કીર્તન મુક્તાવલી

ઐસી ભક્તિ કરો હો મન મીતા

૨-૧૦૬૦: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ-૧

ઐસી ભક્તિ કરો હો મન મીતા, જાસે હોઉ પુનિતા વે;

બલી, હરિશ્ચંદ્ર, મોરધ્વજ કો મન, પિયાજી અરૂ સીતાવે. ટેક

વિંધ્યાવલીસી ત્રિયા નહીં, ત્રિભુવન પતિકું બંધન કીનો વે;

ત્રિભુવન છીન દેવકું દીનો, પ્રભુકો ન ઓગુન લીનો વે. ઐસી ૧

કુંતાજી દુઃખ માગીકે લીનો, એહી ભક્તિકી રીતિ વે;

વિષયાનંદ ન ચાહે સુપનમેં, જાનકે પ્રભુપદ પ્રીતિ વે. ઐસી ૨

એસી ભક્તિ વિના ભવજલકો, પાર ન પાયે કોઇ વે.

મુક્તાનંદ મિલે જબ સદ્‌ગુરુ, તબ યહ ભક્તિ હોઇ વે. ઐસી ૩

‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ - પૃ. ૪૩૭

Aisī bhakti karo ho man mītā

2-1060: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad-1

Aisī bhakti karo ho man mītā, jāse hou punitā ve;

Balī, Harishchandra, Moradhvaj ko man, piyājī arū sītāve. ṭek

Vindhyā-valīsī triyā nahī, tribhuvan patiku bandhan kīno ve;

Tribhuvan chhīn devaku dīno, Prabhuko n ogun līno ve. Aisī 1

Kuntājī dukh māgīke līno, ehī bhaktikī rīti ve;

Viṣhayānand na chāhe supanme, jānake Prabhupad prīti ve. Aisī 2

Esī bhakti vinā bhava-jalko, pār na pāye koi ve.

Muktānand mile jab sad‌guru, tab yah bhakti hoi ve. Aisī 3

‘Puruṣhottam Bolyā Prīte’ - Pg. 437

loading