કીર્તન મુક્તાવલી

હો જી મોરે સાંવરે સનેહી મીત

૧-૧૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

   હો જી મોરે સાંવરે સનેહી મીત... ꠶ટેક

મો ગુનહીન દીનકી બિનતી સુનીએ પરમ પુનીત... હો જી꠶ ૧

કે રાખો મોયે શ્યામ ચરનમેં, કે રહો પિયા મોરે ચીત... હો જી꠶ ૨

સુંદર શ્યામ ચતુર ગુન પૂરન, જાનત પ્રીત કી રીત... હો જી꠶ ૩

પ્રેમસખીકે જનમ સંગાથી, શ્યામ નિભાવન પ્રીત... હો જી꠶ ૪

Ho jī more sāvare sanehī mīt

1-10: Sadguru Premanand Swami

Category: Prarthana

 Ho jī more sāvre sanehī mīt...

Mo gunhīn dīnkī binatī sunīe param punīt... ho jī 1

Ke rākho moye Shyām charanme, ke raho piyā more chīt... ho jī 2

Sundar Shyām chatur gun pūran, jānat prīt kī rīt... ho jī 3

Premsakhīke janam sangāthī, shyām nibhāvan prīt... ho jī 4

loading