કીર્તન મુક્તાવલી
છો જી અમારું જીવન પ્રમુખસ્વામી
૧-૧૦૦૫: સાધુ ભક્તિપ્રિયદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
છો જી અમારું જીવન પ્રમુખસ્વામી,
છો જી અમારું જીવન... ꠶ટેક
અમિયલ નેણાં વિવેકી વેણાં, આદેશે દૃઢ પાલન... ꠶ ૧
પંચવ્રત ધરતાં ઘરઘર ફરતાં, વાવે સતસંગ વન... ꠶ ૨
ધર્મમાં દૃઢતા જ્ઞાને ગંભીરતા, વૈરાગ્યે નિશ્ચલ મન... ꠶ ૩
સાધુતા વિલસે કરુણા નીતરે, વરસાવે અમૃત ઘન... ꠶ ૪
અગણિત જીવોને બ્રહ્મરૂપ કરતા, ‘ભક્તિ’ના પ્રાણજીવન... ꠶ ૫
Chho jī amāru jīvan Pramukh Swāmī
1-1005: Sadhu Bhaktipriyadas
Category: Pramukh Swami Maharajna Pad
Chho jī amāru jīvan Pramukh Swāmī,
Chho jī amāru jīvan...
Amīyal neṇā vivekī veṇā,
ādeshe dradh palan... 1
Panchvrat dhartā gharghar fartā,
vāve satsang van... 2
Dharmamā dradhtā gnāne gambhīrtā,
vairāgye nischal man... 3
Sādhutā vilse karuṇā nītre,
varsāve amrut ghan... 4
Agaṇit jīvone brahmarūp kartā,
‘Bhakti’nā prāṇjīvan... 5