કીર્તન મુક્તાવલી

નારી પિશાચા વાકી મત કરો આશા

૨-૧૦૬૫: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ-૬

નારી પિશાચા વાકી મત કરો આશા, વાને બડે બડેકુ વિગોયા વે;

ચંદ્ર, ઇન્દ્ર, શૃંગી, પરાશર, રાવણને શિર ખોયા વે. ટેક

નારદકું મરકટ મુખ કીનો, મુનિકો વ્રત છોડાયો વે;

શિવકે ગનકું શાપ દિવાયો, ભક્તિકો પક્ષ તોડાયો વે. નારી ૧

મહાદેવકુ નગ્ન નચાયો, બ્રહ્માકો ધરમ ભૂલાયો વે;

અંતર નેન ખોલીકે દેખો, સબ જગ ઇનેહી ડોલાયો વે. નારી ૨

મહામુનિકું ઘેરી લીયે હે, પામરકા ક્યા લેખા વે;

મુક્તાનંદ ગયે ગુરુ ચરને, સો ઉગરે હમ દેખા વે. નારી ૩

‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ - પૃ. ૪૩૭

Nārī pishāchā vākī mat karo āshā

2-1065: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad-6

Nārī pishāchā vākī mat karo āshā, vāne baḍe baḍeku vigoyā ve;

Chandra, Indra, Shṛungī, Parāshar, Rāvaṇne shir khoyā ve. ṭek

Nāradku marakaṭ mukh kīno, muniko vrat chhoḍāyo ve;

Shivake ganku shāp divāyo, bhaktiko pakṣha toḍāyo ve. Nārī 1

Mahādevku nagn nachāyo, Brahmāko dharam bhūlāyo ve;

Antar nen kholīke dekho, sab jag inehī ḍolāyo ve. Nārī 2

Mahā-muniku gherī līye he, pāmarkā kyā lekhā ve;

Muktānand gaye guru charane, so ugare ham dekhā ve. Nārī 3

‘Puruṣhottam Bolyā Prīte’ - Pg. 437

loading