કીર્તન મુક્તાવલી
ઐસી ભક્તિ કરો મન મેરાં
૨-૧૦૬૧: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ-૨
ઐસી ભક્તિ કરો મન મેરાં, જામે લેશ ન તેરા વે;
તેરે કૃત્ય મેં તું સુખ પાવે, કેસે મિટે ભવ ફેરા વે. ઐસી ૧
દુઃખમે સુખ કરી માને, મોહવશ મિન પતંગ જ્યું મનવા વે;
એહી અવિદ્યા ઉરમેં પ્રેરક, તુરત ગુમાવે તનવા વે. ઐસી ૨
અબ લગી કૃત્ય કીયે સબ તેરે, તામે ભયી ફજેતી ભારીરી વે;
કબઉં સ્વર્ગમે કબઉં નરકમેં, ભાંડ ભેખ જ્યું સારીરી વે. ઐસી ૩
સદ્ગુરુ શબ્દ સોઇ તન તેરા, પંચભૂત પરપંચાવે;
મુક્તાનંદ એહી હરિ ભક્તિ, મન કૃત્ય રહે ન રંચાવે. ઐસી ૪
‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ - પૃ. ૪૩૭
Aisī bhakti karo man merā
2-1061: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad-2
Aisī bhakti karo man merā, jāme lesh na terā ve;
Tere kṛutya me tu sukh pāve, kese miṭe bhav ferā ve. Aisī 1
Dukhme sukh karī māne, moh-vash min patanga jyu manavā ve;
Ehī avidyā urme prerak, turat gumāve tanavā ve. Aisī 2
Ab lagī kṛutya kīye sab tere, tāme bhayī fajetī bhārīrī ve;
Kabau swargame kabau narakme, bhānḍ bhekh jyu sārīrī ve. Aisī 3
Sadguru shabda soi tan terā, pancha-bhūt par-panchāve;
Muktānand ehī Hari bhakti, man kṛutya rahe na ranchāve. Aisī 4
‘Puruṣhottam Bolyā Prīte’ - Pg. 437