કીર્તન મુક્તાવલી
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ,
ભજ મન સ્વામિનારાયણ
અક્ષરધામથી આવ્યા સહજાનંદ, ભક્તોના પૂરણકામ... ભજ
મૂળ અક્ષરને સાથે જ લાવ્યા, ગુણાતીતાનંદ નામ... ભજ
અક્ષર મુક્તોને સાથે જ લાવ્યા, ઐશ્વર્ય લાવ્યા તમામ... ભજ
Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ nām
Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ nām,
Bhaj man Swāminārāyaṇ
Akṣhardhāmthī āvyā Sahajānand, bhaktonā pūraṇkām... Bhaj
Mūḷ Akṣharne sāthe ja lāvyā, Guṇātītānand nām... Bhaj
Akṣhar muktone sāthe ja lāvyā, aishvarya lāvyā tamām... Bhaj