagnas.

66.

Aum Shrī Sakala-veda-vedyāya namah।

… who is proclaimed as worthy of knowing by all the Vedas.

67.

Aum Shrī Veda-satyārtha-bodhakāya namah।

… who spreads the true meaning of the Vedas.

68.

Aum Shrī Vedagnāya namah।

… who understands the knowledge of the Vedas.

69.

Aum Shrī Vedasārāya namah।

… who is the essence of the Vedas.

70.

Aum Shrī Vaidika-dharma-rakṣhakāya namah।

… who is the protector of the dharma promoted by the Vedas.

71.

Aum Shrī Divya-cheṣhṭā-charitrāya namah।

… whose actions and incidents are divine.

72.

Aum Shrī Sarva-kāraṇa-kāraṇāya namah।

… who is the cause of all causes.

73.

Aum Shrī Antaryāmiṇe namah।

… who controls everything from within.

74.

Aum Shrī Sadādivyāya namah।

… who is eternally divine.

75.

Aum Shrī Brahmā’dhīshāya namah।

… who is the master of Brahman.

76.

Aum Shrī Parātparāya namah।

… who transcends that which transcends all (i.e. Aksharbrahman transcends everything. Parabrahman Bhagwan Swaminarayan transcends even Aksharbrahman).

77.

Aum Shrī Darshitā’kṣhara-bhedāya namah।

… who showed the distinction of Aksharbrahman amongst all entities.

78.

Aum Shrī Jīvesha-bheda-darshakāya namah।

… who showed that jivas and ishwars are distinct entities.

79.

Aum Shrī Māyā-niyāmakāya namah।

… who is the controller of māyā.

80.

Aum Shrī Pancha-tattva-prakāshakāya namah।

… who propagated five distinct ontological entities (jiva, ishwar, māyā, Aksharbrahman, and Parabrahman).

81.

Aum Shrī Sarva-kalyāṇa-kāriṇe namah।

… who grants liberation to all.

82.

Aum Shrī Sarva-karma-fala-pradāya namah।

… who bestows the fruits of all karmas.

83.

Aum Shrī Sakala-chetano-pāsyāya namah।

… who is the object of upāsanā for all sentient entities.

84.

Aum Shrī Shuddho-pāsana-bodhakāya namah।

… who promotes the pure upāsanā of God.

85.

Aum Shrī Akṣharādhipataye namah।

… who is the master of Akshar.

86.

Aum Shrī Shuddhāya namah।

… who is pure.

87.

Aum Shrī Shuddha-bhakti-pravartakāya namah।

… who is the promoter of pure devotion.

88.

Aum Shrī Swāminārāyaṇe-tyākhya-divya-mantra-pradāyakāya namah।

… who gave the divine ‘Swaminarayan’ mantra.

89.

Aum Shrī Svapratimā-pratiṣhṭhākṛute namah।

… who installed his own murti.

90.

Aum Shrī Svasampradāya-kārakāya namah।

… who established his own fellowship.

91.

Aum Shrī Prasthāpita-svasiddhāntāya namah।

… who established his own principle (of Akshar and Purushottam).

92.

Aum Shrī Brahma-gnāna-prakāshakāya namah।

… who explained the knowledge of Brahman (Gadhada II-3).

93.

Aum Shrī Guṇātītokta-māhātmyāya namah।

… whose greatness was spread by Gunatitanand Swami.

94.

Aum Shrī Akṣharā’tmaikya-prabodhakāya namah।

… who preached developing oneness of one’s ātmā with Aksharbrahman.

95.

Aum Shrī Mūlākṣhara-guṇātīta-svarūpa-parichāyakāya namah।

… who revealed the identity of ‘Mul’ Aksharbrahman Gunatitanand Swami.

96.

Aum Shrī Bhakti-labhyāya namah।

… who can be reached by offering devotion.

97.

Aum Shrī Kṛupāsādhyāya namah।

… who can be attained only through his own grace.

98.

Aum Shrī Bhakta-doṣha-nivārakāya namah।

… who eradicates the flaws from his devotees.

99.

Aum Shrī Shāstri-sthāpita-sabrahma-dhātumūrtaye namah।

… who installed his metal murti along with Akshar through Brahmaswarup Shastriji Maharaj.

100.

Aum Shrī Alaukikāya namah।

… who is other-worldly (divine).

101.

Aum Shrī Brahma-dvāraka-prākaṭyāya namah।

… who is manifest through Aksharbrahman.

102.

Aum Shrī Samyaga-kṣhara-sansthitāya namah।

… who resides totally in Aksharbrahman.

103.

Aum Shrī Samādhi-kārakāya namah।

… who grants the experience of samādhi.

104.

Aum Shrī Nikhila-pāpa-nāshakāya namah।

… who is the destroyer of all sin.

105.

Aum Shrī Sarva-tantra-svatantrāya namah।

… who is completely independent from everything.

106.

Aum Shrī Māyika-guṇa-varjitāya namah।

… who is devoid of all qualities of māyā.

107.

Aum Shrī Divyā’nanta-guṇāya namah।

… who possesses infinite divine virtues.

108.

Aum Shrī Anantanāmne namah।

… who is known by infinite names.

 

Aum Shrī Akṣhara-Puruṣhottama-Mahārājāya namah।

 

Aum Shrī Guṇātītānanda-Swāmi-Mahārājāya namah।

 

Aum Shrī Bhagatajī-Mahārājāya namah।

 

Aum Shrī Shāstrijī-Mahārājāya namah।

 

Aum Shrī Yogijī-Mahārājāya namah।

 

Aum Shrī Pramukha-Swāmi-Mahārājāya namah।

 

Aum Shrī Mahanta-Swāmi-Mahārājāya namah।

॥ Iti Shrī Sahajānanda Nāmāvalī Samāptā ॥

loading