કીર્તન મુક્તાવલી
રથ બૈઠે બલવીર દેખોરી માઈ
૨-૧૦૧૧: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
(રથયાત્રા - અષાઢ સુદ ૨)
રથ બૈઠે બલવીર, દેખોરી માઈ,
ચંદન માફો, અજબ બન્યો હૈ, દોરી ગુંથે હીર...
અંગ અંગ પ્રતિ ભૂષણ શોભે, સુંદર શ્યામ શરીર... ૧
રુપ નીરખી મોહે વ્રજવનિતા, અંતર હોત ન ધીર... ૨
શ્યામ સુજાન સહલકુ નીકસે, કાલિન્દી કે તીર... ૩
હસત મંદ મુખ રથકું હાંકત, હેરત જુથ આહીર... ૪
શીતલ મંદ સુગંધ પવનસે, ઊઠત લહરી નીર... ૫
બ્રહ્માનંદ હરિબદન બિલોકત, મિટત હૈ ભવકી પીર... ૬
Rath baiṭhe baḷvīr dekhorī māī
2-1011: Sadguru Brahmanand Swami
Category: Utsavna Pad
(Rathyātrā - Ashāḍh sud 2)
Rath baiṭhe baḷvīr, dekhorī māī,
Chandan māfo, ajab banyo hai, dorī gūnthe hīr...
Ang ang prati bhūshaṇ shobhe, sundar shyām sharir. 1
Rup nīrkhī mohe Vrajvanitā, antar hot na dhīr. 2
Shyām sujān sahalku nīkse, Kālindī ke tīr. 3
Hasat mand mukh rathku hākat, herat juth āhīr. 4
Shītaḷ mand sugandh pavanse, ūṭhat laharī nīr. 5
Brahmānand haribadan bilokat, miṭat hai bhavkī pī. 6