કીર્તન મુક્તાવલી

જરકસી પગિયાં મરોર પ્યારેને

૨-૧૦૭૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૨

જરકસી પગિયાં મરોર, પ્યારેને બાંધી જરકસી... જર. ટેક

બાંધી પાઘ અનુરાગ ભાગપર, ઝુક રહી જોબનવાકે જોર. પ્યારે. ૧

ઓઢત દુશાલો પ્યારો નંદલાલ, લટક ચલત ચિત્ત ચોર. પ્યારે. ૨

બાંસુરી બજાવત જીયા લલચાવત, ગાવત તાનન તોર. પ્યારે. ૩

નિરખી વિહારી પ્રેમાનંદ વારી, ભુજ ભરી મિલતહેં દોર. પ્યારે. ૪

Jarakasī pagiyā maror pyārene

2-1075: Sadguru Premanand Swami

Category: Leelana Pad

Pad - 2

Jarakasī pagiyā maror, pyārene bāndhī jarakasī... Jar. ṭek

Bāndhī pāgh anurāg bhāgpar, zuk rahī jobanavāke jor. Pyāre. 1

Oḍhat dushālo pyāro nandlāl, laṭak chalat chitta chor. Pyāre. 2

Bānsurī bajāvat jīyā lalachāvat, gāvat tānan tor. Pyāre. 3

Nirakhī vihārī Premānand vārī, bhuj bharī milatahe dor. Pyāre. 4

loading