કીર્તન મુક્તાવલી

ભલા રંગ દે રે ચુનર રંગ રેજવા

૨-૧૦૨૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

(ફૂલદોલ - ફાગણ સુદ ૧૫)

ભલા રંગ દે રે, ચુનર રંગ રેજવા,

ચટક રંગીલી ચુનરકા રંગ,

 તરસત મોરે કરેજવા..

રંગ દે ચુનર અંગિયા ગુલાબી,

 દેઉંગી મોતી લરેજવા... ભલા રંગ ૧

ધર્મકુંવર મોયે નેહસું બોલાવે,

 ઉપજાવે સુખ સેજવા... ભલા રંગ ૨

પ્રેમાનંદનો નાથ રીઝે લખી,

 મીટે દુઃખ વિપત પરેજવા... ભલા રંગ ૩

Bhalā rang de re chunar rang rejavā

2-1025: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

(Fūldol - Fāgaṇ sud 15)

Bhalā rang de re, chunar rang rejavā,

Chaṭak rangīlī chunarkā rang,

 Tarsat more karejavā...

Rang de chunar angiyā gulābī,

 Deungī motī larejavā... bhalā rang 1

Dharmakuvar moye nehsu bolāve,

 Upjāve sukh sejvā... bhalā rang 2

Premānandko Nāth rijhe lakhī,

 Mīṭe dukh vipat parejavā... bhalā rang 3

loading