કીર્તન મુક્તાવલી
સોહત ચંદન ખોર કીયે તન
૨-૧૦૦૯: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
(અક્ષય ત્રુતિયા - વૈશાખ સુદ ૩)
સોહત ચંદન ખોર કીયે તન,
સુંદર શ્યામ વિહારી હો,
બિચ બિચ બિંદા દીયે કુમકુમ કે,
છાય રહી છબી ન્યારી હો...
અક્ષયત્રુતીયા આજ સુભાગ દિન,
આઈ અતિ સુખદાઈ હો,
અક્ષયલીલા કરત મહાપ્રભુ,
સબ જનકે મન ભાઈ હો... ૧
ચંદન કો તન વાઘો પે’રે,
શોભા કઈ નવ જાઈ હો,
ચિત્રવિચિત્ર બને નટનાગર,
રહી છબી અંગ અંગ છાઈ હો... ૨
સુંદર પાઘ સુમન કી શિર પર,
તોરા લટકત માઈ હો,
પ્રેમાનંદ શ્રીધર્મકુંવર છબી,
નીરખત અતિ હરખાઈ હો... ૩
Sohat chandan khor kiye tan
2-1009: Sadguru Premanand Swami
Category: Utsavna Pad
(Akshay Trutiyā - Vaishākh sud 3)
Sohat chandan khor kiye tan,
Sundar shyām vihārī ho,
Bich bich bindā diye kumkum ke,
Chhāy rahī chhabī nyārī ho...
Akshaytrutīyā āj subhag din,
Āī ati sukhdāī ho,
Akshaylīlā karat Mahāprabhu,
Sab janke man bhāī ho. 1
Chandan ko tan vāgho pe’re,
Shobhā kaī ha na jāī ho,
Chitravichitra bane Naṭnāgar,
Rahī chhabī ang ang chhāī ho. 2
Sundar pāgh suman kī shir par,
Torā laṭkat māī ho,
Premānand Shrī Dharmakuvar chhabī,
Nīrkhat ati harkhāī ho. 3