કીર્તન મુક્તાવલી
રથ પર બૈઠે બિહારી દેખોરી છબી
૨-૧૦૧૨: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
(રથયાત્રા - અષાઢ સુદ ૨)
રથ પર બૈઠે બિહારી દેખોરી છબી,
શ્રીઘનશ્યામ માધુરી મૂરત, ત્રીભોવન આનંદકારી...
શ્વેત બસન તન સોહત સુંદર,
ઉર પર હાર હજારી,
લલિત પાગ બિચ લટકત શેખર,
નીરખી થકીત નરનારી... દેખોરી ૧
નીજજન બદન ચંદ છબી નીરખત,
લોચન નિમિષ ન વારી,
પ્રેમ પુલકી ગાવત મીલી નાચત,
રુપ છટા ઉર ધારી... દેખોરી ૨
યહ છબી મૈં નીજ આખીન દેખી,
જુઠી નાહી લગારી,
પ્રેમાનંદ ઘનશ્યામ ધારી ઉર,
ડોલત પ્રેમ ખુમારી... દેખોરી ૩
Rath par baiṭhe bihārī dekhorī chhabī
2-1012: Sadguru Premanand Swami
Category: Utsavna Pad
(Rathyātrā - Aṣhāḍh Sud 2)
Rath par baiṭhe bihārī dekhorī chhabī,
Shrī Ghanashyām mādhurī mūrat, trībhovan ānandkārī...
Shvet basan tan sohat sundar,
Ur par hār hajārī,
Lalit pāg bich laṭkat shekhar,
Nīrakhī thakīt narnārī... Dekhorī 1
Nījjan badan chand chhabī nīrakhat,
Lochan nimiṣh na vārī,
Prem pulakī gāvat mīlī nāchat,
Rup chhaṭā ur dhārī... Dekhorī 2
Yah chhabī mai nīj ākhīn dekhī,
Juṭhī nāhī lagārī,
Premānand Ghanshyām dhārī ur,
Ḍolat prem khumārī... Dekhorī 3